Satya Tv News

Tag: GUJRAT

રાજપીપલામા પેંશનરોની ખરાઈ કરવામાં બેંકઑફ બરોડા અને જિલ્લા તિજોરી કચેરીનો અંધેર વહીવટ

રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓને પહેલી તારીખે નિયમિત રીતે પેન્શન મળતું હોય છે. જે તે કર્મચારીના બેંક ખાતામાં પહેલી તારીખે પેન્શન જમા થતું હોય છે.પરંતુ ચાલુ વર્ષે નર્મદા જિલ્લામા ઓગસ્ટમાં પહેલા…

ડભોઇ શહેર ખાતે દેવીપૂજક સમાજ દ્વારા શ્રી કૃષ્ણ ભગવાન જન્મોત્સવ ની ઉજવણી કરાઇ સંતપૂરીથી નીકળીને એસટી ડેપો રાધે કોમ્પલેક્ષ વડોદરી ભાગોળ દુધિયા પીર ટાવર લાલ બજાર ખાતે તેનું વિસર્જન કરવામાં આવ્યું હતુ.

ડભોઇ શહેર ખાતે રહેતા દેવીપુજક સમાજ દ્વારા વર્ષોથી ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરતો આવ્યો છે. અને તેમના ઈષ્ટદેવની માટીની મૂર્તિની સ્થાપના કરી ખુબજ શ્રધ્ધા અને આસ્થા થી કૃષ્ણ…

ડભોઇ નગરપાલિકા ખાતે પી.એમ.સ્વનિધિ યોજનાનો ફેરિયાઓને લાભ આપવા માટે કેમ્પ યોજાયો.

ડભોઇ નગરપાલિકા દ્વારા સીટી સિવિક સેન્ટર તથા ડભોઈ નગરપાલિકા ખાતે રજાના દિવસે કચેરી ચાલુ રાખી પી.એમ.સ્વનિધિ યોજનાની વધુમાં વધુ અરજીઓ થાય જે માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં નગરના…

મનસુખ વસાવાએ ફરી ભાજપના જ ધારાસભ્યો સામે કાઢ્યો બળાપો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાંથી એક પછી એક જૂથવાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઊંઝા બાદ હવે ભરૂચ-નર્મદામાં ભાજપની જૂથબંધી ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચી છે. ભાજપની…

સતત ત્રીજે દિવસે શાહરૂખ ખાનની ‘જવાન’એ મચાવી ઘૂમ

જવાન ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. પહેલા દિવસથી જ જવાન ઘૂમ મચાવી રહી છે. લોકોમાં આ ફિલ્મને લઈને એટલો ક્રેઝ છે,કે. શરૂઆતથી સારી કમાણી કરી રહી…

કલોલમાં જીવંત વીજ વાયર તૂટી પડતા વૃદ્ધનું કરંટ લાગવાથી મૃત્યુ

કલોલમાં શુક્રવારે સાંજે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના વર્ધમાન નગરમાં આવેલ રોયલ એપાર્ટમેન્ટ પાસે જીઇબીના થાંભલા પરથી જીવંત વાયર તૂટી પડયો હતો. વાયર નીચે પસાર થઇ રહેલા પંકજભાઈ શાહ…

ધંધામાં મહત્વના કાર્યો થાય ,રવિવાર શુભ રહેશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ વેપારમાં સારો લાભ જણાશે. સંતાન વિષયક ચિંતા દૂર થશે. વિવાદોવાળા કામમાં લાભ જણાશે. મૂડી રોકાણમાં ફાયદો જણાશે. વૃષભ (બ.વ.ઉ.)આજનો દિવસ કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના. ભાગીદારીવાળા કામમાં લાભ…

નેત્રંગ પોલિસે જન્માષ્ટમીના દિવસેજ શ્રાવણિયા જુગાર ધામ પર રેડ પાડી ૪ જુગારીઓને ઝડપી પાડયા અન્ય ૫ ફરાર

નેત્રંગ પોલિસ સબ ઇન્સ્પેકટર આર.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ નેત્રંગ ટાઉન બીટ વિસ્તારમાં પોલીસ મથકનો સ્ટાફ ખાનગી વાહનમાં પ્રોહી જુગારની રેડમાં હતો. જે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ ટાઉનના લાલમંટોડી વિસ્તારમાં…

24 કલાકમાં 1.5 ઇંચ ઉપરાંત વરસાદ પડવાથી ખેતીના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશહાલી વ્યાપી ગઈ હતી

ડભોઇ શહેર તાલુકાના ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી પરંતુ છેલ્લા 24 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડવાથી ખેતીને જીવતદાન મળતા અને પહેલા વીજળી આઠ કલાક મળતી હતી ડભોઇના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષ…

અંકલેશ્વર:અંદાડા ગામના વાધી રોડ પર ક્રીષ્નાનગ૨ –૨ પાસેથી ચાર જુગારીયા ઝડપાયા

ક્રીષ્નાનગ૨-૨ પાસે ઝાડ નીચે ચાલતો હતો જુગારધામજુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યાબાવળના ઝાડ નીચે ચાલતા જુગારધામ પર દરોડાકુલ 26 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અંદાડા ગામના…

error: