જુઓ ખેડૂતનું મોત કેવી રીતે થયું,લાઈટનો વાયર પગમાં ભરાઈ કટંટ લાગવાથી થયું,લાશ જોવાય તેવી ન રહી
આણંદના વરસડા ગામમાં ખેતરમાં ખેતી કામ કરતા ખેડૂતનું વીજ કરંટથી મૃત્યુ થયું છે, વીજ વાયર પગમાં ભરાતા વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હતો આણંદના વરસડા ગામના કમકમાટી ભર્યા સમાચાર સામે આવ્યા…