Satya Tv News

Tag: GUJRAT

નવસારી જિલ્લાના ડીવાયએસપી સાહેબની ટીમે દ્વારા સાગર સુરક્ષા કવચ મોકડ્રીલ કરાવ્યું

નવસારીના ડીવાયએસપી સાહેબની મોકડ્રીલ કરાવ્યું પોલીસ વિભાગ દ્વારા દરિયાની સુરક્ષા પ્રદાન કરવા માટે આવા પ્રકારનું આયોજન 52 કિલોમીટર દરિયાઈની સાગર સુરક્ષા કવચનું કરાવ્યું મોકડ્રિલ આતંકી ઘટનામાં પોલીસની કાર્યક્ષમતા ચકાસવા માટે…

અંકલેશ્વર હાઇવે પર ટ્રકે પશુઓને અડફેટે લીધા, 6 ભેંસોના મોત

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર ખરોડ ચોકડી નજીક એક હાઈવા ચાલકે દુધાળા પશુઓને અડફેટે લીધા હતા. ઘટનામાં 6 ભેંસોના મોત અને એક ગાય ઇજાગ્રસ્ત થઈ છે.નેશનલ હાઇવે નંબર 48 ઉપર…

શેરબજારમાં સારો લાભ પણ અજાણ્યા સાથેનો વ્યવહાર નુકસાની નોતરશે, આ રાશિના જાતકોને બુધવાર ફળશે, જુઓ રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ12 04…

અમદાવાદ: આપઘાતનો મેસેજ મળતાં જ પોલીસ એક્શનમાં આવી, કલાકમાં મેનેજરને બચાવ્યો

પ્રેમ સંબંધ, ઘરેલુ ઝઘડા, કામનું ભારણ જેવા અનેક મામલે આજે લોકો આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દેતા હોય છે. લોકો આત્મહત્યા કરીને જીવન તો ટૂંકાવી દે છે, પરંતુ તેમની પાછળ તેમના…

અમદાવાદ:ગટરની સફાઇ કરતા કર્મચારીના મોત મામલે નિયમોનું ઉલ્લંઘન, સરકારની જવાબદારી છે સાધનો પૂરા પાડે: અરજદાતાનો આક્ષેપ

રાજ્ય અને દેશમાં શારીરિક રીતે ગટર સાફ કરવા બાબતે સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ છત્તા અનેક મજૂરો આ રીતે ગટરની સફાઇ કરતા હોય છે. જેમાં અવાર-નવાર આવા મજૂરોના ગૂંગળાઈ જવાથી મૃત્યુ થતા…

કોરોના બાદ વધુ એક નવા વાયરસની આ દેશમાં એન્ટ્રી: H3N8 બર્ડ ફ્લુથી પ્રથમવાર કોઇનું મોત

દક્ષિણ ચીનના ઝોંગશાન શહેરમાં એક 56 વર્ષીય મહિલા H3N8 બર્ડ ફ્લૂથી સંક્રમિત થઈ હતી જેનું નવા વાયરસના પગલે મોત નિપજ્યું હતું. WHO અનુસાર H3N8 એવિયન ઈન્ફલ્યુએન્ઝાથી આ પ્રથમ માનવ મૃત્યુ…

નોકરીનાં ચકકરમાં દેહવેપારમાં ફસાઈ:અંકલેશ્વરમાં મસાજ પાર્લરમાં કામ કરતી અનાથ યુવતી શારીરિક સંબંઘો બાંધવા મજબૂર બની, વડોદરાની અભયમ ટીમ મદદે આવી

માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધા બાદ નોકરીની શોધમાં ફરી રહેલી હરીયાણાની યુવતીને એક મહિલા નોકરીની લાલચ આપી અંકલેશ્વરમાં લઇ આવી હતી અને અંકલેશ્વરમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવેપારના ધંધામાં ધકેલી દીધી…

વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળ્યો, પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી

મઘ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરીથી માનવતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. આજે વહેલી સવારે સયાજી હોસ્પિટલમાં ઓપીડી-16 પાસેથી એક મૃત હાતલમાં નવજાત બાળક મળી આવતા ચકચાર…

સુરતના ફૂડસદ રેલ્વે ફાટક નજીક ગુડ્સ ટ્રેને કારને અડફેટે લઈને 50 મીટર ઢસડી, કારચાલકનો આબાદ બચાવ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ફૂડસદ રેલવે ફાટક પર અકસ્માતની ઘટના બની હતી. અહીં માલગાડીએ એક કારને અડફેટે લઈને અંદાજીત 50 મીટર ઢસડી હતી. આ અકસ્માતમાં કારને ભારે નુક્શાન થયું હતું,…

ગંધાર પ્રાથમિક શાળા ના બાળકોને ONGC દ્વારા સ્કૂલ કીટનું વિતરણ કરાયુ

સી.એસ.આર. પ્રવૃત્તિ હેઠળ ૭.૭૭ લાખ નું ફંડ સ્કૂલ કીટ માટે ઉપયોગમાં લેવાયુ ૨૧૦ વિદ્યાર્થીઓને ગણવેશ,સ્વેટર,દફતર,સુઝ,મોજા,નોટ બુક્સ,ટિફિન બોક્સ,વોટર બેગ અને કંપાસ સહિત ની કીટ આપવા આવી આમોદ તાલુકાની કોલવણા અને આછોદ…

error: