Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વરના અંસાર માર્કેટમાં ભંગારના જથ્થામાં બે ઇસમોને શંકાસ્પદ હાલતમાં કરી અટકાયત

અંકલેશ્વરના અંસાર માર્કેટમાં બે ઇસમોને શંકાસ્પદ હાલતમાં કરી અટકાયત શંકાસ્પદ ભંગાર ભરેલ પીકઅપ અને આઈસર ટેમ્પો મળી કરી અટકાયત કુલ ૧૩ લાખથી વધુના મુદ્દામાલ બે ઇસમોની કરી અટકાયત અંકલેશ્વર નેશનલ…

અંકલેશ્વરમાં દઢાલ ગામની મહિલાએ નોકરીની ચિંતામાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અંકલેશ્વર ની મહિલાએ નોકરીની ચિંતામાં ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન ઘરે સીલીંગ ફેન સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી…

અંકલેશ્વરમાં વીજ ટીમોના હુમલા અને લૂંટમાં આરોપીની ધરપકડ

અંકલેશ્વરમાં વીજ ટીમોના હુમલા અને લૂંટમાં આરોપીની કરી ધરપકડ આરોપીની ધરપકડ કરી કસ્ટડીમાં મોકલ્યો 50 થી 60 ના ટોળાએ ઘેરાવો કરી ઘર્ષણ સર્જ્યું 1.18 લાખની સોનાની ચેઇનની લૂંટ અને વાહનની…

સુરત: મહિલાની સળગેલી લાશ મળતાં ચકચાર સુરત મહિલાની સળગેલી લાશ મળતાં ચકચાર

મહિલાના પરિવારમાં બે બાળક અને એક દીકરી છે. મહિલાનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં અનેક સવાલ ઉઠી રહ્યા છે. ડાયમં નગરી સુરતમાં હચમચાવનારી ઘટના સામે આવી છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં સળગેલી…

આહવા:કેસ નહીં કરવા બાબતે માતા પિતાને ધમકી આપી:જુનિયર કેજીના છાત્રને પરીક્ષામાં ધીમુ લખતા શિક્ષિકાએ માર માર્યો

આહવામાં આવેલ એક અંગ્રેજી માધ્યમમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતા માસૂમ બાળકને શિક્ષિકા દ્વારા ઢોર માર મરાતા શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવામાં આવેલી દીપદર્શન ઈંગ્લીશ…

આજનું રાશિફળ / મોસાળપક્ષે ચિંતા, માનસિક અસ્વસ્થતા, હિસાબી કામકાજમાં સાવધાની: કઇ-કઇ રાશિના જાતકોએ આજે સાવધ રહેવું!

આજનું પંચાંગ07 04 2023 શુક્રવારમાસ ચૈત્રપક્ષ કૃષ્ણતિથિ એકમ સવારે 10.20 પછી બીજનક્ષત્ર ચિત્રા બપોરે 1.32 પછી સ્વાતિયોગ હર્ષણકરણ કૌલવ સવારે 10.20 પછી તૈતિલરાશિ તુલા (ર.ત.) મેષ (અ.લ.ઈ)જમીન મિલકતને લગતા કાર્યોમાં…

નર્મદા જિલ્લામાં પોષણ પખવાડયાની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

નર્મદા જિલ્લામાં પોષણ પખવાડયાની ઉત્સાહભેર કરાઈ ઉજવણી અદાણી ફાઉન્ડેશન દ્વારા પોષણ પખવાડિયાનું સફળતાપૂર્વક આયોજન 25000થી વધુ લોકોએ તંદુરસ્તી વધારતી ઝુંબેશમાં ભાગ લીધો ઉત્સાહભેર કુપોષણ મુક્ત ભારત માટે વ્યક્તિગત અને સામુદાયિક…

ભરૂચના રેલવે ફાટક ખુલ્લો રહેતા ગુડ્સ ટ્રેન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

ભરૂચમાં રેલવે ફાટક ખુલ્લો રહી જતા સર્જાયો અકસ્માત ગુડ્સ ટ્રેન અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત ફાટકમેન નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ ગ્રામજનોએ ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કરી માંગણી અકસ્માતના કારણે ટ્રક…

અંકલેશ્વરમાં પાર્ક કરેલ ૩ લાખથી વધુની ઇક્કો કારની ચોરી કરી ફરાર

અંકલેશ્વરમાં પાર્ક કરેલ ૩ લાખથી વધુની ઇક્કો કારની ચોરી કરી ફરાર મોદી નગર બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલ ઇક્કો કારની ચોરી કરી ફરાર ૩ લાખથી વધુની ઇક્કો કારની ચોરી કરી…

અંકલેશ્વરમાં મોબાઈલની ચોરીની સાથે બેંકના એકાઉન્ટમાંથી ઓનલાઈન ૪.૩૩ લાખથી વધુ છેતરપીંડી

અંકલેશ્વરમાં કમલ ટ્રેડર્સના વેપારીના મોબાઈલની ચોરી કરી ફરાર બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન ૪.૩૩ લાખથી વધુની કરી છેતરપીંડી છેતરપીંડી કરી હોવાનું માલુમ પડતા વેપારીએ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.એસટી ડેપો સામે…

error: