Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વર:પાનોલી GIDCમાં આવેલી વૈકુંઠ કેમિકલ્સ કંપની એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી

પાનોલી GIDCની વૈકુંઠ કેમિકલ કંપનીમાં આગમટિરિયલ્સ ચાર્જ થતી વેળાએ આગ લાગતા દોડધામDPMCના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા8 ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસો શરૂ પાનોલી GIDCમાં આવેલી વૈકુંઠ કેમિકલ્સમાં…

ભરૂચ:અગ્રસેનજી મહારાજા 5147મી જયંતિ સમારોહ નિમિત્તે રકતદાન શિબિરનું આયોજન

અગ્રસેનજી મહારાજાની 5147મી જયંતિ5147મી જયંતિ નિમિત્તે રકતદાન શિબિરનું આયોજનનારાયણ હોસ્પિટલ ખાતે શિબિરનું આયોજનસમાજના લોકોએ ઉપસ્થિત રહી કર્યું રકતદાન ભરૂચ જિલ્લા અગ્રવાલ સમાજ દ્વારા અગ્રસેનજી મહારાજાની 5147મી જયંતિ સમારોહ.નિમિત્તે રકતદાન શિબિરનું…

ભરૂચ:ઉમરાજ ગામથી અમૃત કળશ યાત્રાનું આગમન થતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા તેનું ભવ્ય સ્વાગત

ઉમરાજ ગામથી અમૃત કળશ યાત્રાનું આગમનભરૂચ જિલ્લા ભાજપ દ્વારા તેનું ભવ્ય સ્વાગતરાષ્ટ્રીય એકતાને ઉજાગર કરવા શહીદોને શ્રદ્ધાંજલિમારી માટી મારો દેશ અભિયાનનું આયોજન કરાયુંભોલાવ જિ.પં.માં અમૃત કળશ યાત્રાનું આગમન ઉમરાજ ગામે…

ભરૂચ:મનુબર ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના બનતા સર્જાયો અકસ્માત,મિત્રનું મોત

મનુબર ચોકડી પાસે સર્જાયો અકસ્માતડમ્પરના ચાલકે મોટર સાયકલને મારી ટક્કરમિત્ર પર ડમ્પરનું ટાયર ફરી વળતા મોત નીપજ્યુંમૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં ખસેડાયોટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ભરૂચમાં…

ભરૂચ:યુવતીના મૃતદેહની શોધખોળ કરતાં કુકરવાડાના નદીકિનારે કોઈ અજાણ્યો ઈસમનો મૃતહેહ દેખાયો

કુકરવાડાના નદીકિનારે અજાણ્યો મૃતદેહ દેખાયોમૃતદેહ તપાસતા ઈસમનું મૃતદેહ જાણવા મળ્યુંફાયર ફાઈટરની ટીમ પહોંચી કુકરવાડા નદીકિનારેમૃતદેહને PM અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી ભરૂચ નર્મદા નદીમાં બે દિવસ પહેલા મોતની છલાંગ…

અંકલેશ્વર:ડ્રીમ સીટી સોસાયટી ખાતે બિલ્ડર દ્વારા ગેટ તોડવાની કાર્યવાહી સામે રહીશોએ કર્યો વિરોધ

દઢાલ ગામની ડ્રીમ સીટી સોસાયટી ખાતે વિરોધબિલ્ડર દ્વારા ગેટ તોડવાની કાર્યવાહી સામે વિરોધસ્થાનિકોએ વિરોધ કરતાં વાતાવરણ બન્યું તંગીબિલ્ડરે ફેન્સીંગ વોલ હટાવી બનાવ્યો રસ્તો અંકલેશ્વર તાલુકાનાં દઢાલ ગામની ડ્રીમ સીટી સોસાયટી…

અંકલેશ્વર:જીતાલી ગામની ગાર્ડન સિટીના નવનિર્માણધીન મકાનના પગથિયા ઉતરથી વેળાએ કામદારનું મોત

જીતાલી ગામના નવનિર્માણધીન મકાનની ઘટનામકાનના પગથિયા ઉતરથી વેળાએ કામદારનું મોતમાથાના ભાગે ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયાટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયુંGIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના જીતાલી ગામની ગાર્ડન…

ડભોઇ:ખેતરોમાં વીઝ કેબલ જમીનથી છ ફૂટ નજીક ઝુલતા હોવાથી અકસ્માતની ભીતી

થુવાવી ગામમાં ખેડૂતોનો સોયાબીનનો પાક તૈયારવીઝકેબલ જમીનથી 6ફૂટ હોવાથી અકસ્માતની ભીતીવીજકરંટથી સતાવી રહ્યો છે અકસ્માત થવાનો ડર ડભોઇ તાલુકાના રાજલી અંગુઠણ વિસ્તારના ખેતરોમાંથી પસાર થતાં વીઝ કેબલ જમીનથી છ ફૂટ…

ડભોઇ: નગરપાલિકાની વરસાદી કાંસમાં બે અલગ અલગ જગ્યાએ ગાય ખાભકી

વરસાદી કાંસમાં બે અલગ અલગ જગ્યાએ ગાય ખાભકી3કલાકની જેહમત બાદ યુવાનો દ્વારા ગાયને બહાર કાઢીકાર્યકરોને ટેલીફોનિક દ્વારા જાણ કરી છતાં કોઈ ન ફરકયુ ડભોઇ નગરપાલિકાની વરસાદી કાંસમાં અલગ અલગ જગ્યાએ…

તિલકવાડા:હિમાચલ પ્રદેશના રાજ્યપાલ SOU અને સરદાર સરોવર ડેમની લેડી ગવર્નર સાથે ભાવસભર મુલાકાત લીધી

હિ.પ્ર.ના રાજ્યપાલ,લેડી ગવર્નર SOUની મુલકાતેV V I P સર્કિટ હાઉસ ખાતે પહોંચતા સ્વાગત કરાયુંSOUના વિવિધ પ્રકલ્પો વિશે રાજ્યપાલને કર્યા વાકેફ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાએ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી…

error: