Satya Tv News

Tag: GUJRAT

ભરૂચ તાલુકાના ખેડૂતોએ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા ભરૂચ ક્લેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી ભરૂચમાં વળતરના મામલે ખેડૂતોમાં રોષક્લેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરીવળતરને ને.હા.ઓથોરિટીએ કોર્ટમાં પડકાર્યુસરકારે અમારી સાથે કર્યો અન્યાયમાંગણી ન…

પાલેજના સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કુલ ખાતે ઉમેદવારોએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી નબીપુર કેન્દ્રમા ઉમેદવારોએ પરીક્ષા આપી8.65 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપીપરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઈPSI અને સ્ટાફ સાથે ચુસ્ત બંદોબસ્તતંત્રએ…

અંકલેશ્વર GIDC ડિવિઝન મેનેજરની કચેરી ખાતે હાઉસિંગ એસોસિએશનના સભ્યોએ આવેદનપત્ર પાઠવ્યું

અંકલેશ્વર મેનેજરની કચેરી ખાતે આવેદનપત્રમેનેજરને આવેદનપત્ર પાઠવી માંગ કરીGIDCમાં તળાવ માટે પ્લોટ ફાળવણી કરીતળાવની જરૂરિયાત ઉભી થાય તેવા આક્ષેપતળાવ બનાવની ચીમકી ઉચ્ચારી અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા તળાવની બનાવવા માટે જી.આઈ.ડી.સી.મેનેજરને…

નેત્રંગમાં ટ્રાઈબલ કિંગ ગૃપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું ,૭૯ બોટલ રક્ત એકત્ર

નેત્રંગમાં રક્તદાન કેમ્પનું આયોજનટ્રાઈબલ કિંગ ગૃપ દ્વારા કેમ્પ યોજાયોકેમ્પમાં કુલ ૭૯ બોટલ રક્ત એકત્ર થયુંનૈતિક ફરજ સમજીને રક્તદાન કરવુંરક્તદાતાઓનો આભાર માન્યો નેત્રંગમાં આજ રોજ ટ્રાઈબલ કિંગ ગૃપ દ્વારા ભરૂચ સિવિલ…

સુરતમાં દત્તાશ્રય પાલખી યાત્રાનું ભવ્ય આયોજન દત્તાશ્રય પરિવાર દ્વારા કરાવ્યું

સુરતમાં દત્તાશ્રયની પાલખીનું ભવ્ય આયોજનદત્તાશ્રય પરિવાર દ્વારા કરાવ્યુંગુરુ મહારાજનું પાદુકા પૂજન થયુંદત્ત ભજનોની ભક્તિ વરસાવીયાત્રાઓએ ભેગા મળી ઉત્સવ ઉજવ્યો સુરતમાં રવિવારના રોજ દત્તાશ્રય પાલખી યાત્રાનું ભવ્ય આયોજન ભાવિન પંડ્યા મનન…

અંકલેશ્વરમાં ગાયત્રી મંદિર પાસેથી સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો સાથે બુટલેગરને ઝડપી પાડ્યો

અંકલેશ્વરમાં દારૂનો જથ્થો સાથે બુટલેગરની ઝડપીગાયત્રી મંદિર પાસેથી મળી આવ્યો દારૂરૂ.54 હજારનો મુદ્દામાલ કર્યો કબ્જેબુટલેગરને ઝડપી પાડી તપાસ હાથ ધરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે હસ્તી તળાવ ગાયત્રી મંદિર પાસેથી…

આજે ખાસ ચોથ : સંતાન પ્રાપ્તિ થશે, સાથે મળશે સુખ-સૌભાગ્ય અને ધનની પ્રાપ્તિ, આવી રીતે કરજો પૂજા

ભગવાન ગણેશની પૂજા માટે સંકટ ચતુર્થીની તિથિને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે જે પણ ભક્ત ભગવાન ગણેશની વિધિ-વિધાનથી પૂજા કરે છે. ગણપતિ આંખના પલકારામાં તેના તમામ દુ:ખ…

હેલ્થની બાબતે સાવધાની રાખવી, કોની સુધરશે આર્થિક સ્થિતિ, કોની પર વરસશે દૂંદાળા દેવની કૃપા, જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ08 05…

અંકલેશ્વરના રાજપીપલા ઓવરબ્રીજ પર અકસ્માત સર્જાયો,પરિવારનો આબાદ બચાવ અંકલેશ્વરના રાજપીપલામાં સર્જાયો અકસ્માતઅકસ્માતમાં પરિવારનો આબાદ બચાવગાડીને નુકશાન થવા પામ્યું અંકલેશ્વર હાઈવે ઉપર રાજપીપળા ઓવર બ્રીજ ઉપર ટ્રક ચાલકે ફોર વ્હીલ ગાડીને…

વાણી ઉપર નિયંત્રણ, લાઈફ પાર્ટનર સાથે વિવાદઃ આ રાશિના જાતકોએ રાખવો ખર્ચાઓ ઉપર કાબુ રાખવો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ06 05…

error: