નવસારી:દાંડીના દરિયામાં ડૂબી રહેલા વલવાડાના 6 યુવકોના 5 હોમગાર્ડે જીવ બચાવ્યા
બપોરના સમયે ગરમીથી રાહત મેળવવા માટે દરિયામાં ગયા પણ ભરતી આવી અને ફસાઇ ગયા હતા દાંડીના દરિયાકિનારે હાલ વેકેશનમાં મહુવા તાલુકાના વલવાડા ગામના 6 યુવકો ફરવા આવ્યા હતા. બપોરે ગરમી…