Satya Tv News

Tag: gujarat

આજનું રાશિ ભવિષ્ય:આ રાશિના જાતકોએ જોખમી કામકાજથી દૂર રહેવું…

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને વાહન મશીન વગેરેથી સંભાળવું તેમજ સારા શુભ સમાચાર મળશે અને કરેલા રોકાણથી લાભ થશે, કામકાજમાં ફાયદો થશે વૃષભ (બ.વ.ઉ.)નોકરી અને રોકાણથી લાભ થશે તેમજ યાત્રા-પ્રવાસથી લાભ…

અંકલેશ્વર : સાલી આધિ ઘરવાલી કહેવત નરાધમ બનેવી કરી સાબિત, 15 વર્ષીય સાળીને બનાવી ગર્ભવતી, કરાયો જેલ ભેગો

અંકલેશ્વર ગ્રામ્યમાં બનેવીએ સાળી પર બગાડી દાનત બનેવીએ 15 વર્ષીય સગી સાળી સાથે વારંવાર આચર્યું દુષ્કર્મ સગીરા ગર્ભવતી થતા ફૂટ્યો ભાંડો પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમને જેલ ભેગો કર્યો અંકલેશ્વર…

નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની મળી ધમકી, NIA ને મળેલા ધમકીના ઈમેલ બાદ અમદાવાદ પોલીસ એલર્ટ પર;

અમદાવાદમાં 5 ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપની શરુઆત થઇ ગઇ છે. વર્લ્ડ કપ મેચમાં પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ. તેમજ અમદાવાદમાં કુલ પાંચ વર્લ્ડ કપ મેચ રમાવાની છે. જેમાં…

યુવતીએ નર્મદા મૈયા પુલ ઉપરથી નર્મદા નદીમાં છલાંગ લગાવી;

શુક્રવારે સાંજે ભરૂચ – અંકલેશ્વરને જોડતા બ્રિજ ઉપર અચાનક દોડધામ મચી હતી. ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે એક યુવતીએ આ બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં છલાંગ લગાવી હતી.…

ભાવનગરમાં મધ્યાહન ભોજનમાં વપરાતા ખાદ્યતેલના નમૂના ફેલ, 22 હજાર વિદ્યાર્થીના સ્વાસ્થ્ય સાથે ચેડાં;

ભાવનગરમાં 22 હજાર જેટલા બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા હોવાનો ખુલાસો થતાં હડકંપ મચી ગયો છે. ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત 57 જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા મધ્યાહન ભોજન બનાવવા માટે વપરાતા…

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ, તથ્યની કારની અડફેટે આવેલો જય ચૌહાણ 70 દિવસ બાદ પણ પથારીવશ;

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ 20 વર્ષીય જય ચૌહાણ અકસ્માતનાં 70 દિવસ બાદ પણ ગુમસુમ છે. અકસ્માતનાં 70 દિવસ બાદ પણ જય ચૌહાણ હજુ પથારીવશ…

આવક વધુ છતાં ખોટા દસ્તાવેજો બનાવી RTE હેઠળ પ્રવેશ મેળવાનો ખુલાસો, સ્કૂલો દ્વારા 308 બાળકોની DEO સમક્ષ થઇ ફરિયાદ;

અમદાવાદની પાંચ સ્કૂલો દ્વારા 308 જેટલા વિદ્યાર્થીઓની જિલ્લા શિક્ષણાધિકારી (DEO) સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. સ્કૂલો દ્વારા વાલીઓના ઈન્કમટેક્સ રિટર્ન ચેક કરવામાં આવતા સમગ્ર મામલો ઉઘાડો પડ્યો હતો. 308 સક્ષમ…

ગુજરાત માંથી ચોમાસાએ 8 દિવસ પહેલા લીધી વિદાઈ, આગામી 8 દિવસ સુકા હવામાનની આગાહી;

તા.25 સપ્ટેમ્બરથી રાજસ્થાનથી ચોમાસાની વિદાય શરૂ થઈ હતી. સમગ્ર ગુજરાતમાંથી ચોમાસુ પૂરું થવાની નોર્મલ તા. 5 ઓક્ટોબર છે જે એકંદરે જળવાઈ છે. ત્રણ દિવસ પહેલા એટલે કે 3 ઓક્ટોબરે રાજ્યના…

આંતરરાષ્ટ્રીય ગાંજા કેસમાં મોટો ખુલાસો, અમદાવાદ ગ્રામ્ય SOG ટીમે પકડ્યો હતો ગાંજો,આરોપીઓ ક્રિપ્ટો કરન્સીથી કરતા હતા ચૂકવણી;

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ હાલમાં જ ઉલારીયા પાસેથી લલીત બૈસની 10 ગ્રામ હાઈબ્રિડ ગાંજા તેમજ 10 લાખની કિંમતના 27 ગ્રામ ચરસ સાથે ધરપકડ કરી હતી, જેની તપાસમાં તેના માલિક અર્ચિત અગ્રવાલનું…

આજનું રાશિ ભવિષ્ય:આ રાશિના જાતકોનો શનિવાર રહેશે પાવરફૂલ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વેપારમાં સારો લાભ જણાશે. સંતાન વિષયક ચિંતા દૂર થશે. વિવાદોવાળા કામમાં લાભ જણાશે. મૂડી રોકાણમાં ફાયદો જણાશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો…

error: