Satya Tv News

Tag: GUJRAT

વડોદરા : બાળ તસ્કરીના આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ ,ડૉક્ટર,નર્સ તથા સ્ટાફની સંડોવણી હોવાની પણ આશંકા

વડોદરા સહિત દેશભરમાં બાળકોના તસ્કરીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે વડોદરા પોલીસે આંતરરાજ્ય બાળ તસ્કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વડોદરા પોલીસે રેલવે સ્ટેશન ઉપરથી બાળકોની તસ્કરી કરી તેમને સપ્લાય…

શક્તિપીઠ બહુચરાજીને એ કેટેગરીના અંબાજી અને સોમનાથ મંદિરની જેમ વિકસિત કરાશે

શક્તિપીઠ બહુચરાજી સ્થિત બહુચર માતાજીના મંદિરના મુખ્ય શિખરની ઊંચાઈને લઇ છેલ્લા 7 વર્ષથી ચાલતા વિવાદને દૂર કરવા આખા મંદિરને નવેસથી રીડેવલપ કરી મુખ્ય શિખરની ઊંચાઈ 56 ફૂટ કરવાનો ઐતિહાસિક નિર્ણય…

વાવ : રેફરલ હોસ્પિટલમાં બેડ ઓછા , દર્દીઓ બાટલા હાથમાં લઈ ઉભા તો 1 બેડ પર 2 દર્દીઓ જોવા મળ્યાં

વાવ પંથક વાયરલ ફિવરના ભરડામાં સપડાયો હતો. વાવ રેફરલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ ગયું છે. છેલ્લા 6 દિવસમાં 1500 થી વધુ ઓપીડી નોંધાઇ છે. દર્દીઓ બેડ ના અભાવે બાટલા હાથમાં લઈ…

વડાગામ : દિયર પાસે પૈસા માંગતા ભાભી પર ચપ્પુના ઘા મારી હત્યાનો પ્રયાસ, હુમલો કરી દિયર ફરાર

ધનસુરાના વડાગામમાં સોમવાર મોડી રાત્રે પુલ વિસ્તારમાં ભાભીએ પોતાના દિયરને કામ કરવાનું કહેતા દિયરે ચપ્પુના ઘા મારી હત્યા કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે. સોમવારની મોડી રાત્રે વડાગામમાં પુલ વિસ્તારમાં…

દુબઈથી સ્ટ્રેચર પર બહાર ગયો હતો હાર્દિક ત્યાં જ બન્યો હીરો : 2018માં દુબઈમાં પાકિસ્તાન સામે ઈજા થઈ હતી, એ જ ગ્રાઉન્ડ પર ભારતની પાક સામે શાનદાર જીત

દુબઈ, એશિયા કપ, ભારત, પાકિસ્તાન આ ચાર શબ્દ તમને કંઈ યાદ અપાવે છે? રવિવાર રાતે પાકિસ્તાનને ભારતે 5 વિકેટે હરાવ્યું હતું. હવે તમને 4 વર્ષ પાછળ લઈ જઈએ છીએ. સપ્ટેમ્બર…

ગુજરાતમાં 108 ઈમરજન્સી સેવાને 15 વર્ષ પૂર્ણ

29 ઓગસ્ટ 2007માં 108 ઈમરજન્સી સેવાની શરૂઆત થઈ હતી 15 વર્ષમાં અંદાજે 12.67 લાખ લોકોના જીવ બચ્યા રાજ્યમાં મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે 2007માં શરૂ થયેલી 108 ઇમરજન્સી સેવાને આજે…

ગુજરાત વિધાનસભા ચૂંટણી : પાટીદાર અનામત સમિતિ મેદાને, વાંચો શું કરી જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત સમિતિ મેદાને આવી,ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી પાટીદાર અનામત આંદોલન સમિતિ પણ હવે ચૂંટણી લડશે, દિનેશ બાંભણિયાએ ચૂંટણી લડવાની કરી જાહેરાત ગુજરાત વિધાનસભાની ચૂંટણીને…

મોદી બપોરે 2.30 વાગ્યે અમદાવાદ આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે “ખાદી ઉત્સવ”નો અનોખો કાર્યક્રમ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. અહીં 7500 મહિલા…

બનાસ નદીમાં બે જ દિવસમાં 8 લોકો તણાયા, બે મૃતદેહ મળ્યા; પાણીની તાકાત અવગણવી ભારે પડી

રાજ્યમાં મેઘો ધોધમાર વરસ્યો. નદીઓ અને ડેમોમાં નવા નીરની આવક થવા પામી છે. વળી આ વખતે તો ઉત્તર ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો. ખાસ કરીને બનાસકાંઠામાં તો મેઘો ધોધમાર વરસ્યો.…

રાજકરણ : વિધાનસભા ચૂંટણીને લઇ તમામ પક્ષોએ લગાવ્યું જોર, આજે રાહુલ ગાંધી, બી.એલ સંતોષ અને કેજરીવાલ સહિતના દિગ્ગજોની પધરામણી

ચૂંટણીને અનુલક્ષી ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓના ધામા PM મોદી, કેજરીવાલ, રાહુલ ગાંધી આવશે ગુજરાત અશોક ગેહલોત અને કેજરીવાલ આજે ગુજરાત આવશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો પોત-પોતાની તૈયારીમાં જોતરાઇ…

error: