Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વર:એક્સપ્રેસ ટ્રેનમાંથી દારૂ સહીત બે મહિલા બુટલેગરની કરી ધરપકડ

બે મહિલા પાસેથી મળી આવ્યો વિદેશી દારૂટ્રેનમાંથી બે મહિલા બુટલેગરની કરી ધરપકડકોન્સ્ટેબલ સાથે બે મહિલાઓને કરાઈ તપાસશરીરે સેલોટેપ વીટાળી ૨૪ નંગ બોટલ મળી આવી અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપર કચ્છ એક્સપ્રેસ…

વડોદરામાં તસ્કરોએ માત્ર 25 મિનિટમાં ચોરીને અંજામ આપ્યો, તિજોરીમાંથી રૂ.1.11 લાખની ચોરી

વડોદરા શહેરના ફતેગંજની રહીમ મંઝિલમાં ફેબ્રીકેશનના વેપારી વહેલી સવારે પરિવારના સભ્યો સુતા હોય મકાનને લોક કરી નમાજ પઢવા જતા અજાણ્યા તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી માત્ર 25 મિનિટમાં તિજોરીમાંથી…

જંગલમાં જ દીકરીને જન્મ આપતા 3 કિ.મી પગપાળા ચાલ્યા કર્મચારીઓ, પહોંચાડી હોસ્પિટલ

સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં 108ની સેવાએ માનવતા મહેકાવી છે. વડાલી-વાઘપુર ગામની સીમમાં 108ની ટીમે મનોદિવ્યાંગ મહિલાને પ્રસુતિ બાદ 3 કિલોમીટર પગપાળા ચાલીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી અને ત્યાંથી હોસ્પિટલમાં પહોચાડીને સેવાનું ઉત્તમ…

ગંગામાં ડૂબતા 2 કાવડિયાઓ માટે હરિદ્વાર પોલીસ બની ‘દેવદૂત’, જુઓ દિલધડક રેસ્ક્યૂ

ખેતેશ્વર ભવન પાસે ગંગામાં સ્નાન કરતી વખતે જોરદાર કરંટને કારણે વહેવા લાગ્યો અને વોટર પોલીસના મરજીવાએ કર્યું દિલધડક રેસ્ક્યૂ નદીમાં ડૂબતા કાવડિયાઓનું LIVE રેસ્ક્યૂ‘દેવદૂત’ બનેલા પોલીસ જવાનને સલામકાવડયાત્રા દરમ્યાન હરિયાણાનો…

અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ આગાહી , નર્મદા-તાપી વહેશે બે કાંઠે:અંબાલાલની આગાહી

વરસાદી વાતાવરણ વચ્ચે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, નર્મદા, તાપી નદી બે કાંઠે વહેશેઃ અંબાલાલ આગામી 36 કલાકમાં રાજ્મમાં ભારે વરસાદની આગાહી: અંબાલાલ પટેલસૌરાષ્ટ્રના દક્ષિણ દરિયા કિનારામા…

CR પાટીલ બનશે કેન્દ્રીય મંત્રી? એકઝાટકે 6 રાજ્યોમાં મોટા ફેરફારની તૈયારીમાં BJP, આ નેતાઓ મંત્રી બનવાની રેસમાં સૌથી આગળ

પંજાબ સહિત 4 રાજ્યોના ભાજપ પ્રદેશ અધ્યક્ષો બદલાયા બાદ હવે સી.આર પાટીલને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સી.આર પાટીલને મોદી સરકારમાં એન્ટ્રી મળી શકે…

વાલિયા ખેતરમાં કામ કરતી મહિલા કામદાર ઉપર જીવંત વીજ વાયર તૂટી પડતા મોત

વાલિયા તાલુકાના પીઠોર ગામની સીમમાં ખેતરમાં કામ કરતી મહિલા કામદાર ઉપર જીવંત વીજ વાયર તૂટી પડતા તેણીનું કરંટ લાગતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. https://youtu.be/50fgRCKRAao વાલિયા તાલુકાના પીઠોર ગામના…

ગુરુ સાક્ષાત પરબ્રહ્મ: ગુરુ પૂજન કરવા ગુજરાતનાં આશ્રમ-મંદિરોમાં ભક્તોની ભીડ, સાળંગપુરમાં જોવા મળી કોમી એકતા

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર”, સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ગુરુદેવ મય, સવારથી મંદિરો અને આશ્રમોમાં ભક્તોની લાંબી લાઇનો, ઠેર ઠેર મહાપ્રસાદના આયોજન. આજે ગુરુપૂર્ણિમા, સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં આજે…

જંબુસર તાલુકાના પીલુદરા ગામે થી બોગસ ડોક્ટર ઝડપી પાડતી એસઓજી પોલીશ..

જંબુસર તાલુકાના પીલુદરા ગામે મહાદેવ નો ટેકરો વિસ્તારમાં રહેતો અરવિંદભાઈ દુખીભાઈ વિશ્વકર્મા મૂળ બિહાર નાઓ ગુજરાત મેડિકલ કાઉન્સિલ તથા ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ની કોઈ ડીગ્રી ન હોવા છતાં મેડિકલ નો…

આવકમાં વૃદ્ધિ, યાત્રાથી સાવધાન કઇ રાશિના જાતકોને આજે ઘી-કેળાં, તો કોને થશે નુકસાન

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક સેવામાં રૂચિ વધશે. વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું. સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે. વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકો માટે આજનો…

error: