અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે બેંગલોર પાર્સિંગ વાનને અકસ્માત નડ્યો,૨ ના મોત
બેંગલુરુથી સ્ટોપ રેપના સૂત્ર સાથે પદયાત્રાએ નિકળેલ પદયાત્રીઓની મારૂતિવાનને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા 2 વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. https://www.instagram.com/reel/DDb75-LgmI8/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==…