ટામેટાની કિંમતે તોડ્યા તમામ રેકોડ
શાકભાજીના ભાવ પણ ઓછા નથી. આ દિવસોમાં ટામેટાં સહિતની ઘણી શાકભાજી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે, જ્યારે ઉત્તરકાશીમાં ટામેટાંના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ દિવસોમાં…
શાકભાજીના ભાવ પણ ઓછા નથી. આ દિવસોમાં ટામેટાં સહિતની ઘણી શાકભાજી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે, જ્યારે ઉત્તરકાશીમાં ટામેટાંના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ દિવસોમાં…
મેષ (અ.લ.ઈ)આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે. નોકરી-ધંધામાં સારી તકો મળશે. કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું. સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે. વૃષભ-(બ.વ.ઉ)આ રાશિના જાતકો માટે આજનો…
દેશભરમાં ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોથી પણ વધુ છે છેલ્લા બે-ત્રણ અઠવાડિયામાં ટામેટાના ભાવમાં ઝડપથી વધારો થયો છે. આ મોંઘવારીએ માધ્યમ વર્ગીય લોકો, વેપારીઓ અને દુકાનદારોને પરેશાન કરી દીધા…
ડીસાના માલગઢ ગામે ગત રાત્રિએ એક જ પરિવારના સાત લોકોએ જંતુનાશક દવા ગટગટાવી સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે તમામ અસરગ્રસ્તો ને સારવાર માટે…
મહારાષ્ટ્રમાં NCPનું રાજકીય સંકટ ઘેરું બન્યું છે. બળવાખોર નેતા અજિત પવારે કાકા શરદ પવારની સામે મોટું એક્શન લેતા તેમને પાર્ટી પ્રેસિડન્ટ તરીકે હટાવી દીધાં છે. મહારાષ્ટ્રમાં NCPનું રાજકીય સંકટ ઘેરું…
કર્ણાટક હાઈકોર્ટે એક મોટી ટીપ્પણી કરતાં કહ્યું કે નવરી બેસીને પત્ની પતિ પાસેથી બધું ભરણપોષણ ન માગી શકે અલગ થયા બાદ પત્ની પતિ પાસેથી બધું ભરણપોષણ ન માગી શકેઘર ચલાવવા…
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ રાજ્યસભાની 10 બેઠકો માટે આગામી 24 જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં…
મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે તેમજ સ્નેહીના સંપર્કથી લાભ થશે અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે, પરિવારના સુખમાં વૃદ્ધિ થશે. વૃષભ (બ.વ.ઉ.)સરકારી કામમાં સફળતા મળશે તેમજ કરેલા કાર્યો ફળદાયી…
તુર્કીના કિરેનિયા નજીક માર્ગ અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત, બે કાર સામ સામે અથડાતા આ કરૂણ દુર્ઘટના સર્જાઈ હતીતુર્કીમાં માર્ગ અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત બે કાર સામ સામે અથડાતા આ કરૂણ…
નર્મદામૈયા બ્રિજ પરનો વીડિયો વાયરલપોલીસ ગ્રુપમા લક્ઝરી બસનો વિડીયો વાયરલપુરપાટ ઝડપે પસાર થઇ રહ્યો હોવાની જાણજી.મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગનો નોંધાયો ગુનોખાનગી બસ ચાલકને ઝડપી પાડી તપાસ હાથ ધરી અંકલેશ્વર બી ડીવીઝન…