Satya Tv News

Tag: PMO

3 રાજ્યોમાં ફૂંકાયું ચૂંટણીનું બ્યૂગલ, ત્રિપુરામાં 16, મેઘાલય-નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન, પંચનું એલાન

કેન્દ્રીય ચૂંટણી પંચે પૂર્વોત્તરના ત્રણ રાજ્ય ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોનું આજે એલાન કરી દીધું છે. પૂર્વોત્તરના 3 રાજ્યોમાં ફૂંકાયું ચૂંટણીનું બ્યૂગલત્રિપુરામાં 16 ફેબ્રુઆરી 2023ના રોજ મતદાનમેઘાલય અને…

લો બોલો નોટોનાં બંડલ લઈ MLA પહોંચ્યા વિધાનસભા:AAP ધારાસભ્યએ કહ્યું-‘હોસ્પિટલમાં નોકરી આપવા માફિયા પૈસા લે છે, મને ચૂપ કરાવવા આ લાંચ આપી’

તેમણે કહ્યું, “સરકારના નિયમો અનુસાર, 80 ટકા ભરતી જૂના કર્મચારીઓની હોવી જોઈએ, પરંતુ આવું થતું નથી. કોન્ટ્રેક્ટરો કામ મેળવનારા કર્મચારીઓના પગારમાંથી તેમનો હિસ્સો લે છે. માફિયાઓ અને કોન્ટ્રેક્ટરો સેટિંગ દ્વારા…

દિલ્હીની યુવતી સાથે નિર્ભયા જેવો કાંડ,જમીનના વિવાદને લઇને યુવતીનું અપહરણ કર્યું

ગાઝિયાબાદના નંદગ્રામ વિસ્તારમાં આ ઘટના ઘટી હતી, પાંચ આરોપીઓએ બે દિવસ સુધી આ પીડિતા પર રેપ ગુજાર્યો હતો. બાદમાં આરોપીઓએ પીડિતાના ગુપ્ત ભાગે સળિયો પણ નાખ્યો હતો. આ પરિસ્થિતિ વચ્ચે…

ગુજરાત સરકારનો સિટી બસ સેવાને લઈને મોટો નિર્ણય

ગાંધીનગર શહેરી પરિવહન વ્યવસ્થા સુદ્રઢ કરતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય સામે આવ્યો છે. મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે રાજકોટ મહાનગરપાલિકા, સુરેન્દ્રનગર-દૂધરેજ અને ભૂજ નગરપાલિકાને બસ સેવા…

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર ભડકો, 15 નેતાઓએ જાહેર કરી દીધી નિવૃત્તિ, 40 રાજીનામા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસમાં ભડકો થયો છે. ઊંઝા કોંગ્રેસમાં ભૂંકપ આવ્યો છે. ઊંઝા શહેરના 40 કાર્યકરો દ્વારા રાજીનામું અપાયું છે, તો 15 અગ્રણીઓ દ્વારા પાર્ટીમાંથી નિવૃત્તિ જાહેર…

ઉત્તરાખંડમાં ગેંગસ્ટરની ધરપકડ કરવા પહોંચેલી UP પોલીસ પર હુમલો

ઉત્તરાખંડના કાશીપુરમાં 50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવેલા બદમાશની ધરપકડ કરવા ગયેલી યુપી પોલીસ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો. આ દરમિયાન બંને તરફથી ફાયરિંગ થયું હતું. ફાયરિંગમાં એક મહિલાનું…

અંકલેશ્વર : વડાપ્રધાનના કાર્યક્રમમાં એસટી બસો ફાળવવામાં આવતા મુસાફરો હેરાન પરેશાન બન્યા

અંકલેશ્વરમાં ST બસના અભાવે મુસાફરો હેરાન પરેશાનવિદ્યાર્થીઓએ કલાકો સુધી બસની રાહ જોઇને બેસવાનો વારોવડાપ્રધાનના કાર્યક્રમમાં ૩૪ એસટી બસો ફાળવવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં એસટી બસો ફાળવવામાં આવતા અંકલેશ્વર એસટી…

સુરત : વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે

વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. મોદીની સુરત એરપોર્ટ પર ઉતરાણ બાદ હેલિકોપ્ટરમાં ગોડાદરાના હેલિપેડ પર પહોંચ્યા હતા. ત્યારબાદ હેલિપેડથી રોડ-શોની શરૂઆત થઈ છે. આજે શહેરમાં 3472.54…

અદાણી-અંબાણી એકબીજાના કર્મચારીઓને નહીં આપે નોકરી, વાંચો વધુ શું છે કારણ ?

સુભાષ ગુપ્તા ‘રિલાયન્સ પાવર’ના મેનેજર છે. તેમને ‘અદાણી પાવર’માં સિનિયર મેનેજરની ખાલી જગ્યા વિશે ખબર પડી. કારકિર્દીના વિકાસની દૃષ્ટિએ, સુભાષ આ નોકરી મેળવવા માગે છે, પરંતુ હવે તેના રસ્તાઓ બંધ…

નર્મદામાં નરેન્દ્ર મોદીનો ૭૨મો જન્મદિવસ સેવા કાર્ય પોષણ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ થકી ઉજવ્યો

દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે માજી ધારાસભ્ય મોતિલાલ વસાવાએ દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મુક્યો દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ૭૨ મી જન્મજયંતિની ઉજવણીનાં ભાગ રૂપે સેવા કાર્ય…

error: