Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વર: ને.હા.ના ઢોળાવ પાસેથી દારૂ સાથે બુટલેગરની કરી ધરપકડ,લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ગોલ્ડન બ્રિજના ઢોળાવ પાસેથી ઝડપાયો દારૂદારૂના જથ્થા સાથે1 ઇસમને ઝડપી પાડ્યોકારમાં તપાસતાં 250 લીટર દારૂ જથ્થો મળ્યોકુલ 3.75 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે જૂના નેશનલ હાઇવે ઉપર…

ઝઘડિયા:ફૂલવાડી ગામે ખાડીમાં ન્હાવા મુદ્દે થઈ હતી બબાલ,યુવકનું મોત

ફૂલવાડી ગામે ખાડીમાં ન્હાવા મુદ્દે થઈ બબાલમામાને બચાવવા વચ્ચે પડેલા ભાણીયાનું મોતભત્રીજો સહિત 3 હુમલાખોરો મામા સાથે બાખડયાડો.દ્વારા તપાસીને તેને મરણ પામેલ કર્યો જાહેરત્રણેયના વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી…

અંકલેશ્વર:શામજી ફળિયામાંથી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની કરી ધરપકડ

શામજી ફળિયામાં મહિલા કરે દારૂનું વેચાણદારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની ધરપકડકુલ 1500 નો મુદામાલ ઝડપી પાડ્યો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવી દીવી ગામના શામજી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે…

હિંમતનગર શહેરમાં દીપડાનો ભય, પોલીસ હેડક્વાર્ટર અને ક્લેકટર નિવાસ નજીક ચહલપહલ!

સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાંતો સ્થાનિકો દીપડાના આતંકથી પરેશાન છે, ત્યાં હવે છેલ્લા એક સપ્તાહથી હિંમતનગર શહેરના કેટલાક વિસ્તારોમાં ફફડાટ વ્યાપ્યો છે. હિંમતનગર શહેરમાંથી પસાર થતી હાથમતી નદી કાંઠા વિસ્તારના શહેરી…

પ્રાથમિક શાળા થવા બ્રાન્ચ ખાતે બાળ મેળો યોજાયો

ભરૂચ: જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત પ્રાથમિક શાળા થવા બ્રાન્ચ ખાતે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિભાગોમાં વેસ્ટ માંથી બેસ્ટ, રંગપૂરણી, ચિત્રકામ, બાળગીત, અભિનય ગીત જેવી…

ગોવાના દુપટ્ટા કિલરની ખૌફનાક કહાની,કરતો હતો કેટલા વર્ષથી છોકરીઓ પર રેપ કરી હત્યા કરતો હતો.

દેશમાં સિરિયલ કિલર્સનો એક એવો દુષ્ટ ગુનેગાર હતો, જેણે 14 વર્ષમાં 16 છોકરીઓને તેની જાળમાં ફસાવી, બળાત્કાર ગુજાર્યો, દાગીના લૂંટી લીધા અને તેમની હત્યા પણ કરી. આમ છતાં તે પોલીસની…

અમદાવાદના ચંદ્રનગર ચાર રસ્તા પર મર્સિડીઝ કારચાલકે બાઈકને મારી ટક્કર, યુવક ઈજાગ્રસ્ત

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયા બાદ શહેરમાં પોલીસ ટ્રાફિક ડ્રાઈવ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. છતાં બેફામ વાહન હંકારનારાઓ પર જાણે કે હજુ પણ નિયંત્રણ આવી…

મેમોરિયલ હોસ્પિટલ ચર્ચામાં ,24 કલાકમાં 18 લોકોના મોત, પરિવારનો હોબાળો

મહારાષ્ટ્રના થાણે ખાતેના કલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ હોસ્પિટલ વધુ એક વખત ચર્ચામાં આવી છે. આ હોસ્પિટલમાં 24 કલાકમાં 18 દર્દીઓના મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. તમામ…

ભરૂચ યોગાસન સ્પોર્ટસ એશો જિલ્લા સ્તરની યોગાસન સ્પર્ધાનું આયોજન કરાયું.

ભારતે વિશ્વને યોગની ભેટ આપી છે. સ્વસ્થ અને નિરોગી જીવન માટે યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તંદુરસ્તી અને સ્વસ્થ જીવન પદ્ધતિના પાયારૃપ માનવામાં આવ્યું છે.યુનો દ્વારા તંદુરસ્તી માટે યોગને મહત્ત્વ આપવાના…

એક બે નહીં તમામ રાશિના જાતકો પર થશે અસર, જુઓ મેષથી લઈને મીન સુધીની રાશિઓના હાલ

મેષ- મન પ્રફુલ્લિત રહેશે. આત્મવિશ્વાસ વધશે. કારોબારમાં સુધારો થશે. લાભના અવસર ઊભા થશે, નોકરીમાં વિદેશ યાત્રાનો યોગ બનશે. શાસન અને સત્તાનો સહયોગ મળશે. આરોગ્યનું ધ્યાન રાખવું વૃષભ- મનમાં ઉતાર ચઢાવ…

error: