અંબાજીના પાંછા નજીક યાત્રિકોની ગાડીઓ પર પથ્થરમારો થતાં વાહનચાલકોની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે. હાલ આ પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
અંબાજી નજીક યાત્રિકોની ગાડીઓ પર થયો પથ્થરમારોઅજાણ્યા તત્વોએ ગાડી પર કર્યો અચાનક પથ્થરમારોવાહનચાલકોએ ગાડી ઉભી રાખી ઇમરજન્સી નંબર પર માંગી મદદ અંબાજી-દાંતા માર્ગ પર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે.…