બોલીવુડ એક્ટર સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરનાર 2 આરોપીઓએ આખરે ભેદ ખોલીયો;
આરોપીઓએ જણાવ્યું છે કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના ભાઈ અનમોલે બંનેને નોકરી પર રાખ્યા હતા. તેઓ સલમાન ખાનને 1998ના જોધપુરના કાળા હરણના શિકાર કેસમાં સજા આપવા માગે છે. બંને આરોપીઓએ ફાયરિંગ…