Satya Tv News

Tag: GUJRAT

ટ્રક પર ચડી નાકા છોડતી વખતે વીજ લાઇનમાંથી કરંટ લાગતા ચાલકનું મોત

મોરબીના બેલા રંગપર રોડ પર ટ્રક ચાલક ટ્રક પર ચડી નાકા છોડતી વેળાએ વીજશોક લાગતા મોત થયું હતું જયારે નીચી માંડલ નજીક કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત થયું હોય જે…

કેવડીયાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમને લઇને નર્મદા સહિત આદિવાસી વિસ્તારોમાં ભારેલો અગ્નિ જેવા માહોલ.

રાજપીપલા કેવડીયાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમને લઇને નર્મદા સહિત આદિવાસી વિસ્તારોમાં ભારેલો અગ્નિ જેવા માહોલ.આજે શ્રદ્ધાજલિ કાર્યક્રમ ટાણે નર્મદાનું રાજકારણ ગરમાયું હતું અને ચૈતર વસાવા સહિતના નેતાઓને ડેડિયાપાડા ખાતે અટકાવવામાં…

જંબુસરના ડાભામાં પાણીની જર્જરિત ટાંકી ઉતારતી વેળાએ જ તૂટી

જબુંસરના ડાભા ગામમાં એક પાણીની ટાંકી આવેલી હોય પરંતુ તેને ઘણો સમય થયો હોય તે જર્જરીત બની હતી.આ અંગે પંચાયત દ્વારા તેને ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તે ટાંકીને…

નર્મદાના બે આદિવાસીઓ ના ડબલ મર્ડર કેસના આવતીકાલના શ્રદ્ધાજલિ કાર્યક્રમમમાં આવ્યો નવો વળાંક

આદિવાસી મ્યુઝિયમ ખાતે 2 આદિવાસી યુવાનો ને માર મારી મોત ને ઘાટ ઉતારી દીધા ની ઘટના બાદ નર્મદા જિલ્લાના આવતીકાલના શ્રદ્ધાજલિ કાર્યક્રમમમાં નવો વળાંક આવ્યો છે નર્મદા જિલ્લાના આદિવાસી મ્યુઝિયમ…

ભરૂચની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ૭૫માં જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી

ભરૂચ જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ૭૫માં જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી…

નર્મદા : નર્મદા નદીમાં છોડાયું 1.35 લાખ કયુસેટ પાણી, જીલ્લામાં નદી વહી બે કાંઠે

નર્મદા નદીમાં 1,35,000 ક્યુસેક પાણી છોડાયું ડેમના 9 દરવાજા ખોલાતા 28 ગામોને એલર્ટ MPના ઉપરવાસમાં વરસાદે નર્મદાનું જળસ્તર વધાર્યું નર્મદા બે કાંઠે વહેતી, સુરક્ષા પગલાં તાકીદ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે…

નર્મદા નદીના 25 ગામોને સૂચના:સરદાર સરોવર બંધનાં 09 દરવાજા 1.50 મીટર ખોલ્યા, 1,35,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે

ઉપરવાસમાં પડતા સતત વરસાદ અને ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે સરદાર સરોવર બંધનાં 09 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા છે.…

સગા પિતાએ દીકરી પર દાનત બગાડી:સુરતમાં ‘પિતાનું સાથે સૂવા દબાણ

સુરતના ડીંડોલી પોલીસ મથકમાં સ્કૂલના યુનિફોર્મમાં 15 વર્ષીય દીકરી આવી પહોંચી હતી. અહીં ‘પિતા રાત્રે સાથે સૂવા દબાણ કરે છે અને છેડતી પણ કરે છે અને જો પોલીસ ફરિયાદ કરીશ…

‘મારા પતિના શરીરમાં કોઇ ઘૂસી ગયું હોય એવું લાગે છે, સ્કૂટર દોડાવ્યા જ કરે છે’, ભાઇ વડોદરાથી ભરૂચ પહોંચી ગયા

શહેર પોલીસ ભવનમાં દોડી આવેલી એક મહિલાએ તેના પતિની વિચિત્ર હરકત અંગે મદદ માંગતા પોલીસ કંટ્રોલરૂમે ભરૂચ પોલીસ સાથે સંકલન કરીને તેનો પરિવાર સાથે મેળાપ કરવ્યો હતો. વડોદરા પોલીસ કંટ્રોલરૂમમાં…

અંકલેશ્વર : ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામથી જૂના માંડવા ગામ તરફ જતાં ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા…

error: