નવરાત્રીને લઈ કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે કહ્યું કે, ગરબા રમવા માટે આવતા તમામ યુવકો તિલક કરીને આવે.
નવરાત્રીના પર્વને ગણતરીના દિવસો જ બાકી છે.ખેલૈયાઓ અને ગરબા આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે અનેક જગ્યાએ ગરબા આયોજકો દ્વારા ગરબામાં ફરજિયાત તિલકનો નિયમ બનાવવામાં આવ્યો છે.…