Satya Tv News

Tag: GUJRAT

અકારણ ચિંતા અને ખર્ચા પર કાબૂ મેળવજો,જાણી લો રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે. ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના બને છે. જમીન અથવા ખેતીમાં લાભ જણાશે. નોકરીમા સારા અધિકાર કે પ્રમોશનની શક્યતા જણાય.…

ઉદ્વવ ઠાકરેને મોટો ઝટકો, વિધાન પરિષદની ઉપસભાપતિ નિલમ ગોરે શિન્દે જૂથમાં થઇ સામેલ

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ઉદ્વવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો…

ચંદ્રયાન-3 14 જુલાઈએ બપોરે 2.35 વાગ્યે લોન્ચ થશે,ભારત આવું કરનાર ચોથો દેશ બની જશે.

ચંદ્રયાન-3 14 જુલાઈએ બપોરે 2.35 વાગ્યે લોન્ચ થશેલોન્ચિંગ પેડ પર રોકેટ અને ચંદ્રયાન-3 ફીટ કરવામાં આવ્યા છેલેન્ડરના સોફ્ટ લેન્ડિંગ પછી માત્ર રોવર ચંદ્ર પર પોતાનું કામ શરૂ કરશેઆ 6 પૈડાવાળું…

રાજ્યસભાની ચૂંટણીમાં 3 બેઠકોમાંથી એકેયમાં કોંગ્રેસ નહીં ઉભા રાખે ઉમેદવાર

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર નહિં ઉભા રાખેકોંગ્રેસ ઉમેદવાર નહિં ઉભા રાખે તો બિનહરીફ વરણી થશેસંખ્યાબળ પુરતુ ન હોવાથી લેવાયો નિર્ણય: મનિષ દોશી રાજ્યસભાની ચૂંટણી અંગે કોંગ્રેસ પક્ષ તરફથી મહત્વની વિગતો…

નીતિન પટેલ અને મનસુખ માંડવિયાને ભાજપે સંગઠનમાં સોંપી મોટી જવાબદારી, 4 રાજ્યોના પ્રભારીની જાહેરાત

ભાજપે દેશનાં ચાર રાજ્યો માટે ચૂંટણીનાં પ્રભારીઓનું એલાન કર્યું છે.ભાજપે ચૂંટણી પ્રભારીઓનું કર્યું એલાનરાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણાની લિસ્ટ જાહેરપાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કરી નિમણૂક ભાજપે ચૂંટણીનાં પ્રભારીઓનું એલાન કર્યું છે. દેશનાં…

અમદાવાદ પોલીસે સ્ટંટબાજોની ‘REELS ઉતારી ,સિંધુ ભવન રોડ પર જ જુઓ કેવી સજા આપી

યુવક મોંઘીદાટ કાર લઈ રોલા પાડતોઅમદાવાદ પોલીસે સ્ટંટબાજોની ‘REELS ઉતારી દીધી, ગાડી મેરે બાપ કી હૈ પર રોડ નહીં’, પોસ્ટર સાથે દેખાયો યુવક અમદાવાદ પોલીસે સ્ટંટબાજોની ‘REELS ઉતારી દીધીલોકોના જીવ…

108 પાણીમાં ફસાઈ જવાથી સમય પર ન પહોંચતા સુરેન્દ્રનગરમાં તંત્રના પાપે મહિલાનો ભોગ લેવાયો

અંડરબ્રિજમાં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોઇ 108 ફસાઈ ગઈ, સમયસર 108 ન પહોંચી શકતા મહિલા દર્દીનું મોત સુરેન્દ્રનગરમાં અંડરબ્રિજમાં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નહીપાણી નિકાલની વ્યવસ્થા વગર…

અમરનાથ જનારા ભક્તો માટે યાત્રા પર મૂકાયો અસ્થાયી પ્રતિબંધ

જુલાઈથી શરૂ થઈ હતી અમરનાથ યાત્રાખરાબ હવામાનના કારણે હાલ રોકવામાં આવી યાત્રાશ્રદ્ધાળુઓને આગળ જવાની પરવાનગી રોકી જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા ખરાબ હવામાનના કારણે હાલ રોકી દેવામાં આવી છે. વાતાવરણ…

દુકાનદાર-ગ્રાહક વચ્ચે મારામારીના:ભેળમાં મરેલી માખી દેખાતાં દુકાનદારે કહ્યું- માખી કાઢીને ફેંકી દો અને ભેળ ખાઈ જાઓ ગ્રાહકે ઉશ્કેરાઈ તોડફોડ કરી તો પિતા-પુત્રએ દોડાવી દોડાવીને માર્યા

મળતી વિગત પ્રમાણે બુધવારે બપોરે અઢી વાગ્યાના અરસામાં મારામારીની ઘટના ઘટી હતી. આદિપુરના અંતરજાળની ઓમ રેસિડેન્સીમાં રહી ગાંધીધામમાં સેલ્સ એજન્સી ચલાવતો 30 વર્ષિય ભાવેશ ઠક્કર તેના મિત્ર પાર્થ ઠક્કર જોડે…

વડોદરામાં પ્રિમોન્સૂનની કામગીરી કરનાર કોર્પોરેશનના તંત્રને અધુરી છોડી દેવાયેલી વરસાદી ચેનલ નજરે જ ન પડી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં કે જ્યાં વરસાદી પાણીનું ભરાવાની સમસ્યા સૌથી વધુ રહે છે, ત્યાં વરસાદી ચેનલની કામગીરી શરૂ કર્યા બાદ અધૂરી છોડી દેવામાં આવી છે. જેના…

error: