Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વર UPL ચોકડી પાસે બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત,ટ્રક ચાલકોનો આબાદ બચાવ

અંકલેશ્વર UPL નજીક ટ્રક અકસ્માત સર્જાયોઅકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો બન્યાહાઇવા ટ્રક ચાલકોનો થયો આબાદ બચાવઅકસ્માતમાં બંને વાહનોને વધુ નુકશાન થયુંપોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર…

અંકલેશ્વર GIDCમાં પ્લાસ્ટિકના બેરલનીમાં લઈ જવાતો કોપરનો જથ્થો ઝડપાયો,પાંચ ઈસમની કરી ધરપકડ અંકલેશ્વર GIDCમાંથી કોપરનો જથ્થો ઝડપાયોમુદામાલ સહીત પાંચ ઇસમનોને ઝડપી પાડ્યાબેરલ નીચેથી 910 કિલો કોપરનો જથ્થો મળ્યો8.14 લાખથી વધુના…

ડભોઇમાં દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકેનું મહાત્મ્ય ધરાવતા તીર્થસ્થાન ચાંદોદ ખાતે દશાહરા પર્વની ઉજવણી

ડભોઇ ચાંદોદ ખાતે દશાહરા પર્વની ઉજવણીપર્વના સાતમાં દિને મહાઆરતીનો લીધો લાભગંગા દશહરા પર્વની ઉજવણીમાં પધાર્યા મુખ્યમંત્રીપૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી ડભોઇમાં આજરોજ દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકેનું મહાત્મ્ય ધરાવતા તીર્થસ્થાન ચાંદોદ…

સ્માર્ટ સિટી અમદાવાદમાં માવઠાએ વિકાસની પોલ ખોલી, RCC રોડમાં ભૂવો પડતાં આખી કાર ગરકાવ થઈ

ગુજરાતમાં હજી ચોમાસાની શરૂઆત થઈ નથી. પરંતુ કમોસમી વરસાદે સરકારી વિકાસની પોલ ખોલી નાંખી છે. વિકાસની મોટી ગુલબાંગો ફૂંકતાં સત્તાધીશો સામે ગઈ કાલે થયેલા સહેજ વરસાદમાં જ વિકાસ જાહેર થઈ…

નવી સંસદની અંદરનો પહેલી VIDEO: દરેક ડેસ્ક ઉપર છે સ્ક્રીન, સ્પીકરની ખુરશી પાછળ અશોક ચક્ર, જુઓ ભવ્ય દ્રશ્યો 

આ વિડિયો એન્ટ્રી ગેટથી શરૂ થયા બાદ ગુંબજ અને બહારની દીવાલો પર અશોક પ્રતીક, આ પછી લોકસભા અને રાજ્યસભાનો નજારો દેખાય છે દિલ્હીમાં બનેલ નવી સંસદનું આવતીકાલે ઉદ્ઘાટન થવાનું છે.…

અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી બાદ હવે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, બે દિવસ ‘ભારે’, માછીમારોને દરિયામાં ન જવા સૂચના

કમોસમી વરસાદને લઇને વધુ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 28 અને 29મીના રોજ ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદ પડી શકે છે. ગઈકાલે સાંજે અમદાવાદમાં…

આકસ્મિક ધનલાભની સંભાવના, વાહન ખરીદવાના યોગ, આ રાશિના જાતકોને શનિવાર ફળશે, આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. મેષ (અ.લ.ઈ.)પરિવારના સહયોગથી…

અંકલેશ્વર જય અંબે ઇન્ટરનેશનલ શાળાનો વિદ્યાર્થીએ ધોરણ 10માં સમગ્ર ગુજરાતમાં ભરૂચ જિલ્લામાંથી ત્રીજો ક્રમાંક મેળવ્યો

અંકલેશ્વરના વિદ્યાર્થીએ જિલ્લાનું નામ કર્યું રોશન99.97% મેળવી શાળાનું નામ રોશન કર્યુંપરિવાર અને શાળા દ્વારા અભિનંદન પાઠવ્યાસફળતાનો શ્રેય શિક્ષકો અને ટ્રસ્ટીઓને આપ્યો અંકલેશ્વરના કોસમડી ગામ પાસે આવેલ જય અંબે ઇન્ટર નેશનલ…

ઝઘડિયા:રાજપારડી નજીક પશુઓ ભરેલ ટેમ્પો પલટી ખાતા અકસ્માત- ટેમ્પો ચાલક ફરાર

ઝઘડિયાના રાજપારડીમાં સર્જાયો અકસ્માતપશુઓ ભરેલ ટેમ્પો પલટી મારી જતા અકસ્માતસાંઢ અને ગાયો મળીને કુલ ૯ પશુઓ મળ્યાટેમ્પો ચાલકને શોધી કાઢવા કવાયત હાથ ધરી ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક પશુઓ ભરેલ ટેમ્પો…

ભરૂચ: ખેડૂતોના વળતર બાબતનો મામલા પાર કોંગ્રેસે ભાજપા કર્યો પ્રહાર

ભરૂચમાં ખેડૂતોના વળતર બાબતનો મામલોવળતર બાબતે ખેડૂતોનું આંદોલનકોંગ્રેસ પ્રદેશ મહામંત્રી ખેડૂતોના પક્ષમાંભાજપાએ વધુ વળતરની આપી હાથી ખાતરીકોંગ્રેસે આંદોલનની આપી ચીમકી જમીન સંપાદન અંગે ખેડૂતોને વળતર બાબતે તંત્ર અને સરકાર દ્વારા…

error: