Satya Tv News

Tag: GUJRAT

સુરત:માંગરોળ તાલુકાના પાલોદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન

માંગરોળના પાલોદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજનઆસપાસના રક્તદાતોઓએ પણ કર્યું રક્તદાન રક્તદાન પ્રત્યે લોકો જાગૃત થાય તે અંગે સંદેશ માંગરોળ તાલુકાના પાલોદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજ્યના પૂર્વ કેબિનેટ…

જંબુસર:નવયુગ વિદ્યાલય ખાતે 267 મો મફત નેત્ર યજ્ઞ યોજાયો

નવયુગ વિદ્યાલય ખાતે મફત નેત્ર યજ્ઞ યોજાયો267 મો મફત નેત્ર યજ્ઞ યોજાયોમફત નેત્રયજ્ઞનો તા.ની જનતાએ લીધો લાભ જંબુસર તાલુકાની ગરીબ અને આર્થિક રીતે નબળા વ્યક્તિઓ માટે નવયુગ વિદ્યાલય ખાતે 267…

ભરૂચ:રાણા સમાજ પરિવારના દ્વારા ભક્તેશ્વર હોલ ખાતે સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ,શિક્ષણ કીટ અપાઈ

ભક્તેશ્વર હોલ ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમરાણા સમાજ પરિવારના દ્વારા વિતરણ કાર્યક્રમસમાજના તારલાઓને ઇનામ,શિક્ષણ કીટ અપાઈશિશુ 1થી12,કોલેજના વિદ્યાર્થીઓને ઇનામો અપાયા અખિલ ભારત રાણા સમાજ પ્રેરિત ભરૂચ શહેર સોસાયટી વિસ્તાર રાણા સમાજ…

અંકલેશ્વર: ખજુર ભાઈથી પ્રેરણા લઈ યુવાનને દાદીના ઝૂંપડાને ફરી એકવાર ઉભુ કરવાનો કર્યો સંકલ્પ

બોરભાઠા બેટ નજીક પૂરગ્રસ્ત પામેલ દાદીમાંદાદીના ઝૂંપડાને ઉભુ કરવાનો યુવાને કર્યો સંકલ્પઝૂંપડાને ઉભુ કરી દાદીના ચેહરા પર લાવી મુસ્કાનપૂરગ્રસ્ત પામેલ લોકોને મદદરૂપ થવા કરી અપીલ ખજુર ભાઈથી પ્રેરણા લઈ યુવાને…

અદાણી CNG માં 15 પૈસાનો વધારો ઝીંકાયો

નવા વર્ષમાં પ્રજા પર મોંઘવારીનો સતત માર પડી રહ્યો છે. અદાણીએ આ એક મહિનામાં CNG ગેસના ભાવમાં સખત વધારો ઝીંક્યો છે. અદાણી દ્વારા એક જ મહિનામાં ચોથીવાર CNG માં વધારો…

ભરૂચ:એમ.એ પટેલ પેટ્રોલ પંપની ઓફિસના કર્મચારીઓના ખિસ્સામાંથી વકરો લઈ અજાણ્યો ઈસમ રફુચક્કર

M .A પટેલ પેટ્રોલ પંપના કર્મચારીઓને ઉંઘ પડી મોંઘીરાત્રી દરમિયાન કર્મચારીઓના કપાયા ખિસ્સાઅજાણ્યા શખ્સ 50000 રૂપિયા લઈ રફુચક્કરસમગ્ર ઘટના પેટ્રોલ પંપ માં લાગેલા CCTV માં કેદ ભરૂચ શહેરના સ્ટેશન રોડ…

અંકલેશ્વર: વોર્ડ નંબર 8,નોટીફાઈડ તેમજ COP 7 ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ હેઠળ કરાઈ સફાઈઅંકલેશ્વરમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી

પાલિકા વોર્ડ નંબર 8માં સફાઈ હાથ ધરાયુ નોટીફાઈડ ભાજપ દ્વારા હાથ ધરાયુ સફાઈ અભિયાન COP 7 ખાતે ગજાનંદ મહિલા ગ્રુપ દ્વારા કરાય સફાઈ‘સ્વચ્છ ભારત મિશન’ને નવ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના…

ભરૂચ:શ્વાન કરડવાના કિસ્સામાં ભારે ઉછાળો,સિવિલ હોસ્પિટલમાં નોંધાયા 705 કેસ

ભરૃચના ડોગ બાઈટના કેસમાં ભારે ઉછાળો સિવિલ હોસ્પિટલમાં 705 કેસ નોંધાયાબાળકો,વૃદ્ધો પણ બની રહ્યા છે શ્વાનનો શિકાર ભરૃચ શહેર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી શ્વાન કરડવાના કિસ્સામાં ભારે ઉછાળો આવ્યો જયારે…

ભરૂચમાં “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો

એક તારીખ,એક કલાક”સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિધારસભ્યની ઉપસ્થિતિમાં મહાશ્રમદાન કાર્યક્રમપૂજ્ય બાપુને સાચા અર્થમાં અર્પણ કરાઈ શ્રધ્ધાંજલી ભરૂચ સ્વચ્છતા હી સેવા “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે ભરૂચના જ્યોતિનગર રોડ,ભોલાવ ખાતે અને…

બેંક ઓફ બરોડાની ક્ષેત્રીય કાર્યલય ખાતે સફાઈ અભિયાનનું આયોજન કરાયુ

સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશBOBની ક્ષેત્રીય શાખા દ્વારા સ્વચ્છતા અભિયાનદેશના લોકોએ સફાઈ,સ્વચ્છતા કરવા માટે અપીલબેંકના પ્રમુખ સહિતના અધિકારીઓ,કર્મચારીઓ હાજr ભરૂચની બેંક ઓફ બરોડાની ક્ષેત્રીય શાખા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ…

error: