Satya Tv News

Tag: GUJRAT

વડોદરામાં તળાવ કિનારે કપડા ધોતી મહિલાને મગર પાણીમાં ખેંચી જતા અરેરાટી

વડોદરા: કરજણ સ્વામી વિવેકાનંદ તળાવમાં મગર એક મહિલાને પાણીમાં ખેંચી ગયો છે. સામે આવેલી વિગતો અનુસાર મહિલા તળાવ કિનારે કપડા ધોવા માટે ગઈ હતી. તળાવમાં કપડા ધોતી વખતે અચાનક મગર…

ભરૂચમાં કોલેજના ઓડિટોરિયમમાં આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસના કાર્યક્રમનું સુંદર આયોજન

ભરૂચમાં આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસનું આયોજનકોલેજના ઓડિટોરિયમમાં કાર્યક્રમનું આયોજનનર્સિંગ સિસ્ટરની સેવાને બિરદાવીદર્દીઓની કામગીરીનો આભાર પ્રગટ કર્યો ભરૂચમાં મેડિકલ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટયૂટ જનરલ હોસ્પિટલના સહયોગથી આજરોજ કોલેજના ઓડિટોરિયમમાં આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસના…

અંકલેશ્વર GIDCની કંપનીના મેલ્ટી પ્રોડક્ટ વિભાગમાં પડી જતા કામદારનું કરુણ મોત નીપજ્યું

અંકલેશ્વર GIDCમાં કામદારનું કરુણ મોત નીપજ્યુંમેલ્ટી પ્રોડક્ટ વિભાગમાં પડી જતા કામદારનું મોતખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયોસારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યુંGIDCપોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ…

અંકલેશ્વરની રામ વાટિકામાં કાર પાર્ક કરવાના મુદ્દે અપશબ્દો ઉચ્ચારી કરી મારામારી

અંકલેશ્વરની સોસાયટીમાં થઈ મારામારીકાર પાર્ક કરવાના મુદ્દે ધીંગાણુંઅપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યોજાનથી મારવાની ધમકી આપીચારેય ઈસમોએ ભેગા મળી માર માર્યોપોલીસે સામસામે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર આવેલ રામ…

ભરુચના સર્વિસ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં ચાલકનું કરુણ મોત નીપજ્યું

ભરુચમાં બસ ચાલકનું કરુણ મોત નીપજ્યુંહિટ એન્ડ રનની ઘટનામાં ચાલકનું કરુણ મોતલક્ઝરી બસ ચાલકને ગંભીર ઈજાઓ પહુંચીસી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ભરૂચ નેશનલ હાઇવે ઉપર સ્વામિનારાયણ મંદિર…

અંકલેશ્વરના સજોદ ગામમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,બુટલેગર ફરાર અંકલેશ્વર સજોદ ગામમાંથી ઝડપાયો દારૂ૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યોજયારે બુટલેગર ફરાર થયી ગયો અંકલેશ્વર તાલુકા પોલીસે સજોદ ગામના કાંટી ફળિયામાંથી વિદેશી દારૂનો જથ્થો…

અમદાવાદ:બાપુનગરની ભૂમિ પાર્ક સોસાયટીના રહીશોએ આખી રાત બહાર વિતાવી, લોકોએ સગા સંબંધી અને પાડોશીઓના ઘરે આશરો લીધો

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ મિલ રોડ ઉપર આવેલા વિકાસ એસ્ટેટમાં બુધવારે સાંજના સમયે ભીષણ આગ લાગી હતી. વિકાસ એસ્ટેટની પાછળના ભાગે આવેલી ભૂમિ પાર્ક સોસાયટી સુધી આગ પહોંચી હતી.…

આ રાશિના જાતકોને આજે નોકરીમાં મળી શકે છે પ્રમોશન તો આ જાતકને દાંપત્ય જીવનમાં ઉભો થશે તણાવ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ12 05…

અંકલેશ્વર જુના દિવા ગામના ખેતરોમાંથી વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો

અંકલેશ્વર ગામના ખેતરમાંથી મૃતદેહ મળ્યોજુના દિવા ગામના ખેતરોમાંથી મળ્યો મૃતદેહતા.પો.મથકનો કાફલાએ મૃતદેહ કર્યો કબ્જેપોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી અંકલેશ્વર તાલુકાના જુના શક્કર પોર ગામની સીમમાંથી જુના દિવા ગામની…

વાલિયાના કનેરાવ રોડ પાસેથી LCBએ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને ઝડપી પાડ્યા

વાલીયા કનેરાવ રોડ પાસેથી 2આરોપીની ધરપકડLCBએ દહીં તળાવ પાસેથી ઝડપી પાડ્યાપોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી. વાલીયા પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને ભરૂચ એલસીબીએ વાલિયા-કનેરાવ રોડ…

error: