RBI બહાર પાડશે 50 રૂપિયાની નવી નોટ, તો શું જૂની નોટો બંધ થઈ જશે.? જાણો;
50 રૂપિયાની નોટને લઈને હવે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ટૂંક સમયમાં જ 50 રૂપિયાની નવી નોટ બજારમાં આવી જશે. હકીકતમાં, ભારતીય રિઝર્વ બેંક એ બુધવારે કહ્યું કે તે…
50 રૂપિયાની નોટને લઈને હવે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ટૂંક સમયમાં જ 50 રૂપિયાની નવી નોટ બજારમાં આવી જશે. હકીકતમાં, ભારતીય રિઝર્વ બેંક એ બુધવારે કહ્યું કે તે…
વર્ષનો છેલ્લો મહિનો પોતાની સાથે અનેક ફેરફારો લાવી રહ્યો છે. 1 ડિસેમ્બર, 2024 થી ફાઇનાન્સ સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેનો સીધી અસર તમારા ખિસ્સા પર પડી…
રિઝર્વ બેંકે 8 ફેબ્રુઆરીએ આ કાર્યવાહી કરી હતી. રિઝર્વ બેંકે વિઝા અને માસ્ટરકાર્ડને કંપનીઓ દ્વારા કાર્ડ દ્વારા કરવામાં આવતી વ્યવસાયિક ચુકવણીઓ સ્થગિત કરવા જણાવ્યું છે. રિઝર્વ બેંકે તેમને આગળની સૂચના…
RBI એ 2000 રૂપિયાની આ નોટોને લઈને અપડેટ બહાર પાડ્યું છે અને આ આંકડાઓ અનુસાર દેશમાં લોકો પાસે હજુ પણ 9,330 કરોડ રૂપિયાની ગુલાબી નોટો છે. ક્લીન નોટ પોલિસી હેઠળ,…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગયા મહિને 2,000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આ મૂલ્યની નોટો 23 મેથી 30 સપ્ટેમ્બર, 2023 સુધી…
ભારતીય રૂપિયો ડોલર સામે ફરી નીચલી સપાટીએ પહોંચ્યો છે. અમેરિકી ડોલર સામે રૂપિયો 83.08 પર પહોંચી ગયો છે. આ અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે. બ્લૂમબર્ગે જણાવ્યું હતું કે, ડોલર…
દેશનાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વોશિંગ્ટન ડીસીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભારતીય રૂપિયો ગગડી રહ્યો નથી, પરંતુ અમેરિકી ડોલર મજબૂત થઈ રહ્યો છે આરબીઆઈ રૂપિયાને નીચે જતા રોકવા માટે…
હૂંડિયામણ અનામત ઘટીને 532 અબજ ડોલર, બે વર્ષના તળિયેગોલ્ડ રિઝર્વનું મૂલ્ય ૨૮.૧ કરોડ ડોલર ઘટીને ૩૭.૬૦૫ અબજ ડોલરઆઈએમએફ પાસે રહેલ અનામત ૪.૮૨૬ અબજ ડોલર પર યથાવત જ્યારે ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં…
રિઝર્વ બેન્કે જણાવ્યું કે તે ભારતમાં ડિજિટલ ચલણને ચકાસવા માટે મર્યાદિત ઉપયોગ સાથે ઇ-રૂપિયાનું પાયલોટ લોન્ચ ટૂંક સમયમાં શરૂ કરશે. સેન્ટ્રલ બેંક ડિજીટલ કરન્સી (CBDC) પર એક કોન્સેપ્ટ નોટમાં, RBIએ…
6 સ્ટીલની પેટીમાંથી મળ્યાં 1290 બંડલ, નોટોનું રહસ્ય ખૂલતાં પોલીસ પણ ચોકી ઊઠીડુપ્લિકેટ નોટ સુરતના યોગીચોકના કોઈ ઇસમ પાસે લીધી હતી6 સ્ટીલની પેટીમાંથી મળ્યાં 2000ની નોટોનાં બંડલોડુપ્લિકેટ નોટ સાથે પોલીસે…