Satya Tv News

Tag: GUJRAT

બિપોરજોય’ની અસરો : સુરતમાં ભારે પવન ફૂંકાતા જર્જરિત મકાનની છતનો ભાગ ધરાશાયી, એકનું મોત

જર્જરિત મકાનની છતનો ભાગ ધરાશાઈ, ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા બાદ સારવાર દરમિયાન મોત સુરતમાં મકાનની છતનો ભાગ ધરાશાયીછતનો ભાગ ધરાશાયી થતાં એકનું મોતલાલગેટ પોલીસે શરૂ કરી તપાસ સુરતના શાહપુરથી…

વાવાઝોડાએ STની આવકમાં 1 કરોડનું પાડ્યું ગાબડું, સૌરાષ્ટ્રના એસ.ટી બસ ડેપો બન્યા સૂમસામ, 1100 રૂટ થયા રદ

રાજ્યમાં વાવાઝોડાને કારણે સાવચેતીના ભાગેરૂપે ST તંત્ર દ્વારા અનેક રુટ રદ્દ કરવામાં આવ્યા, STની આવકમાં 1 કરોડનું ગાબડું ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર હવે ST વિભાગની આવક પર પડી છે. મહત્વનું…

આજની રાશી જાતકો માટે ભારે રહેશે,ઉધારરી થી બચજો ,રોકાણ થી ચેતજો

મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાવાપીવામાં કાળજી રાખવી. સ્વજનોથી નિરાશા મળશે. ખર્ચની બાબતે સાચવીને કામ કરવું. વેપારમાં સાચવીને કામ કરવું. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિના જાતકો માટે આજનો…

બિપરજોય વાવાઝોડાંએ રાજ્યમાં સર્જેલા વિનાશની ડરામણી તસવીરો, થાંભલા-વૃક્ષો થયા ધરાશાયી

વાવાઝોડાને કારણે ભારે પવન સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો હાઈવે પર ધરાશાયી થયેલા વૃક્ષોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ગત રાત્રીના બિપરજોય વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે…

ફેસબુક ફ્રેન્ડએ પરિણીતાને આપી ધમકી, રિલેશનશિપ નહીં રહે તો તારા પતિ ને મારી નાખીશ

Facebook પર થયેલી મિત્રતા બાદ પરિણતાને પોતાની સાથે રિલેશનશિપ રાખવા માટે દબાણ કરી દાગ ધમકી આપતા યુવક સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે માંજલપુર પોલીસ સ્ટેશનમાં આંગણવાડીની મહિલા કાર્યકરે…

UP: અંધશ્રદ્ધાના કારણે માતાએ જ પોતાના નવજાત શિશુના હાથની આંગળીઓ ઉકળતા તેલમાં દઝાડી

યુપીના બારાબંકીમાં એક નિર્દયી માતાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. ત્યાં એક માતાએ પોતાના પાંચ જ દિવસના નવજાત બાળકના હાથની આંગળીઓ અંધવિશ્વાસના કારણે ઉકળતા તેલમાં દઝાડી દીધી, કેમ કે તે…

કરજમાંથી મુક્તિ ,નવા કોન્ટ્રાક્ટ મળશે, આજ નો શુક્રવાર રહેશે સારો, આજનું રાશિ ફલ

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિનો અહેસાસ થશે. આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે. નોકરીમાં પ્રગતિ જણાશે. વ્યવસાયમાં ધનલાભ થાય. માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકો…

દિલ્હીમાં કોચિંગ સેન્ટરમાં આગ લાગતાં અફરાતફરી, બારીમાંથી દોરડાના સહારે કૂદી ગયા સ્ટુડન્ટ્સ,જુઓ વિડીયો

દિલ્હીના મુખર્જી નગરમાં બત્રા સિનેમા પાસે જ્ઞાન બિલ્ડીંગમાં આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઘણા કોચિંગ સેન્ટર છે. બિલ્ડીંગમાં આગ લાગ્યા બાદ અફરાતફરી મચી ગઈ હતી. વિદ્યાર્થીઓએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ…

ખાલિસ્તાની ખાંડાનું મોત લંડનમાં ભારતીય તીરંગાનું અપમાન કરવામાં હતો તેવા માસ્ટરમાઇન્ડ

ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલા અને તિરંગાના અપમાન બાદ ખાંડાની કરવામાં આવી હતી ધરપકડ, લંડનની હોસ્પિટલમાં નિધનલંડનમાં ભારતીય તીરંગાનું અપમાન કરનાર ખાલિસ્તાની ખાંડાનું મોતઅમૃતપાલ સિંહના મુખ્ય હેન્ડલર અવતાર સિંહ ખાંડાનું…

ગુજરાતના અનેક જિલ્લાઓમાં બિપોરજોય વાવાઝોડાની અસર શરૂસાબરકાંઠામાં ધોધમાર વરસાદ, જામનગરના બંદરે 10 નંબરનું સિગ્નલ લાગ્યું

અરબી સમુદ્રમાં સક્રિય વાવાઝોડું ગુજરાતની નજીક આવતા પવનની ગતિમાં વધારો થયો છે. માંગરોળમાં 90થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તો ભારે પવન વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો…

error: