Satya Tv News

Tag: GUJRAT

દુબઈથી અમદાવાદ આવેલા 30 લોકો કોરોના સંક્રમિત

દુબઈના લગ્ન સમારંભમાં હાજરી આપી અમદાવાદ પરત ફરેલા 30 થી વધુ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.કોરોનાનો ભોગ બનેલા 30 થી વધુ લોકોમાં મોટાભાગના લોકો 16થી 26 વર્ષના હોવાનું જાણવા…

ઉદઘાટન કરવા નવા રસ્તા પર નારિયેળ વધેર્યુ તો નારિયેળ ના તુટયુ પણ રસ્તા પર ખાડો પડી ગયો

ઉદઘાટન થયા બાદ પુલ ધરાશયી થતા હોવાના કે નવો રસ્તો બન્યા બાદ ગણતરીના દિવસોમાં ધોવાઈ જતો હોવાના કિસ્સા બનતા હોય છે.હવે તેને પણ ટપી જાય તેવી ઘટના યુપીના બિજનોરમાં બની…

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન એલર્ટ! હાઈ રિસ્ક દેશોમાંથી પાછા ફરેલા 6 લોકો મળ્યા કોરોના સંક્રમિત

દક્ષિણ આફ્રિકા સહિત બીજા જોખમી દેશોમાંથી મહારાષ્ટ્ર પહોંચેલા 6 મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ બધાના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે પૂણેની લેબમાં મોકલાવવામાં આવ્યા છે. સંક્રમિતોમાં મુંબઈ, કલ્યાણ, ડોંબિવલી,…

ડિસેમ્બરના પહેલા જ દિવસે મોંઘવારીનો ઝટકો

આજથી કોમર્શિયલ ગેસ-સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો વધારો, જિયોના પ્લાન મોંઘા થશે, આધાર લિંક નહીં હોય તો PFના પૈસા અટકી જશે 1 ડિસેમ્બર, એટલે કે આજથી તમારે ઘણી સર્વિસીઝ માટે વધારે…

દ.આફ્રિકામાં જ્હોનિસબર્ગ થી વેનદા જતી કાર ને નડ્યો જીવલેણ માર્ગ અકસ્માત, ત્રણના મોતની આશંકા,

ભરૂચ જિલ્લા વાસીઓ રોડ મારફતે એક ગાડી દ્વારા જઇ રહયા હતા તે દરમ્યાન રસ્તામાં તેમની ગાડીનું ટાયર ફાટતા તેમને જીવલેણ માર્ગ અકસ્માત નડ્યો હતો દ.આફ્રિકામાં જ્હોનિસબર્ગ થી વેનદા જતી કાર…

ફરી એકવાર ખેડૂતો માટે મુશ્કેલી બનશે માવઠુ! આજથી 2 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી

રાજ્યમાં ફરી એકવાર ખેડૂતો માટે મુશ્કેલી બનીને માવઠુ આવી રહ્યું હોવાની આગાહી કરવામાં આવી છે. આજથી 2 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી છે. Gujarat: રાજ્યમાં ફરી એકવાર માવઠુ ખેડૂતો માટે મુશ્કેલી…

ગાયના પેટમાંથી 77 કિલો મળ્યું પ્લાસ્ટિક ;2 કલાક ચાલી સર્જરી

આણંદના વેટરિનરી વિભાગ દ્વારા તાજેતરમાં એક રખડતી ગાયના પેટમાંથી 77 કિલો પ્લાસ્ટિકનો વેસ્ટ કાઢવામાં આવ્યો હતો. પોણાબે કલાક સુધી તબીબોએ સફળતાપૂર્વક ઓપરેશન કરીને વેસ્ટને બહાર કાઢી ગાયને બચાવી લીધી હતી.…

મોબાઈલની એવી લત લાગી કે, 5 દિવસથી સૂતો નથી-ખાતો નથી યુવક, ઘરવાળાને પણ નથી ઓળખી રહ્યો

રાજસ્થાનના ચૂરૂ જિલ્લાના સાહવા કસ્બાના એક 20 વર્ષીય યુવકને મોબાઈલની એવી લત લાગી છે કે, તે હવે માનસિક રોગી બની ગયો છે. તે યુવક પોતાના પરિવારજનોને, પોતાના ઘરવાળાઓને ઓળખી નથી…

ભરૂચ :જૂની પેન્શન યોજનાને પુનઃ લાગુ કરવાની માંગ સાથે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળએ પાઠવ્યું આવેદનપત્ર

એન.પી.એસ હેઠળ કામ કરતા કર્મચારીના જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના એન.પી.એસ સ્કીમ હેઠળ ૨૦૦૫થી બજાવી રહ્યા છે, એનપીએસ એક અસુરક્ષિત અને શેર બજાર આધારિત યોજના છે. કે કર્મચારીના હિતમાં જણાતું નથી…

JIO યુઝર્સ માટે 440W નો ઝાટકો : રિચાર્જ કરાવવું પડશે મોંઘું

એરટેલ અને Vi બાદ હવે જિયોએ પણ તેના પ્રીપેઈડ રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે. જિયોએ તેના પ્લાનમાં 21% સુધીનો ભાવવધારો કર્યો છે. જિયોના 75 રૂપિયાના પ્લાનમાં 16 રૂપિયાનો ભાવવધારો થયો…

error: