નેત્રંગ : આર.કે ભકત સ્કૂલ ની દાદા ગિરિ આવી સામે જુઓ પુરી વિગત
નેત્રંગ આર.કે ભકત સ્કૂલ ની દાદા ગિરિ આવી સામેફી નહિ ભારે તો પરીક્ષા નો ગેટ પાસ નહિવાલીઓમાં નારાજગી વાલીઓ શાળાના આ નિર્ણય સામે બન્યા મજબૂર નેત્રંગ આર.કે ભકત સ્કૂલ આગામી…
નેત્રંગ આર.કે ભકત સ્કૂલ ની દાદા ગિરિ આવી સામેફી નહિ ભારે તો પરીક્ષા નો ગેટ પાસ નહિવાલીઓમાં નારાજગી વાલીઓ શાળાના આ નિર્ણય સામે બન્યા મજબૂર નેત્રંગ આર.કે ભકત સ્કૂલ આગામી…
સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠેરઠેર ધુમ્મસભર્યા વાતાવરણના અનુભવાય છે ત્યારે આજે વહેલી સવારે નેત્રંગ માં પણ ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું હતું . નેત્રંગ માં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છવાઈ જતા વાહનચાલકોએ…
નેત્રંગ તાલુકાના શાણકોઈ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયને ૨૩.૫૦ લાખના ખર્ચે ૫૦ સીટર બસઅર્પણ કરવામાં આવી કન્યા કેળવણીને ઉત્તેજન આપવા તેમજ વિદ્યાર્થિનીઓની સુવિધા અર્થે ગલેન્ડા વિલેજ ખાતે આવેલી એમ.આર.એફ.…
નેત્રંગમાં હિન્દુ સમાજના યુવાનો દ્વારા આવેદનપત્રહત્યામા સંડોવાયેલા તમામને ઝડપી આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગઆ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલવું જોઈએ તેવી વિવિધ માંગણી રાજ્ય ના ધંધુકા મુકામે કિશનભાઈ ભરવાડ ની…
જાહેરમાં હત્યા બાબતે નેત્રંગ મામલતદારને આપ્યુ આવેદનપત્રભરવાડ સમાજ ,બજરંગ દલ ,રાષ્ટ્રીય સ્વયંસેવકો,બી.જે.પી. આગેવાનો દ્વારા આવેદનધંધુકામાં યુવાનનું જાહેરમાં ફાયરીંગ કરી હત્યા હિન્દુ યુવાનનું જાહેર માં ફાયરીંગ કરી હત્યા કરનાર નરાધમો ને…
નેત્રંગની આદિવાસી બાળાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યોસાંસદ મનસુખ વસાવા દ્વારા બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ કર્યા પ્રોત્સાહિતસુરતના રોડ ઉપર કરી પ્રેક્ટિસ નેત્રંગ તાલુકાના બેડાકંપની ગામના ટીચર દંપતી રંજનબેન નાનાલાલ વસાવા ની દીકરી…
નેત્રંગ ટાઉનમાં ચાલતા મઝાના વર્લીમટકાના જુગારધામ પર વિજિલન્સના દરોડા29 જુગરીઓ અને રોકડ 37 ફોન, 16 બાઇક મળી કુલ ₹5.18 લાખના મુદ્દામાલ ઝડપાયોમુખ્યસૂત્રધાર મજીદ પઠાણ ઉર્ફે મઝો સહિત 2 વોન્ટેડમોટા પાયે…
નેત્રંગ પોલીસને વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મળી સફળતા પોલીસે પોકેટકોપની મદદથી ચોરીની મોટર સાયકલ કરી રિકવર નેત્રંગ પોલીસે જુનાગઢ જિલ્લાના ચોરવાડ પોલીસ મથકનો ગુનો ઉકેલી વધુ કાર્યવાહી હાથ ધરી…