Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વર:જીતાલી ગામની ગાર્ડન સિટીના નવનિર્માણધીન મકાનના પગથિયા ઉતરથી વેળાએ કામદારનું મોત

જીતાલી ગામના નવનિર્માણધીન મકાનની ઘટનામકાનના પગથિયા ઉતરથી વેળાએ કામદારનું મોતમાથાના ભાગે ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયાટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયુંGIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના જીતાલી ગામની ગાર્ડન…

ભાવનગરના મહુવામાં કોંગ્રેસના પૂર્વ મહિલા નગરસેવકની અજાણ્યા શખ્સોએ કરી હત્યા

ભાવનગરના મહુવા તાલુકામાં કોંગ્રેસના પૂર્વ નગરસેવક મુમતાઝ કલાણીયાની કેટલાક અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે. મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘુસી હત્યા કરી હતી. પૂર્વ મહિલા નગરસેવકને માથામાં અને પગને ભાગે…

રાજકોટમાં રસ્તાં પર બે મહિલાઓ વચ્ચે ગાળાગાળી સાથે થઇ મારામારી

રાજકોટમાંથી તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ‘પતિ, પત્ની ઔર વો’ના કિસ્સામાં મારામારી કરતી બે મહિલાઓ દેખાઇ રહી છે, ખરેખરમાં આ વીડિયો ગઇકાલે રાત્રે રાજકોટમાં બનેલી એક…

કંગના રનૌતની મોસ્ટ અવેટેડ દમદાર મૂવિ તેજસનું ટ્રેલર રિલીઝ

બોલિવૂડની ક્વીન કંગના રનૌત સ્ટારર તેજસના ટીઝરે મોટા પડદા પર આવનાર એક્શન અને રોમાંચની ઝલક જોવા બતાવી છે. તેનાથી દેશભરના દર્શકોનો ઉત્સાહ વધ્યો છે. દર્શકોની રુચિને જોતા,નિર્માતાઓએ જાહેરાત કરી હતી.…

અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા કરોડો ખર્ચાશે, ઘાટ કરતા ઘડામણ મોંઘી!

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમા આવેલા વિવાદસ્પદ અને ભ્રષ્ટાચારના હાટકેશ્વર બ્રિજ મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. ખખડધજ આ ભ્રષ્ટાચારના બ્રિજને તોડી પાડવા માટે અમદાવાદ મહાનગર પાલિકાએ ટેન્ડર જાહેર કર્યુ છે. અમદાવાદ…

ડભોઇ:ખેતરોમાં વીઝ કેબલ જમીનથી છ ફૂટ નજીક ઝુલતા હોવાથી અકસ્માતની ભીતી

થુવાવી ગામમાં ખેડૂતોનો સોયાબીનનો પાક તૈયારવીઝકેબલ જમીનથી 6ફૂટ હોવાથી અકસ્માતની ભીતીવીજકરંટથી સતાવી રહ્યો છે અકસ્માત થવાનો ડર ડભોઇ તાલુકાના રાજલી અંગુઠણ વિસ્તારના ખેતરોમાંથી પસાર થતાં વીઝ કેબલ જમીનથી છ ફૂટ…

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું મોટું નિવેદન

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય…

સુરતમાં ડામર રોડના નિર્માણ સ્થળે બેકાબુ ટ્રક ઘુસી જતા 3નાં મોત, નેશનલ હાઇવે ઉપર ચક્કાજામ થયા

સુરત કામરેજના ઊંભેળ ગામ નજીક રોડ બનાવવાના મશીન અને ટ્રક વચ્ચે આજરોજ સવારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં રોડ બનાવવાના મશીન ચાલકનું મોત નિપજ્યું હતું.જ્યારે ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ…

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નાઈમાં મુકાબલો

બે પૂર્વ ચેમ્પિયન ટીમો પોતાન અભિયાનની શરૂઆત કરશે. થોડી વારમાં ટોસ થશે. મેચ પહેલા ભારતને મોટો ફટકો પડ્યો છે કારણ કે શુભમન ગિલને ડેન્ગ્યુ છે. અને તેના માટે પ્રથમ મેચમાં…

અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાના ભૂકંપે તબાહી મચાવી,ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી

અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના કારણે ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, તાલિબાનના પ્રવક્તા મુજબ અફઘાનિસ્તાનના પશ્ચિમમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં લગભગ 2,000 લોકો માર્યા ગયા છે.…

error: