Skip to main content

Satya Tv News

Tag: SAGBARA

સાગબારા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય અનંત પટેલ ઉપર જાન લેવો હુમલો.હુમલો કરનાર ને સજા કરવા બાબતે અપાયું આવેદન;

સાગબારા વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર ગઈકાલે સાંજે હુમલો થયો હતો. ખેરગામ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા એ સમયે ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. ખેરગામ બજારમાં…

નર્મદા જિલ્લામાં યોજાયેલા તાલુકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમના સ્થળ ઉપર યોજાયું EVM અને VVPATનું નિદર્શન

જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકાના ચૂંટણી અધિકારીઓએ નાગરિકોને અવશ્ય મતદાન માટેના લેવડાવ્યા શપથ રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભ પ્રજાજનોને સતત મળતા રહે, વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના…

દેડીયાપાડા-સાગબારા સ્ટેટ હાઇવે રોડ ઉપર ટ્રક ડ્રાઇવર ક્લિનર સાથે લૂટારી ટોળકીનો આતંક

દેડીયાપાડા-સાગબારા સ્ટેટ હાઇવે રોડ ઉપર ટ્રક ડ્રાઇવર ક્લિનર સાથે લૂટારી ટોળકીએ આતંક મચાવી ત્રણ અજાણ્યા માણસોએ ટ્રકને ઓવરટેક કરીટ્રક મા ચઢી ડ્રાંઇવર પાસેથી મોબાઈલ તથા રોકડ રકમની લૂંટકરી પલાયન થઈ…

ડેડીયાપાડા :આદિવાસી સમાજે વિવિધ પ્રશ્નો હલ કરવાની રજુઆત સાથે સાગબારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

આદિવાસી સમાજે મામલતદાર સાગબારાને પાઠવ્યું આવેદનપત્રસિંચાઈ, વીજળી તેમજ વિવિધ પ્રશ્નો હલ કરવાની રજુઆતમુખ્યમંત્રીને સંબોધીને 11000થી વધુ સહી વાળું આવેદનપત્ર મામલતદારને પાઠવ્યું સાગબારા મામલતદાર કચેરી ખાતે સામાજિક આગેવાન ડો. કિરણ વસાવાની…

રાજપીપલા : સાગબારામામલતદારને આમ આદમી પાર્ટી દ્વારા 11000 થી વધુ સહીઓ વાળું આવેદનપત્ર આપ્યું

નર્મદા અને ઉકાઈ જળાશયો માંથી ખેડૂતો માટે સિંચાઈ નું પાણીની માંગ ઇકોસેન્સેટિવ ઝોન રદ કરવાની માંગ 16 કલાક દિવસ દરમ્યાન ખેતીવાડીની વીજળી, જંગલ ની જમીન ના-7-12 ના ઉતારાની માંગ સાગબારાખાટવા…

નર્મદા :”નલ સે જલ “યોજના અંતર્ગત પૂર્ણ થઈ ગયેલા કામોમાં ભ્રષ્ટાચારનો ગુણ ગુણાટ..!!

ધારાસભ્યશ્રીએ તાત્કાલિક બેઠક બોલાવી; થોડા દિવસ અગાઉ જ સ્થાનિક મીડિયામાં અનેક ગામડામાં “નલ સે જલ” યોજના નુ પાણી પહોંચતું નથી એવા અહેવાલો પ્રકાશિત થયા હતા. ધારાસભ્ય મહેશ વસાવાએ વાસ્મો યુનિટ…

આદિવાસી સમાજનું ગૌરવ :ચીકદાના ઉષાબેન વસાવાને રાષ્ટ્રપતિના હસ્તે સન્માન

સાગબારા તાલુકાના પાંચપીપરી ગામના ઉષાબેન દિનેશભાઈ વસાવાને ઓર્ગેનિક ખેતીમાં યોગદાન અને સામાજિક ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ‘ નારી શક્તિ પુરસ્કાર 2020 ‘…

ડેડીયાપાડા : દેવમોગરામાં ભરાતા શિવરાત્રીના મેળાની પરમીશન આપવા ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત

સાગબારા તાલુકામાં દેવમોગરા ગામે આદિવાસીઓની કુળદેવી યાહામોગી માતાનું મંદિર આવેલ છે. દેવમોગરા ખાતે ભરાતા મહાશિવરાત્રીના મેળાનું આદિવાસી સમાજમાં ખુબજ મહત્વ છે. આદિવાસી સમાજની સંસ્કૃતિ, રીત-રિવાજ પ્રમાણે નૈવેધ, હિજારી ચઢાવવી વગેરે…

સાગબારા : આમ આદમી પાર્ટી સાગબારા તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ આવેદન આપ્યું

સાગબારા : આમ આદમી પાર્ટી સાગબારા તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ આવેદન આપ્યું ગુજરાત સરકાર પેપર ના ફૂટે તેની ગેરેન્ટી અને જવાબદારી લે પેપર ફૂટે તો દરેક પરિક્ષાર્થી સાથે છેતરપિંડી બાબતે…

error: