Satya Tv News

Tag: GUJRAT

આંકોટ સ્થિત ITI માં ઉત્તીર્ણ થયેલા તાલીમાર્થીઓને પ્રમાણ પત્ર અને મેડલ એનાયત કરાયા

વાગરા ના આંકોટ ખાતે આવેલ ITI ના ઉત્તીર્ણ થયેલા તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવ્યા હતા.૧૪૨ તાલીમાર્થીઓ ઇન્ડસ્ટ્રીઝમાં જઇ ટ્રેનિંગ પ્રાપ્ત કરી પોતાના કૌશલ્યનો વિકાસ કરશે.મહાનુભાવોએ તેમને ઇન્ડસ્ટ્રીઝનું…

કલરટેક્સ વિલાયત ખાતે ઔદ્યોગિક સ્વાસ્થ્ય,સલામતીતથા પર્યાવરણીય સુરક્ષા ક્લિનિક નું આયોજન કરાયુ

વિલાયત GIDC માં આવેલ કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી વિભાગ તથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભરૂચ પ્રાદેશિક કચેરી દ્વારા વિલાયત અને સાયખાં ના ઔદ્યોગિક એકમો માટે સેફટી અને એન્વાયરમેન્ટ…

ભરૂચ : વૃધ્ધાની ત્યાં ચોરી કરવા ગયેલ વૃધ્ધા જાગી જતા ગભરાઈ ગયેલા સગીરોએ તેમના માથામાં લોખંડના પાઈપનો ફટકો મારીને ભાગી ગયા

ભરૂચના નિલકંઠેશ્વર મહાદેવ મંદિર નજીક રહેતા એક વૃધ્ધાની એક વર્ષ પહેલાં થયેલી હત્યાની કોશિશમાં LCB એ બે સગીરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે સી ડીવીઝન પોલીસ મથકમાં…

વાવ બેઠક એટલે શું અને જાણો એનો ઇતિહાસ

“વાવ બેઠક” એટલે ઉત્તર ગુજરાતમાં આવેલા બનાસકાંઠા જિલ્લાની વિધાનસભા બેઠક, જે ભારતના ગુજરાત રાજ્યમાં છે.વાવ બેઠક બોર્ડર વિસ્તારને આવરી લે છે અને મોખરાના ખેતીપ્રધાન વિસ્તારમાંથી આવે છે, જ્યાં મુખ્યત્વે ખેતી…

ભરૂચ-અંકલેશ્વર એસટી ડેપો ખાતેથી એક્સ્ટ્રા બસોનું આયોજન

ભરૂચ પ્રકાશના પર્વ દિવાળીને ઉજવવા માટે શ્રમયોગીઓ પોતાના વતન જતા હોય છે ત્યારે ભરૂચ-અંકલેશ્વર એસટી ડેપો ખાતેથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે પ્રકાશના પર્વ દિવાળીની સૌ કોઈ ઉત્સાહભેર ઉજવણી…

ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરે બાઇકમાં જ બનાવી દીધૂ ચોરખાનું;

દીવમાંથી એક બુટલેગર તેના બાઇકમાં દારૂની બોટલો છુપાવીને લાવી રહ્યો હતો. જેની બાતમી એલસીબીને મળી જતા પોલીસે બાઇક સાથે આરોપીની ઘરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ બુટલેગર દીવથી વેચવા માટે…

અંકલેશ્વરના પિરામણ ગ્રામ પંચાયત પાસેથી કારમાંથી ૨૮ વર્ષીય યુવાનની રહસ્યમય મળી લાશ;

અંકલેશ્વરના પીરામણ ગામની ગ્રામ પંચાયત કચેરી નજીક કારમાંથી યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૂર્ત દેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકોને થતા તેઓએ યુવાનને પ્રથમ સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી…

‘ખિલૌના લેના હૈં તો ચલ’ કહી રમકડાં આપવાના બહાને 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ

સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘટનાની વિગતો એવી છે કે, સુરત શહેરના ભેસ્તાન ઉનપાટિયા વિસ્તારમાં એક 16 વર્ષીય કિશોરે પાડોશમાં રહેતી 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ છે.…

ધોરણ 10- 12 બોર્ડની પરીક્ષા ફી જાહેર

ગુજરાત બોર્ડ દ્વારા ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ફી જાહેર કરી છે. વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ ઉમેદવારોને ફી માંથી મુક્તિ આપવામાં આવી છે. ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ…

ભરૂચ પોલીસે રૂ.63.94 લાખની છેતરપીંડીનો વોન્ટેડ દંપતી નડિયાદમાંથી ઝડપી પાડ્યો

નેશનલ સ્ટોક એક્સચેંજના બ્રોકર તરીકે ખોટી ઓળખ આપી બોગસ દસ્તાવેજો બનાવી રૂ.63.94 લાખની છેતરપીંડી કરનાર વોન્ટેડ આરોપી દંપતીને ભરૂચ સી ડીવીઝન પોલીસે ખેડા જિલ્લાના નડીયાદથી ઝડપી પાડ્યું હતું.પોલીસે બંને ભરૂચ…

error: