Satya Tv News

Tag: GUJRAT

સુરતમાં લા પિનોઝ પીઝા રેસ્ટોરન્ટમાં પિઝામાંથી વંદો નીકળતા ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા

સુરતનાં કામરેજ વિસ્તરામાં આવેલ લા પિનોઝ પિઝા રેસ્ટોરન્ટમાં પિઝા ખાતા પહેલા ચેતી જજો. કામરેજ વિસ્તારમાં આવેલ લા પિનોઝ પિઝા શોપમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. પિઝામાંથી વંદો નીકળતા…

રાજકોટ જિલ્લા ભાજપના નેતાની અશ્લીલ ફેસબુક ચેટનો વીડિયો સોશિયલ મીડિયા થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો

ગુજરાત રાજ્યમાં હનીટ્રેપનો શિકાર બનતા વ્યક્તિના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વોટ્સએપ કે ફેસબુક મેસેન્જરથી લલનાઓ દ્વારા વીડિયો કોલ કરીને શારીરિક અડપલા કરીને કોલ રેકોર્ડિંગ કરી સામેવાળા વ્યક્તિને બ્લેકમેલ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનને વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી પધારવા પાઠવ્યુ આમંત્રણ.

15 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનને ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કચ્છના રણ ઉત્સવની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. થોડા સમય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાગેશ્વર…

આછોદ કુમાર શાળાના બાળ વિજ્ઞાનિકોની વિભાગ બે ની કૃતિમાં તાલુકામાં પ્રથમ આવી

આમોદ તાલુકા કક્ષાનો વિજ્ઞાનમેળો સમની પ્રાથમિકશાળા માં યોજાયો હતો.તાલુકાની ૨૫ શાળાઓએ ભાગ લીધો હતો.આ તબક્કે જંબુસર ના ધારા સભ્ય ડી.કે. સ્વામી ના હસ્તે વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.વિજ્ઞાન મેળામાં…

ભરૂચ:તવરા ગામે આહીર સમાજ દ્વારા માતાજીના જવારાની સ્થાપના કરાય

આજથી આસો નવરાત્રીનો થયો પ્રારંભતવરા 5 દૈવી મંદિરે માતાજીના જવારાની સ્થાપનાઆહીર સમાજ દ્વારા માતાજીના જવારાની સ્થાપનાગરબામાં રમઝટ બોલાવી નવરાત્રી ઉજવણી આજથી આસો નવરાત્રીનો પ્રારંભ થયો ત્યારે આહીર સમાજ દ્વારા પરંપરાગત…

ભરૂચ શહેરમાં બાળકોને લગતા તમામ રોગના ઈલાજ માટે કાશી માઁ હોસ્પિટલનો શુભારંભ

કાશી માઁ બાળકોની હોસ્પિટલનો શુભારંભબાળકોને લગતા તમામ રોગનો થશે ઈલાજબાળકો માટે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન24કલાક ઇમરજન્સી સેવાઓ રહેશે ઉપલબ્ધ ભરૂચ શહેરમાં નવજાત શિશુ તેમજ બાળકોના તમામ પ્રકારના રોગના ઈલાજ માટે…

અંકલેશ્વર:માંડવા ગામના રોડ ફળિયામાંથી દારૂનું વેચાણ કરતી મહિલા બુટેલેગરની ધરપકડ

માંડવા ગામના એક મકાનમાં ચાલે દારૂનું વેચાણબાતમીના આધારે મહિલાના ઘરે પાડ્યા દરોડાકુલ 3 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જેમહિલા બુટલેગર જયા વસાવાને ઝડપી પાડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામના રોડ…

અંકલેશ્વર:જી.આઈ.ડી.સી.માં વિવિધ નવરાત્રિ આયોજકો દ્વારા શોભાયાત્રાનું આયોજન

આજથી નવરાત્રિ પર્વનો થયો પ્રારંભGIDCમાં વિવિધ સ્થળે નીકળી શોભાયાત્રાનવદુર્ગા યુવા મિત્ર મંડળ દ્વારા શોભાયાત્રાશોભાયાત્રા કાઢી માતાજીની કરી સ્થાપના અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં વિવિધ નવરાત્રિ આયોજકો દ્વારા શોભાયાત્રા યોજી માતાજીની સ્થાપના કરી હતી.…

ભરૂચ: તુલસીધામમાં ડો. ક્રિના કોરલવાલાના હોપ ફિઝ્યોથેરાપી ક્લિનિકનો શુભારંભ

તુલસીધામમાં ફિઝ્યોથેરાપી ક્લિનિકનો શુભારંભશિક્ષણવીદ પુષ્પા પટેલના હસ્તે કરાયો શુભારંભભાથાવાલા પરિવાર સહિત આમંત્રીતો રહ્યા ઉપસ્થિત ભરૂચના તુલસીધામમાં હોપ ફિઝ્યોથેરાપી ક્લિનિકનો ભવ્ય શુભારંભ કરાયો તુલસીધામ રોડ પર આર.કે. તુલસીધામમાં ડો. ક્રિના કોરલવાલાના…

ભરૂચ:અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતનો ભવ્ય વિજય થતા સમગ્ર દેશમાં ઉત્સાહ માહોલ

મોદી સ્ટેડિયમ ખાતે ભારતનો ભવ્ય વિજયસમગ્ર દેશમાં ફેલાયુ ઉત્સાહનું વાતાવરણવિવિધ વિસ્તારોમાં નીકળ્યાં વિજય સરઘસપાંચબત્તી સર્કલ ખાતે યુવાઓ રાષ્ટ્રધ્વજ સાથે એકત્ર અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતનો વિજય થતાંની સાથે સમગ્ર…

error: