Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વર:ગાંધીનગરમાં ઈન્દ્રોડા પાર્ક ખાતે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી સ્પર્ધા

વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી સ્પર્ધા,ફોટોગ્રાફસના પ્રદર્શનખુશી પટેલે સરીસૃપ વિભાગમાં પ્રથમ ક્રમ કર્યો હાંસલગાંધીનગરમાં ઈન્દ્રોડા પાર્ક ખાતે ફોટોગ્રાફી સ્પર્ધાખુશીએ 3 ક્રમાંક પ્રાપ્ત કરી અંકલેશ્વરનું નામ કર્યું રોશન વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી સ્પર્ધા અને…

બે સંતાન અને પતિને તરછોડી રફુચક્કર થયેલી પત્નીને પ્રેમ કરવો ભારે પડ્યો

સિતપોણ ગામે પ્રેમીએ પહોંચી પ્રેમિકાને ગળાના ભાગે ઘા ઝીંક્યા ભરૂચમાં દુબઈ ટેકરી વિસ્તારમાં પરિણીતાને પાડોશી યુવાન સાથે પ્રેમ થતા પતિ અને ૨ સંતાનોને મૂકી આઠ મહિના પહેલા ભાગી ગયા બાદ…

અમિત શાહ 14-15 ઓક્ટોબરે ગુજરાત આવશે, શું ભારત-પાકિસ્તાનની મેચ જોવા મોદી સ્ટેડિયમ જશે ?

આગામી 14 ઓક્ટોબર ગુજરાતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ વૉલ્ટેજ મેચ રમાવવાની છે, આ મેચ ગુજરાતમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, હવે રિપોર્ટ છે. કે ગુજરાતમાં ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી…

ફાતિમા-દિયા મિર્ઝાની Dhak Dhak ફિલ્મનું ટ્રેલર રીલિઝ, ચાર મહિલાઓની સોલો બાઇક ટ્રિપની કહાની

ફાતિમા સના શેખ, દિયા મિર્ઝા, રત્ના પાઠક શાહ અને સંજના સાંઘી બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાં સામેલ છે. આ બધા તાપસી પન્નુ દ્વારા કો-પ્રોડ્યુસ કરાયેલી ‘ધક ધક’ નામની ડ્રામા ફિલ્મમાં પ્રથમ વખત…

સલમાન ખાનની હીરોઇનને થયું ફૂડ પૉઇઝનિંગ, ઇન્ફેક્શન વધતા કરાઇ હૉસ્પીટલમાં ભરતી,

બૉલીવુડ અભિનેત્રી શહેનાઝ ગીલ આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘થેંક યૂ ફૉર કમિંગ’ ને લઇને ચર્ચામાં છવાઇ છે. આ ફિલ્મમાં શહેનાઝ ગીલની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. તે બૉલીવુડમાં પોતાનું…

અંકલેશ્વર: ઉછાલી ગામમાં ગેસમાંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રિફિલિંગ કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ

ઉછાલી ગામમાં ગેસ સિલિન્ડરના કૌભાંડનો મામલોરિફિલિંગ કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડચાલક તેમજ હેલ્પર સહિત ત્રણની ધરપકડઆરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી કુલ 7.17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો અંકલેશ્વર હાઈવે ઉપર…

ભરૂચ:રનીંગ ક્લબ દ્વારા પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાની જાગૃતિ માટે ભરૂચ મેરેથોનું આયોજન

રનીંગ ક્લબ દ્વારા રોકવુલ મેરેથોનનું આયોજનપ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાની જાગૃતિ માટે મેરેથોનું આયોજનમેરેથોનનું ધારાસભ્ય,કલેકટરએ કરાવ્યું પ્રસ્થાનનેશનલ,ઇન્ટરનેશનલ દોડવીરોએ લીધો ભાગ ભરૂચ રનીંગ ક્લબ દ્વારા પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાની જાગૃતિ માટે રોકવુલ મેરેથોનનું આયોજન…

ભરૂચ:શતામૃત મહોત્સવ સાળંગપુરધામ આમંત્રણ રથનું ભરૂચમાં આગમન

સાળંગપુરધામ આમંત્રણ રથનું ભરૂચમાં આગમનઠેરઠેર ભાવિક ભક્તો દ્વારા રથનું સ્વાગતશતામૃત મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોબે દિવસ રથ વિવિધ વિસ્તારોમાં કરશે ભ્રમણમહાઆરતીનું આયોજન કરાયું સાળંગપુરના કષ્ટભંજન મંદિરના શતામૃત મહોત્સવનું આમંત્રણ આપવા…

અંકલેશ્વર:સ્થિત શિરડી સાંઈ સમર્થ આશ્રમના મહંત ઊંધા પગપાળા યાત્રા યોજી સાંઈ બાબા પ્રત્યે પોતાના અનોખી ભક્તિ કરી વ્યક્ત

સાંઈ બાબા પ્રત્યે પોતાના અનોખી ભક્તિમહંત વર્ષમાં 5 વખત ઊંધા પગે ચાલી શિરડી પહોંચેવર્ષમાં 570 કિલો મીટર 5 વાર ઊંધા પગની કરશે યાત્રા ભરૂચ જિલ્લાના ધર્મશાળા ગામ સ્થિત શિરડી સાંઈ…

અંકલેશ્વર: નવા દિવા ગામના મોર ફળિયામાં રહેતા બે સગાભાઈઓ ગુમ થયા

નવા દિવા ગામમાંથી બે સગાભાઈઓ ગુમગુમ થયેલ ભાઈઓની પોલીસ મથકે કરી જાણબંને ભાઇઓની શોધખોળ કરતાં ન મળ્યાએ ડિવિઝન પોલીસ મથકે નોંધાવ્યો ગુનો અંકલેશ્વરના નવા દિવા ગામના મોર ફળિયામાં રહેતા બે…

error: