ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ કેન્દ્રીય ચૂંટણીપંચે શરૂ કર્યું અભિયાન
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઇને તડામાર તૈયારીઓ આરંભી દેવાઇ છે. ત્યારે તારીખ 22-23ના રોજ કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ ગુજરાત આવશે. અહીં ગાંધીનગર ખાતે તમામ જિલ્લાના કલેક્ટરો સાથે બે દિવસના વર્કશોપનું આયોજન કરાયું…