જંબુસરના કી મોજમાં માટીવાડા કાચા ઘરમાં રહેતી ખેડૂતની પુત્રી ઉર્વશી ડુબે પાયલોટ બની.
.ભત્રીજીને પાયલોટ બનાવવા કાકાએ ખર્ચ ઉઠાવ્યો… પણ અકાળે કાકાના મોત બાદ અનેક મુશ્કેલી પાર કરી ઉર્વશી સપનું સાકાર કર્યું… ભરૂચના જંબુસરના છેવાડાના કીમોજ ગામે માટીવાડા કાચા ઘરમાં રહેતી ખેડૂત ની…