Satya Tv News

Tag: GUJRAT

ડેડીયાપાડાનો શિક્ષક અજાણી મહિલા સામે વિડીયો કોલમાં નગ્ન થવાના ચક્કરમાં 1.13 લાખ ગુમાવ્યા

વોટ્સએપ મેસેજ અને કોલમાં મહિલાએ ન્યૂડ વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ કર્યા બાદ શરૂ કર્યું બ્લેક મેલિંગ દિલ્હીની એક વ્યક્તિએ સાયબર ક્રાઈમ ઓફિસરની ઓળખ આપી યુટ્યુબ પરથી વિડીયો ડીલીટ કરવા ચાર વખત…

સુરત:આંબોલી નજીક અમદાવાદ – મુંબઈ ને.હા.પર લોખંડની પ્લેટ ખસી જતાં ભારે ટ્રાફિક સર્જાયો

તાપી નદીના બ્રિજ ઉપર ભારે ટ્રાફિક જામબ્રિજ પર લોખંડની પ્લેટ ખસી જતાં સર્જાયો ટ્રાફિકપ્લેટ ખસી જતાં વાહનચાલકો થયા હેરાન પરેશાનસમગ્ર ઘટનાને લઈ NHAIની ટીમ થઈ દોડતી કામરેજના આંબોલી નજીક તાપી…

સુરત:કડોદરા નગરપાલિકા દ્વારા પણ મારી માટે મારો દેશ અંતર્ગત કાર્યક્રમનું આયોજન

માટી મારા દેશ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ યોજાયોન.પા.દ્વારા પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમનું આયોજનપ્રાથમિક શાળા ખાતે શીલા ફલકનું લોકાર્પણ કરાયુંસ્વતંત્ર સેનાનીના પરિવારજનોને પણ રહ્યા હાજર આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ મારી માટી…

ભરૂચ મમદપુરાથી મોબાઇલમાં જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા,૪ આરોપીઓ વોન્ટેડ

મહંમદપુરા પાસે રમાઈ રહ્યો છે વરલી મટકાનો જુગારમોબાઇલથી જુગાર રમતા ૩ આરોપીની ઝડપી પાડ્યાકુલ રૂ..૫૭,૦૪૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડ્યાઅન્ય ૪ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી ભરૂચ મહંમદપુરા સર્કલ…

ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીએ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

ભરૂચ જિલ્લામાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણશાળા કર્મચારી કો.ઓ. ક્રેડિટ સોસાયટી ખાતે કરાયુંજીવન જરૂરીયાતની વસ્તુઓનું વિતરણ કરાયું82 ગરીબ,આનાથ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણસંઘના હોદ્દેદારો શિક્ષકો રહ્યા ઉપસ્થિત ધી ભરૂચ – નર્મદા જિલ્લા…

ઝઘડિયા તાલુકાના પ્રાંકડ ગામે આવેલા તળાવમાં મગર દેખાતા લોકોમાં ફફડાટ

ઝઘડિયાના પ્રાંકડ ગામના તળાવમાં દેખાયો મગરપ્રાંકડ ગામમાં મગર દેખાતા લોકોમાં ફફડાટવનવિભાગના કમઁચારીઓએ કર્યું મગરનુ રેસ્ક્યુ7 ફુટ જેટલા મગરની મહામુસીબતે કર્યું મગરનુ રેસ્ક્યુ ઝઘડીયા તાલુકાના પ્રાંકડ ગામે આવેલ તળાવમાં થોડા દિવસ…

અંક્લેશ્વર:નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ લેકવ્યું પાર્ક ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

નગરપાલિકા દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમસ્વર્ણિમ લેકવ્યું પાર્ક ખાતે યોજાયો કાર્યક્રમન.પા.પ્રમુખના અધ્યક્ષતામા યોજાયો કાર્યક્રમપ્રમુખ દ્વારા ધ્વજવંદનકરી રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું અંક્લેશ્વર મારી માટી મારો દેશ અંતર્ગત નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના…

ભરૂચના આંગણે ૧૧ થી ૧૩ ઑગષ્ટ દરમિયાન યુથ પાર્લામેન્ટ યોજાશે

૧૧ થી ૧૩ ઑગષ્ટ દરમિયાન યુથ પાર્લામેન્ટ25 સ્કૂલના 600 વિદ્યાર્થીઓ લેશે ભાગરાષ્ટ્રીય સુરક્ષા પરિષદને લગતા બિલો પર ચર્ચા ભરૂચ ખાતે છાત્ર સંસદ દ્વારા યુવા ઉત્સાહીઓના વિચારો, સુચનો અને તેમના યુવા…

શિનોર: નાયરા પેટ્રોલ પંપ પર બે બુકાનીધારી શખ્સોએ મચાવી લૂંટ,CCTV કેમેરામાં કેદ

ફોફળિયા ગામના નાયરા પેટ્રોલ પંપ પર થઈ લૂંટબે શખ્સોએ 49 હજારની લૂંટ કરી થયા પલાયનલૂંટની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદબે લૂંટારુઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામ…

અંકલેશ્વર:ટ્રાફિકની સમસ્યાને લઈ વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન

રેલ્વે સ્ટેશન માર્ગ પર ટ્રાફિકની સમસ્યાઓટ્રાફિકને લઈ ચાલકો,રાહદારીઓ પરેશાનઅડચણરૂપ દબાણોકર્તાઓ સામે કડક કાર્યવાહી16 લારીઓ ડિટેઇન કરી કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રેલ્વે સ્ટેશન માર્ગ ઉપર ટ્રાફિકને અડચણ રૂપ…

error: