હજરત સરકાર સુફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચુસ્તી અજમેરી ગરીબ નવાજ દરગાહ શરીફ ખાતે દર માસે છઠ્ઠી શરીફની ઉજવણી કરવામાં આવે છે.
હજરત સરકાર ખ્વાજા ગરીબ નવાઝ અજમેર દરગાહ શરીફ ખાતે દર માસે છઠ્ઠી મુબારક પ્રસંગે સમગ્ર દેશ સહિત ગુજરાત ભરમાંથી અમદાવાદ વડોદરા જિલ્લા સુરત છોટાઉદેપુર પંચમહાલ અને ડભોઇ થી હજારો ની…