Satya Tv News

Tag: GUJRAT

નેત્રંગ નગરમાં શોયઁ યાત્રાનું ઠેર-ઠેર શાનદાર ભવ્ય સ્વાગત કરાયું

નેત્રંગમાં શોયઁ યાત્રાનું ઠેર-ઠેર શાનદાર સ્વાગતDYSP સહિત પોલીસતંત્રનો કાફલો ગોઠવાયોજયશ્રી રામના નારાથી વાતાવરણ બન્યું ભક્તિમયપી એસ.આઇ દ્વારા યોજાયું ફૂડ પેટ્રોલિંગ વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળે દેશભરમાં શોયઁ યાત્રાનું…

સુરતમાં મંત્રી કુંવરજી હળપતિ પર ઉઘરાણીના રૂપિયા પાડવાના લાગ્યા આરોપ

તાપીની વ્યારા હોસ્પિટલ મુદ્દે નિવેદનબાજી તેજસરકારી હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે આંદોલનમંત્રી પર રૂ.ઉઘરાણીનો લગાવ્યો આરોપઆંદોલનકારી મહિલાએ પણ મંત્રીને આપ્યો જવાબ તાપીના વ્યારા ખાતે આવેલ રેફરલ સરકારી હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે આંદોલન કરી…

અંકલેશ્વર:ભરૂચની કોલેજ ઓફ ફાર્મસી,અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સફાઈ અભિયાન

લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા આયોજનઅંકલેશ્વર પા.ના ઉપક્રમે સફાઈ અભિયાન હાથ ધરાયુજાહેર માર્ગ પર કચરો નહીં ફેંકવા વિદ્યાર્થીઓની અપીલ ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત…

અંક્લેશ્વર:જુના સક્કરપોર ગામે તાડ ફળીયામાંથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ ઝડપી પાડ્યો

જુના સક્કરપોરના ગામમાંથી મળી આવ્યો દારૂબુટલેગરે ઘરની પાછળ સંતાડેલ હતો દારૂબાતમીના આધારે પોલીસે પાડ્યા દરોડા25 હજારનો દારૂ અને 2 લાખની ગાડી મળીકુલ 2.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યોબુટલેગરને વોન્ટેડ જાહેર કરી…

અંકલેશ્વર:વાલિયા બાદ અંકલેશ્વર ખાતે શૌર્યયાત્રા આવી પહોંચતા હિન્દુ સમાજના આગેવાનોએ કર્યું સ્વાગત

VHP,બજરંગદળ આયોજિત શૌર્યયાત્રા નીકળીવાલિયા બાદ અંકલેશ્વર ખાતે પહોંચી શૌર્યયાત્રાહિન્દુ સમાજનાનોએ શૌર્યયાત્રાનું કર્યું સ્વાગતરોકડિયા હનુમાન મંદિરે પહોંચી રાત્રિ રોકાણ કરશે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ આયોજિત શૌર્ય યાત્રા વાલિયા બાદ અંકલેશ્વર…

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે રાઠોડ સમાજના લોકોએ આદિવાસી સમાજના નેજા હેઠળ આવેદન આપ્યું

ભાડભૂત ગામ ખાતે મારામારીનો બનાવરાઠોડ,મિસ્ત્રી સમાજના વચ્ચે મારા-મારીમિસ્ત્રી,માછી સમાજ દ્વારા હુમલો કરાવ્યોઆરોપીઓ વિરુદ્ધ 307 ની કલમ કરી એડઆરોપીઓ સામે કાર્યવાહી કરવાની કરી માંગઆદિવાસી સમાજના નેજા હેઠળ આપ્યું આવેદન ભરૂચના ભાડભૂત…

ભરૂચ મનુંબરવાલા મુન્સી સ્કુલના પટાંગણામાં ફાયર સેફ્ટી મોક્ડ્રીલ માટેનુ આયોજન કરાયું

મનુંબરવાલા મુન્સી સ્કુલના પટાંગણામાં મોક્ડ્રીલમુન્સી સ્કુલ,ઇનર વ્હીલ ઓફ દ્વારા મોક્ડ્રીલભરુચનુ ફાયર સેફ્ટી મોક્ડ્રીલ માટેનુ આયોજનનુકશાન કઇ રીતે અટકાવું તેવું પ્રેક્ટીકલ મોકડ્રીલપ્રિન્સીપાલ,શિક્ષકો,વિધાર્થીઓએ નિહાર્યુ મોકડ્રીલ ભરૂચ મનુંબરવાલા મુન્સી સ્કુલના પટાંગણામાં મુન્સી સ્કુલ…

ભરૂચ : શહેરના અવાવરા કુવામાં 40 વર્ષીય યુવાન પડી ડૂબી જતા મોત

ભરૂચ શહેરમાં અવાવરા કુવામાં પડતા યુવાનનું મોત આલી હરિજન વાસ નજીક બની ઘટના 40 વર્ષીય યુવાનનું ડૂબી જતા થયું મોત ભરુચ શહેરના આલી હરીજનવાસ વિસ્તારમાં આવેલ અવાવરુ કૂવામાં પડી જતા…

વિવિધ જટિલ સમસ્યાઓને લઈ નવ નિયુક્ત પ્રમુખ દ્વારા મોતીબાગ ખાતે પરામર્શ સભા યોજાઈ.

ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની જટિલ સમસ્યા જોવા મળી રહી છે ,તેમજ નાના બાળકો-સિનિયર સીટીઝન માટે હરવા ફરવા કે સહેલગાહ માટે અદ્યતન સુવિધા સાથેનો એક પણ બાગ નગરમાં નથી તેમજ…

ઝઘડિયા:વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત,બજરંગદળ આયોજિત શૌર્યયાત્રાનું ઝઘડિયાના રાજપારડી ખાતે સ્વાગત

શૌર્યયાત્રા અશાથી ઉમલ્લા થઇને રાજપારડી પહોંચીરાજપારડી આવતા સભાનું આયોજન કરાયુંVHP,બજરંગદળ યાત્રાનું સ્વાગત કરાયુંલોકો દ્વારા યાત્રાનું પુષ્પોથી વધાવીને કર્યું સ્વાગત ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પ્રવેશેલ શૌર્ય યાત્રા અશાથી ઉમલ્લા થઇને રાજપારડી…

error: