લગ્નની ખુશી ફેરવાઇ મોતના માતમમાં: ભાઇ સહિત 5 સંબંધીઓનું નદીમાં ડૂબતા મોત, પરિવારમાં અરેરાટી
મૃતક યુવકની બહેનના શુક્રવારે જ લગ્ન થવાના હતા અને એક જ પરિવારના પાંચ યુવકો ગંડક નદીમાં ડૂબી ગયા, અત્યાર સુધી માત્ર એક જ મૃતદેહ મળ્યો બિહારના બેગુસરાય જિલ્લામાં લગ્નની ખુશી…