Satya Tv News

Tag: GUJRAT

વાગરા:કડોદરા ગામે સરપંચ દ્વારા ગામના યુવાનોને અપશબ્દો બોલી માર માર્યો.સમગ્ર ઘટના પહોંચી પોલીસ મથકે

સરપંચ દ્વારા યુવાનોને અપશબ્દો બોલી માર માર્યોગામના લોકો મીડિયાનો સહારો લેવા બન્યા મજબુરયુવાનો ઇજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયાખેડૂતોએ ફરિયાદ કરતા રેવન્યુ તલાટી તપાસ અર્થે ગામના સરપંચથી લોકો ત્રાહિમામસમગ્ર મામલે દહેજ…

શિનોર:તેરસા ગામે ખેતરમાં ઘાસચારો ચારતા ઘોડાનું વીજ કરંટથી નીપજ્યું મોત,પશુપાલકોમાં ભારે રોષ

તેરસા ગામે ખેતરમાં ઘાસચારો ચારતા ઘોડાનું મોતવીજ કરંટ લાગવાથી ઘોડાનું નીપજ્યું મોતઘોડાના મોતથી પશુપાલકોમાં ભારે રોષ વ્યાપ્યોMGVCLની ટીમ બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરીMGVCL ની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા…

સુરત ઓલપાડ તાલુકાના જીણોદ ગામે તાલુકા કક્ષાનો “૭૪મા વનમહોત્સવ” ની ઉજવણી

જીણોદ ગામે “૭૪મા વનમહોત્સવ” ની ઉજવણીતાલુકા કક્ષાનો “૭૪મા વનમહોત્સવ” ની ઉજવણીરાજ્યમંત્રીની અધ્યક્ષતામાં વનમહોત્સવની ઉજવણીમંત્રીએ લીલી ઝંડી આપી વૃક્ષરથને કર્યું પ્રસ્થાનનમો વડ વનનાં નિર્માણનું અભિયાન હાથ ધર્યું સામાજીક વનીકરણ વિભાગ-સુરત ઓલપાડ…

જંબુસર:સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત થાતાની સાથે જ સફાઈ અભિયાન હાથ ધરાયુ.

નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુંપ્રમુખ,ઉપપ્રમુખ સદસ્ય દ્વારા સ્વચ્છતા અભિયાનન.પા.દ્વારા દરેક વોર્ડમાં સફાઈ અભિયાનનગરપાલિકા સદસ્યો અગ્રણી રહ્યા હાજર જંબુસર નગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાં પ્રમુખ ઉપપ્રમુખ સદસ્ય દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ…

અંકલેશ્વર:શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા નવરાત્રી એક્ઝિબિશનનું આયોજન

શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા એક્ઝિબિશનમહિલાઓ દ્વારા નવરાત્રી એક્ઝિબિશનનું આયોજનફેશન જ્વેલરી,એસેસરીઝનો વિશાળ સમન્વયતા.૧ ,૨ ઓક્ટોબર સવારે ૯ થી ૮ સુધી ખુલ્લુ મુકાયું ભરૂચ જિલ્લાના શ્રી ખોડલધામ મહિલા સમિતિ અંકલેશ્વર દ્વારા…

વાગરા:દેશભરમાં જિલ્લા સ્તરે બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શૌર્યયાત્રાનું આયોજન

શાંતિનું હનન કરતા તત્વોને પાઠ ભણાવવાનો નિર્ધાર૫ મી ઓક્ટોબરે યોજાનાર છે શોર્યયાત્રાશોર્યયાત્રા પહેલા પોલીસે બાઈક રેલી યોજીવિવિધ ગામોમાં બાઈક રેલી કાઢી પરિભ્રમણવાગરા પોલીસ દ્વારા પંથકના તમામ વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા…

આણંદમાં પૈસાની જરૂર પડતા સગી ભાણીનું કર્યું અપહરણ,જુઓ પછી શું કર્યું

ઉમરેઠ ખાતે રહેતા તુલસીબેનના લગ્ન કપડવંજના ભાવિન નામના યુવક સાથે થયા હતા. ગણપતિ મહોત્સવનો તહેવાર હોવાથી તુલસીબેન પોતાની બે વર્ષની દીકરી પ્રેશાને લઈને ઉમરેઠ પિયર આવ્યા હતા. આ દરમિયાન સવારના…

સુરતમાં ધોરણ 8 અભ્યાસ કરતી 13 વર્ષીય વિદ્યાર્થીની સાથે instagram પર મિત્રતા કરી ત્રણ યુવકોએ ગેંગ રેપ કર્યો

સુરતના વરાછા ખાતે રહેતી ધોરણ 8 માં અભ્યાસ કરતી 13 વર્ષીય વિદ્યાર્થીને instagram, facebook પર એકાઉન્ટ બનાવવુ ભારે પડ્યું છે. વિદ્યાર્થીની instagram, facebook પર અભય નામના યુવકના સંપર્કમાં આવી હતી.…

દામ્પત્ય જીવનમાં થશે ચણભણ,જુઓ રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું. ખોટા નિર્ણયો નુકસાન કરાવશે. નાણાકીય વ્યવહારમાં સાચવવું. પરિવારના કામમાં ધ્યાન આપવું. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિનાં જાતકો માટે…

રાજપીપલા કરજણ નદીમાં બાપ્પાની મૂર્તિની દુર્દશા.

પાણી ઓસરતા આખેઆખી મૂર્તિઓ બહાર આવી ગઈ 8થી વધુ મૂર્તિઓ ખંડિત અવસ્થા નદીમાં અર્ધ ડૂબેલી અવસ્થા રઝળતી મૂર્તિઓ જોઈએને ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ રાજપીપલામાં કરજણ નદીમાં ગણેશ વિસર્જન દબદબાભેર તો…

error: