Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વર સુરવાડી ઓવર બ્રિજ પર કાર પલટી જતા સર્જાયો અકસ્માત,ચાલકનો આબાદ બચાવ

અંકલેશ્વર સુરવાડી ઓવરબ્રિજ પર સર્જાયો અકસ્માતસ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર પલટી ગઈઅકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવઅકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયોવાહનનોને ખસેડી ટ્રાફિક પરત ચાલુ કર્યો અંકલેશ્વર-ભરૂચ વચ્ચે આવેલ સુરવાડી ઓવર બ્રિજ…

વાલિયા: ખિલખિલાટ અને ધનવંતરી રથની ટીમ દ્વારા પાયલોટ ડે નિમિત્તે કેક કટીંગ કરી ઉજવણી કરાઈ

વાલીયા 108 દ્વારા પાયલોટ ડેની કરી ઉજવણીધનવંતરી રથની ટીમ દ્વારા કેક કટીંગ ઉજવણીકર્મચારીઓએ મેકને કેક ખવડાવી કરી ઉજવણી વાલીયા 108 દ્વારા પાયલોટ ડેની કેક કટીંગ કરી ઉજવણી કરવામાં આવી હતી…

ભરૂચમાં પિતાએ પુત્રનો જન્મદિવસ 101 વૃક્ષારોપણ કરી ઉજવ્યો

ભરૂચમાં શુક્લતીર્થ ખાતે જન્મદિવસની ઉજવણી101 વૃક્ષારોપણ કરી જન્મદિવસ ઉજવ્યોગામના અગ્રણીઓએ હાજરી આપી ભરૂચમાં શુક્લતીર્થ ખાતે મીતેન પટેલ એમના પુત્રની જન્મદિવસ ની ઉજવણી 101 વૃક્ષારોપણ કરી ઉજવી હતી આજરોજ શુક્લતીર્થ ખાતે…

The Kapil Sharma Show ને રિપ્લેસ કરશે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ સીઝન 2, જાણો ક્યારે થશે શરૂઆત

કપિલ શર્મા શો જુલાઈના મધ્ય સપ્તાહમાં બંધ થશે અને કપિલના શોની જગ્યાએ સોની ટીવી પર ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટની બીજી સીઝન શરૂ થશે. સોની ટીવીનો ફેમસ ટેલેન્ટ રિયાલિટી શો ઈન્ડિયાઝ ગોટ…

હાંસોટમાં તાલુકાની યોગી વિદ્યા મંદિર શાળાનું 100% પરિણામ,

હાંસોટની શાળાનું 100% પરિણામ આવ્યુંવિદ્યાર્થીનીઓએ પહેલા ત્રણ નંબરે સ્થાન મેળવ્યુંહાંસોટ તથા યોગી વિદ્યા મંદિરનું ગૌરવ વધાર્યુશાળા પરિવારે શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હાંસોટ તાલુકાની યોગી વિદ્યા મંદિર શાળાનું 100% પરિણામ શાળાની…

તિલકવાડા તાલુકાના વ્યાધર ગામની મુલાકાત કરી સ્માર્ટ આંગણવાડીનું ભૂમિ પૂજન

તિલકવાડામાં આંગણવાડીનું ભૂમિ પૂજન કર્યુંવ્યાધર ગામમાં સ્માર્ટ આંગણવાડીનું ભૂમિ પૂજનહેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં યોજાયા કાર્યક્રમબાળકો માટેની યોજનાઓ થકી અન્ય સુવિધાઓ નર્મદા જિલ્લાના ગ્રામીણ વિસ્તારના પ્રવાસમાં વિદેશમંત્રી ડો.એસ. જયશંકરે તિલકવાડા તાલુકાના…

ડેડીયાપાડા પોલીસ ઊંગતી ઝડપાઈ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ.!

ડેડીયાપાડામાં સ્ટેટ મોનીટરીંગ સેલની પડી રેડમોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોદારૂની હેરાફેરીમાં 14આરોપીઓને ઝડપી પાડ્યા6,43,510નો મુદ્દામાલ ગાંધીનગર દ્વારા જપ્ત કર્યો ડેડીયાપાડા તાલુકાના મોઝદા ગામથી ડુમખલ તરફ જવાના રોડ ઉપર વિદેશી…

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જવાહરલાલ નહેરુ પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાય

ભરૂચમાં સ્વ.જવાહરલાલ નહેરૂને પુષ્પાંજલિ અર્પણજિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલીનો કાર્યક્રમસ્વતંત્રતામાં જવાહર નેહરુનું મહત્વનું યોગદાનનગરપાલિકા વિપક્ષ નેતા સહીત કાર્યકરો ઉપસ્થિત ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂની…

જંબુસર :સરદારપુરા રામેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં શ્રી રામકથાનો પ્રારંભ કરાયો

જંબુસરમાં શ્રી રામકથાનો પ્રારંભ કરાયોરામેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં કર્યોકથા પ્રારંભ કરી કળશયાત્રા પોથીયાત્રા યોજાઈયોજાયેલ કથામાં ગ્રામજનો હાજર રહ્યા જંબુસર તાલુકાનું સરદારપુરા ગામ જ્યાં હાલ ક્ષત્રિય અને રાઠોડ પરિવાર વસવાટ કરે…

દહેજની ઇન્ડીયન પેરોક્ષાઈડ લિમિટેડ કંપનીમાં ભયાનક આગ, એક કામદારને આંખમાં ઈજા

દહેજની પેરોક્ષાઈડ લિમિટેડ કંપનીમાં લાગી આગઆગની ઘટનામાં એક કામદારને ગંભીર ઈજાઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયાઘટના સ્થળે ફાયર ફાઈટરો દોડી આવ્યાઆગના પગલે કંપનીના લોકોના જીવ તાળવે ચોંટ્યાસમગ્ર વિસ્તાર ફાયરબંબાઓના શાયરનથી ગુંજી…

error: