જૂનાગઢના કેશોદમાં એકનું મોત
જૂનાગઢના કેશોદમાં સામે આવી છે. જૂનાગઢના કેશોદમાં પોસ્ટ ઓફિસ નજીક ભયંકર અકસ્માત સર્જોયો છે. ક્રેઈન રીવર્સ લેવા જતા દરમિયાન મોપેડ સાથે ટક્કર થતા આ અકસ્માત સર્જોયો હતો. આ અકસ્માતમાં મોપેડ…
જૂનાગઢના કેશોદમાં સામે આવી છે. જૂનાગઢના કેશોદમાં પોસ્ટ ઓફિસ નજીક ભયંકર અકસ્માત સર્જોયો છે. ક્રેઈન રીવર્સ લેવા જતા દરમિયાન મોપેડ સાથે ટક્કર થતા આ અકસ્માત સર્જોયો હતો. આ અકસ્માતમાં મોપેડ…
મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાવાપીવામાં કાળજી રાખવી. સ્વજનોથી નિરાશા મળશે. ખર્ચની બાબતે સાચવીને કામ કરવું. વેપારમાં સાચવીને કામ કરવું. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધામાં…
અમદાવાદમાં પિતા અને પુત્રીના સંબંધને દાગ લગાડનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાની પુત્રી પર જ પિતાએ નજર બગાડીને શારીરિક અડપલાં કરી તેની આબરુ લેવાની કોશિષ કરી હોવાની ઘટના અંગે…
NSS અને નાસકોમ ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમડિજિટલ અને નાણાકીય લીટરસી અંગે માર્ગદર્શનપ્રથમ,દ્વિતીય વર્ષના 82 જેટલા વિદ્યાર્થીઓ હાજર ડેડીયાપાડા ખાતે એન.એસ. એસ. અને નાસકોમ ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે ડીજીટલ અને નાણાકીય લીટરસી…
આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ-૨૦૨૩ નિમિત્તે ઉદ્દઘાટનનર્મદા જિ.પં.પ્રમુખના હસ્તે ઉદ્દઘાટન કરાયુંખેડૂતોને મિલેટ,પોષક આહાર વિશે આપી માહિતી450 ખેડૂતો અને 50 જેટલા વૈજ્ઞાનિકોએ લીધો ભાગનર્મદા લાઈન ડિપાર્ટમેન્ટનાં અધિકારીઓ રહ્યા હાજર દેડીયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન…
ગોદરેજ કંપનીએ કેમિક્લયુક્ત પાણી જાહેરના છોડ્યુંનલધરી ગામમાં સફેદ ફીણના ગોટેગોટા જોવા મળ્યાકેમિકલયુક્ત પાણીના સેમ્પલ લઇ ચકાસણી હાથ ધરીગ્રામજનો અને જાગૃત નાગરિકોએ લેખિતમાં રજૂઆત વાલિયાની ગોદરેજ કંપનીએ જાહેરમાં કેમિક્લયુક્ત પાણી છોડતાં…
મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને માનસિક શાંતિનો અહેસાસ થશે તેમજ આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે અને નોકરીમાં પ્રગતિ જણાશે, વ્યવસાયમાં ધનલાભ થાય અને માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય વૃષભ (બ.વ.ઉ.)માનસિક પરેશાની જણાશે…
ભત્રીજાએ કાકા અને પિતરાઇ ભાઇ વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવી ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે બાથરુમ તેમજ ધાબાના વરસાદના પાણીની પાઇપ ગટરમાં જોડવાની વાતે કાકા અને ભત્રીજા વચ્ચે ઝઘડો થતાં પોલીસમાં ફરિયાદ…
આ બાબતે ભરૂચ જિલ્લા પોલીસને જાણ કરવામાં આવતા સાઇબર ક્રાઇમની ટીમે તપાસ શરુ કરી ભેજાબાજો સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.જિલ્લા કેલક્ટરને આબાબતની જાણ થી ત્યાં સુધી તેમના સોશિયલ મીડિયા…
રાજકોટમાં ક્રિકેટ કોચિંગ ક્લાસ ચલાવતા મહેબૂબે યુવતીને પ્રેમજાળમાં ફસાવી, પરિવારે પોલીસ કમિશનરને રજૂઆત કરતા પોલીસે તપાસ હાથ ધરી. શહેરમાં ક્રિકેટ કોચિંગ ક્લાસ ચલાવતા મહેબૂબ બુખારી નામના યુવકે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં…