Satya Tv News

Tag: ROAD CAR ACCIDENT

વેરાવળ હાઇવે પર બે કાર વચ્ચે ટક્કર થતાં સાત લોકોનાં મોત, કારમાં ગેસનો બાટલો ફાટતાં લાગી આગ;

જૂનાગઢ-વેરાવળ હાઇવે માળિયા હાટીના પાસે આવેલા ભંડુરી ગામ પાસે આજે સવારે આઠ વાગ્યાના અરસામાં બે કાર વચ્ચે વચ્ચે ભયંકર ટક્કર થઇ હતી, જેમાં પરીક્ષા આપવા જતા પાંચ વિદ્યાર્થી સહિત કુલ…

અમદાવાદમાં પીધેલા કારચાલકે બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત સર્જતા બે નિર્દોષ યુવકોના મોત;

અમદાવાદમાં દહેગામ નરોડા હાઇવે પર ગઈકાલે રાતના સમયે એકટિવા ઉપર બે યુવકો જઈ રહ્યા હતા તે દરમિયાન એક સફેદ કલરની ક્રેટા ડિવાઈડરની જગ્યાએ મૂકેલા પથ્થરો કૂદીને રોંગ સાઈડ પર આવી…

અમદાવાદમાં દારૂડિયા ઓડી ચાલકે અનેક વાહનોને મારી ટક્કર, બાદમાં ગાડીમાં બેસીને જ સિગરેટના કસ મારયો;

અમદાવાદના આંબલી-બોપલ રોડ પર ઓડી કાર ચાલકે અકસ્માત સર્જયો છે. નબીરાએ ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. કાર ચાલક નશાની હાલતમાં હતો,…

રાજકોટમાં પૂરપાટ ઝડપે આવતી કારે બાઈક ચાલકને ફંગોળ્યો, પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી;

રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં શહેરના યુનિવર્સિટી રોડ પર ઘટના સર્જાઇ હતી. જેના સીસીટીવી સામે આવ્યા હતા.આ ઘટનામાં કાર ચાલકે બાઇકને અડફેટે લીઘો હતો. જેના સીસીટીવી…

બીલીમોરા શહેરમાં ગંભીર અકસ્માત,અર્ટિગાએ એક્ટિવાને અડફેટે લેતાં યુવક 5 ફૂટ ઊછળીને રોડ પડ્યો, એકનું મોત, એકને ઈજા;

બીલીમોરાના મોરલી ગામનો ધ્રુવીક પટેલ પોતાનું એક્ટિવા લઇને ભેસલા ગામના તેના મિત્ર સાથે ગતરાત્રે પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન બીલીમોરા શહેરના રેલવે ઓવરબ્રિજ પર સામેથી આવતી અર્ટિગા કારે ધડાકાભેર…

જંબુસરના મગણાદ ગામ પાસે ભયંકર અકસ્માત, બે બાળકો સહિત 6 લોકોના કરૂણ મોત;

ભરૂચ જિલ્લાના જબુંસર તાલુકાના વેડચ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ સાથે ઇકો કાર લઈને ભરૂચ શુકલતીર્થ ખાતે ચાલી રહેલો મેળો મહાલવા જતા સમયે મંગણાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે…

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈ-વે ઉપર ગંભીર અકસ્માત, એકસાથે 7 લોકોના નિપજ્યાં મોત;

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈ-વે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 7 લોકોને કાળ ભરખી ગયો હતો. અમદાવાદના તમામ લોકો કારમાં સવાર થઇને શામળાજી થી અમદાવાદ તરફ પરત ફરી રહ્યા હતા જે…

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ઇડર હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના ઘટનાસ્થળે મોત;

કાર અને ટ્રક વચ્ચે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ટ્રક ચાલકે કારને ટક્કર મારી હતી. આ ટક્કરમાં એક જ પરિવારના 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત…

વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર 10 લોકોના ભોગ લેનારા ગોઝારા એક્સિડન્ટથી આખા ગુજરાતમાં શોકની લહેર;

ગુજરાતમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદમાં 10 લોકોનો ભોગ લેનાર કાળમુખા એક્સિડન્ટમાં કારનો કચ્ચરઘાણ અને કફનમાં વીંટળાયેલી લોકોની લાશો. નડિયાદ નજીકથી પસાર ફૂલ સ્પીડમાં આવી રહેલી કાર હાઈવે પર પડેલા…

ગુજરાતનાં ર્ડાક્ટર પરિવારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, એક જ પરિવારના પાંચ લોકોના મોત;

પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે ટ્રક અને સ્કોર્પિયો વચ્ચેની અથડામણમાં 5 લોકોના મોત થયા હતા. મૃતકોના મૃતદેહને નોખાની જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. ટક્કર…

Created with Snap
error: