Satya Tv News

Tag: GUJRAT

ગુજરાત કોંગ્રેસ ફરી તૂટી શકે છે? રાજસ્થાન કોંગ્રેસના MLA સંયમ લોઢાએ પાર્ટીને કહ્યું-દાલ મેં કુછ કાલા હૈ

શું સામી ચૂંટણીએ ફરી ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો તૂટશે? રાજસ્થાન કોંગ્રેસના MLAને ગુજરાત કોંગ્રેસ તૂટવાનો ડર લાગી રહ્યો છે. CM અશોક ગહેલોતના સલાહકાર સંયમ લોઢાએ ટ્વીટ કરીને આ ડર દિલ્હી કોંગ્રેસ…

બે વર્ષ બાદ મોકો મળ્યો તો મન મૂકીને ધૂળેટી રમી રહ્યાં છે ગુજરાતીઓ, સાળંગપુરમાં 70 ફૂટ ઊંચે ઉડ્યા રંગો

આજે સમગ્ર દેશભરમાં ધુળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજના દિવસે સવારથી નાના મોટા એકબીજા પર અબીલ ગુલાલ તેમજ કેસૂડાનાં રંગો છાંટીને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત…

કર્ણાટક હાઈકોર્ટનો મોટો નિર્ણય, ઈસ્લામમાં હિજાબ પહેરવું ફરજિયાત નથી

કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે કર્ણાટક હિજાબ વિવાદ પર મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે શાળા કોલેજોમાં હિજાબ પ્રતિબંધના નિર્ણયને પડકારતી અરજીઓ ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા એસ…

ગુજરાતમાં અહીં બહુચર્ચિત ‘ધ કાશ્મીર ફાઇલ’ ફિલ્મ નિઃશુલ્ક બતાવવાનું શરૂ

પીએમ મોદીથી માંડીને તમામ અગ્રણી નેતા આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે. બીજી બાજુ ગુજરાત સરકારે પણ આ ફિલ્મને કરમુક્ત કરી છે. ત્યારે વડોદરામાં ભાજપ દ્વારા બહુચર્ચિત ધ કાશ્મીર ફાઇલ…

અમદાવાદની સૌથી મોટી બે ક્લબોમાં આ વર્ષે પણ નહીં ઉજવાય હોળી-ધૂળેટી, લેવાયો આ મહત્વનો નિર્ણય

શહેરની બે સૌથી મોટી ક્લબ રાજપથ અને કર્ણાવતી કલબમાં ધુળેટીનો તહેવાર ભારે રંગેચગે ઉજવાય છે. પરંતુ આ વર્ષે પણ ધુળેટીની ઉજવણી નહી કરવાનો નિર્ણય લીધો છે. કલબ મેમ્બરોને પોતાના ઘરે…

EPF ધારકોને મોટો ફટકો : 2021-22 માટે વ્યાજદર ઘટાડ્યો

દેશના કરોડો પગારદારો-પેન્શનધારકોને ઈપીએફઓએ શનિવારે ઝટકો આપ્યો છે. ઈપીએફઓએ આગામી નાણાંકીય વર્ષ માટે પીએફના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. અહેવાલ અનુસાર FY2021-22 માટે પીએફ પર વ્યાજદર ઘટાડીને 8.1% કરવાનો નિર્ણય કરવામાં…

રૂપાણી, નીતિન પટેલ, ચૂડાસમા, પ્રદીપસિંહ સહિત 59 MLAને ઘરે બેસાડવાની તૈયારી

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બાવળિયા, રાઘવજી, જિતુ ચૌધરીની પણ ટિકિટ કપાશે, સરકાર સામે નિવેદનો કરનાર મધુ શ્રીવાસ્તવનું નામ પણ યાદીમાં સામેલ, વિધાનસભા અધ્યક્ષ નીમાબેન અને વિભાવરીબેનની વિદાય પણ નક્કી યુપી સહિત…

વિશ્વ મહિલા દિવસ : આજે 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

દર વર્ષે 8 માર્ચના રોજ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનુ આયોજન થાય છે. મનમાં સવાલ ઉભા થાય છે કે આ પરંપરાની શરૂઆત ક્યારથી થઈ ? સાથે જ મહિલા દિવસ મનાવવા પાછળ…

ક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરશે PM મોદી

ભારતે યુક્રેન યુદ્ધની નિંદા કરી છે અને સાથે જ રશિયા વિરૂદ્ધ મતદાનથી પણ અંતર જાળવ્યું છે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 12મો દિવસ છે. વૈશ્વિક દબાણ અને તમામ પ્રકારના…

ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ પુરી થયા બાદ હવે ગુજરાતમાં ચૂંટણીઓની મોસમ

ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ પુરી થયા બાદ હવે ગુજરાતમાં ચૂંટણીઓની મોસમ ખીલવાની છે, ત્યારે ભાજપે તેની તૈયારીઓ આમ તો ક્યારની પણ શરૂ કરી દીધી છે. ભાજપ ફરીથી સત્તા મેળવવા માટે કમર…

error: