Satya Tv News

Tag: PMO

સિનેમાગૃહોમાં વેચાતી પોપકોર્ન પર GST વસુલાય તો સરકારને રોજ આટલા લાખની થાય આવક

આજે GST કાઉન્સીલની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં સિનેમાગૃહોમાં વેચાતી પોર્પકોન ઉપર જીએસટી લેવો કે નહી તેના પર નિર્ણય લેવાઈ શકે છે. જો GST કાઉન્સીલની બેઠકમાં સિનેમાગૃહોમાં વેચાતી પોર્પકોન પર…

લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપે નીતિન ‘કાકા’ અને મનસુખ માંડવિયાને સોંપી મોટી જવાબદારી

લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ભાજપે ચાર રાજ્યોમાં પ્રભારીઓની નિમણૂંક કરી દીધી છે. આ સાથે જ ગુજરાતના કદાવર નેતા નીતિન પટેલ અને મનસુખ માંડવિયાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે છત્તીસગઢ,…

દહેજ : 3 સફાઈ કામદારના સપરાધ માનવવધનો આરોપી સરપંચ જયદીપસિંહ રણા ઝડપાયો, ડેપ્યુટી મહિલા સરપંચનો પતિ મહેશ ગોહિલ હજી ફરાર

દહેજમાં 3 સફાઈ કામદારના સપરાધ માનવવધનો મામલો માનવવધનો આરોપી સરપંચ જયદીપસિંહ રણા ઝડપાયો ડેપ્યુટી મહિલા સરપંચનો પતિ મહેશ ગોહિલ હજી ફરાર દહેજમાં 20 ફૂટ ઊંડી ગટરમાં 3 સફાઈ કામદારોને મોતના…

ઝઘડિયાના અશા- માલસર વચ્ચે બ્રિજથી 20 કિમીનો ફેરાવો ઘટશે

નર્મદા પર 179 કરોડના ખર્ચથી બનતાં બ્રિજની કામગીરી ઝડપી 20 કિમીનો ઘટાડો થતાં વાહનચાલકોના સમય અને ઇંધણનો બચાવ 16 પિલ્લર ઉપર નવો બ્રિજ બનાવામાં આવ્યો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અશા…

ઈટાલીના નવા બનેલા મહિલા પીએમ જ્યોર્જિયા મેલોની તેમની પહેલી ભારત મુલાકાતમાં પીએમ મોદીના ખાસ વખાણ કર્યાં હતા.

દુનિયામાં પીએમ મોદીની લોકપ્રિયતા કોઈનાથી અજાણી નથી. ઈટાલીના નવા બનેલા મહિલા પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની આજે તેમની ભારતની પહેલી મુલાકાતે આવ્યાં છે અને આ દરમિયાન પીએમ મોદી સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં…

અંકલેશ્વર : અંકલેશ્વર સહીત દક્ષિણ ગુજરાતમાં 400 જેટલા  CNG પંપોનાં માલિકો હડતાળ પર

અંકલેશ્વર સહીત દક્ષિણ ગુજરાતમાં CNG પંપોનાં માલિકો હડતાળ પર યુનાઈટેડ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા નિર્ણય સીએનજી ફ્રાંચિસી એસોસિએશનની માગ સાથે હડતાળ પર 400 જેટલા સીએનજી પંપ હડતાળમાં જોડાયા…

રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિપરિત અસરો:સરકારે રાતોરાત જંત્રી બમણી કરતાં ભરૂચમાં 5 હજાર કરોડના રીયલ એસ્ટેટ વ્યવસાયના વળતા પાણી શરૂ

30 લાખના ફલેટની કિમંત 42 થી 45 લાખ સુધી પહોંચી જતાં મધ્યમ વર્ગ માટે ફલેટ કે મકાન ખરીદવું સ્વપ્ન સમાન બનશેજંત્રીના રિવ્યુ માટે કલેકટરે આજે સોમવારે બોલાવેલી બેઠક પહેલાં જ…

અંકલેશ્વર : રાજપીપલા રોડ પરથી વધુ એક 12 વર્ષીય બાળક થયો રહસ્યમ રીતે ગુમ, પોલીસ થઇ દોડતી

અંકલેશ્વર ગડખોલની સોનમ સોસાયટીમાંથી બાળક રહસ્યમય રીતે ગુમ બાળકની માતાએ અપહરણ અંગેની અરજી આપતા પોલીસ થઇ દોડતી પોલીસે ડોગ સ્કોર્ડ સહીતની ટિમ સાથે રાખી શોધખોલ આરંભી અંકલેશ્વરના ગડખોલ ગામની સોનમ…

ભરૂચ : પોલીસની ખોટી ઓળખ આપી છેતરપિંડી, 20 લાખના મુદ્દામાલ સાથે 5 ઝડપાયા 2 ફરાર

ભરૂચ LCB પોલીસને મળી મોટી સફળતા, આમોદમાં પોલીસની ખોટી ઓળખ આપનાર 5 ઝડપાયા પોલીસની ઓળખ આપી ગેંગ આચરતી હતી છેતરપિંડી. પોલીસે 20 લાખના મુદ્દામાલ કર્યો કબ્જે, પાંચ ઝડપાયા બે ફરાર…

ગુજરાતના ભરૂચ જિલ્લા માટે ગૌરવની ક્ષણ, જિલ્લા કલેકટર તુષાર સુમેરા બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ-૨૦૨૨ માટે શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદીમાં પસંદગી

સુશાસન થકી જન જન સુધી યોજનાકિય લાભો પહોચાડવા બદલ જિલ્લા કલેકટર તુષાર સુમેરા બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ-૨૦૨૨ માટે શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદીમાં પસંદગી પામ્યા છે. ગુજરાતના ભરૂચ જિલ્લા માટે…

error: