Satya Tv News

Tag: GUJRAT

બિલ્ડિંગ પર લટકીને બારીમાંથી મારી એન્ટ્રી,સુરતમાં એક વર્ષના બાળક માટે ફાયર વિભાગના જવાનોનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન

ફાયર ટીમે ધાબા પર જઈ દોરડા વડે નીચે ઉતરી પહેલા બારીની ગ્રિલ કાપી, બાદમાં દિલધડક રીતે બારીમાંથી રૂમમાં પ્રવેશી બાળકને બહાર કાઢ્યું ફાયર વિભાગનું દિલધડક ઓપરેશનએક બિલ્ડિંગમાં રૂમમાં ફસાયું હતું…

સુરતમાં યમદૂત સમાન ડમ્પરે ત્રણ નિર્દોષ લોકોનો ભોગ લીધો: રસ્તા પર કચડી નાંખતા ઘટનાસ્થળે જ ત્રણેયના મૃત્યુ, આવા બેફામ ટ્રકચાલકો સામે કડક પગલાં ક્યારે?

અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ત્રણેય વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં, ડમ્પર ખસેડતા લાગી આગ સુરતમાં ડમ્પર ચાલકો બેફામડમ્પર ચાલકે 3ને કચડ્યા3 લોકોના ઘટના સ્થળે મોતડમ્પર ખસેડતા…

આવકના નવા દ્વાર ખુલશે, ભાઈભાંડુ વડીલવર્ગથી લાભ, આ રાશિના જાતકોના શુક્રવારે ધાર્યા કામ થશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે.સમાજ કુટુંબમાં માન સન્માન મળશે. જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે. નોકરી ધંધામાં અનુકૂળતા જણાય. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકો…

અંકલેશ્વર-વાલિયા માર્ગ પર પોલ્સ સ્કુલ પાસે સર્જાયો અકસ્માત,એકનું મોત,એક ઈજાગ્રસ્ત

અંકલેશ્વર-વાલિયા માર્ગ પર સર્જાયો અકસ્માતપોલ્સ સ્કુલ પાસે બની હિટ એન્ડ રનની ઘટનાઘટનામાં યુવકનું નીપજ્યું કરુણ મોતઅન્ય એક ઈજાગ્રસ્તGIDC પોલીસે તપાસ હાથ ધરી અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર સેન્ટ પોલ્સ સ્કુલ પાસે અજાણ્યા…

જામનગરઃ વાવાઝોડામાં રસ્તા પર ઢળી પડેલા વીજ થાંભલાએ બાઈક પર જતા યુવકનો લીધો ભોગ

જામનગરમાં બિપોરજોય વાવાઝોડા દરમિયાન ઢળી પડેલા વીજળીના થાંભલા સાથે બાઈક અથડાતા યુવકનું મોત થયું છે. સ્થાનિકો દ્વારા આ મામલે ભારે દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે અને સ્થાનિક વહીવટી…

અંકલેશ્વરમાં ગુરૂવારે તડકા છાંયડા વચ્ચે માત્ર ઝાપટાં વરસ્યા હતા.

બિપોરજોય વાવાઝોડા બાદ જૂન મહિનો અંત તરફ આવવા છતાં હજી વિધિવત ચોમાસએ આગમન કર્યું નથી. હાલ મોન્સૂન એક્ટિવિટી હેઠળ માત્ર વાદળો છવાવવા સાથે હલકા ઝાપટાં વરસી રહ્યા છે.ગુરૂવારે પણ શહેર…

પિતાના અવસાન બાદ દીકરાએ બારમું કે તેરમું કરવાની જગ્યાએ બાળકો માટે બનાવી આપી સ્કૂલ,લોકોએ કરી પ્રશંસા

ધૌલપુરના દયેરા ગામના રહેવાસી રાજેન્દ્ર જૈને અનોખી મિસાલ કાયમ કરી છે. તેમણે પોતાના પિતાના નિધન બાદ થતા મૃત્યુભોજની પરંપરાને તોડતા આ પૈસાને સ્કૂલ ડેવલોપમેન્ટ માટે ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે.…

અંકલેશ્વર GIDCની ડાયસ્ટાર કંપની પાસે બની હિટ એન્ડ રન ની ઘટના,ડીલીવરી બોય ઈજાગ્રસ્ત

GIDCની ડાયસ્ટાર કંપની પાસે થયો અકસ્માતફોર વ્હીલ ચાલકે ડીલીવરી બોયને ટક્કર મારીમોપેડ સવાર ડીલીવરી બોય થયો ઈજાગ્રસ્તGIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કનોડિયા ચોકડી પાસે ડાયસ્ટાર…

ઉત્તરાખંડના પિથોરાગઢમાં શ્રદ્ધાળુઓથી ભરેલી જીપ ખીણમાં ખાબકી, 9 લોકોના દુઃખદ મોત, 2 લોકો થયા લાપતા

ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભયાનક માર્ગ અકસ્માતશ્રદ્ધાળુઓથી ભરેલી જીપ ખીણમાં ખાબકીઅકસ્માતમાં 9 લોકોના મોત, 2 લોકો લાપતા ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ગુરુવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં મુનસ્યારીના હોકરા વિસ્તારમાં શ્રદ્ધાળુઓથી ભરેલી…

છોકરી પર પોલીસવાળાએ કર્યો ગેંગરેપ, મર્ડર કરીને લાશ ટોકિઝ પાસે ફેંકી, ઘટનાથી ચકચાર

રાજસ્થાનના બિકાનેરમાં દલિત યુવતીની ગેંગરેપ અને હત્યાનો એક બનાવ બન્યો છે જેમાં 2 પોલીસકર્મીઓ હોવાનું પણ સામે આવ્યું છે. રાજસ્થાનના બિકાનેરમાં દલિત યુવતીની ગેંગરેપ બાદ હત્યાકોચિંગ ગઈ ત્યારે ત્રણ લોકોએ…

error: