Satya Tv News

Tag: GUJRAT

ભરૂચ:આશાપુરા માતાના દર્શનાર્થે નીકળેલા બે સાયકલીસ્ટનું સભ્યોએ કર્યું સ્વાગત

આશાપુરા માતાના દર્શનાર્થે નીકળેલ બે સાયકલીસ્ટબે સાયકલીસ્ટ યાત્રી ભરૂચ પહોંચ્યાસાયકલીસ્ટનું ભરૂચના સભ્યોએ કર્યું સ્વાગતજિ.ના સાયકલીસ્ટો દ્વારા કરાયું સન્માન મહારાષ્ટ્રથી ગુજરાતના કચ્છમાં આવેલા આશાપુરા માતાના દર્શનાર્થે નીકળેલા બે સાયકલીસ્ટ યાત્રી ભરૂચ…

ભરૂચ:રાજયના ચૂંટણીપંચ દ્વારા ઈવીએમ અને વીવીપેટની ચકાસણી અંતર્ગત લોકસભા બેઠક

રાજયના ચૂંટણીપંચ દ્વારા લોકસભા બેઠકEVM,વીવીપેટની ચકાસણી અંતર્ગત બેઠકપોલીસ બંદોબસ્ત વચ્ચે મશીનોની ચકાસણી શરૂતમામ મશીનોની ચકાસણી ૨૦થી વધુ દિવસ ચાલશે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે રાજયના ચૂંટણીપંચ દ્વારા ઈવીએમ અને…

ભરૂચ: ત્રણ મહિનાથી પગાર ચુકવવામાં નહિ આવતા શ્રમિકોએ નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ભરૂચમાં માય લિવેબલ પ્રોજેકટ શરૂ100થી વધુ શ્રમિકો સફાઈ કામગીરીમાં જોતરાયાશ્રમિકોને ગુજરાન ચલાવવા ભારે મુશ્કેલી પડીજાગૃત નાગરિકોએ નાયબ કલેકટરને આવેદન ભરૂચમાં માય લિવેબલ પ્રોજેકટ અંતર્ગત શહેરના 40 કિલોમીટરના જાહેર રસ્તાઓની સાફ…

સુરત :જૂની બોમ્બ માર્કેટમાં બંધ સાડીની દુકાનમાં લાગી ભીષણ આગ

સુરત જૂની બોમ્બ માર્કેટમાં લાગી ભીષણ આગ.સાડીની બંધ દુકાનોમાં અચાનક લાગી આગ.ફાયબ્રિગેડ સાથે જવાનોએ મેળવ્યો ભારે જહેમત બાદ આગ પર કાબુદુકાન સંચાલકને ભારે નુકશાન પહોચ્યુંપોલીસે કાર્યવાહી હાથ ધરી સુરતના વરાછા…

ઝઘડીયા ગૃપ ગ્રામપંચાયત સુલ્તાનપુરા ખાતે આવેલ મોહન ફળિયામાં પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત

ગેલેક્સી કંપની દ્રારા પાણીની ટાંકીનું ખાતમુહૂર્તપાણીની ટાંકી બનાવવા માટે 27લાખનું અનુદાનમોહન ફળિયામાં પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરાયું ઝઘડીયા તાલુકામાં આવેલી ગેલેક્સી કંપની દ્રારા ઝઘડીયા ગૃપ ગ્રામપંચાયત સુલ્તાનપુરાનાં મોહન ફળિયા ખાતે પાણીની…

જંબુસર:આમોદ -જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદીના પુલની દયનીય પરિસ્થિતિ

ઢાઢર નદીના પુલની દયનિય પરિસ્થિતિઢાઢર નદીના પુલ પર મસમોટા પડ્યા ખાડાબ્રિજના બે ભાગ પડ્યા હોઈ એવા દ્રષ્યો જોવા મળ્યાવહેલી તકે સમારકામ થાય તેવી લોકમાંગ ઉઠી જંબુસર આમોદને જોડતા ઢાઢર નદીનો…

ડભોઇ: શ્રદ્ધાળુઓ પૂર્વજોની મુક્તિ અર્થે સર્વપિતૃ શ્રાદ્ધ માટે તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પહોંચ્યા

ભાદરવાના 16 દિવસો શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખાયશ્રાદ્ધ કર્મ માટે શ્રદ્ધાળુઓ ચાંદોદ ખાતે પધારિયાપૂર્વજો શ્રાદ્ધની વિધિમાં કરી રહ્યા છે મોક્ષની કામનાચાંદોદ ખાતે શ્રદ્ધાળુઓનું ઘસારો જોવા મળ્યો શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય સર્વપિતૃ…

વાલિયા:ગતરોજ સાંજે આવી પહોંચેલ શૌર્ય યાત્રા મુખ્ય બજારમાં ફરી અંકલેશ્વર જવા માટે થઈ હતી રવાના

શૌર્ય યાત્રા ગતરોજ સાંજે વાલિયા ગામે પહોંચીગામના લોકોએ શૌર્ય યાત્રાનું કર્યું સ્વાગતશૌર્યયાત્રા બજારમાં ફરી અંકલેશ્વર જવા રવાના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ આયોજિત શૌર્ય યાત્રા વાલિયા ગામમાં ગતરોજ સાંજે આવી…

રાજપીપલા:SOU ખાતે શનિવાર,રવિવારે SRPનુ પોલીસ બેન્ડ પ્રવાસીઓનું કરશે મનોરંજન

SRPનુ પોલીસ બેન્ડ પ્રવાસીઓનું કરશે મનોરંજનSOU ખાતે શનિવાર,રવિવારે કરશે મનોરંજનSRP પોલીસ બેન્ડ વગાડવાનું આયોજન કરાયુંએકતા ફુડ કોર્ટ પાસે પોલીસ બેન્ડની થશે પ્રસ્તુતિ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી…

રાજપીપલા:સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આરોગ્ય વન આયુર્વેદ વેલનેસ સેન્ટર રિલોન્ચ થયું

SOU ખાતે આયુર્વેદિક વેલનેસ સેન્ટર રિલોન્ચઆયુર્વેદ વેલનેસ સેન્ટરનું પુનઃ ઉદ્ઘાટન કરાયુંએકતા નગરમાં પ્રાકૃતિક ઉપચારનો માણો અનુભવહર્બલ ઉપચારથી રોગનિવારક શક્તિનો અનુભવ એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આરોગ્ય વન આયુર્વેદિક વેલનેસ…

error: