સુરત : સરથાણા વિસ્તારમાં રીક્ષા ચાલકે બેગની ચોરી કરતા ઝડપી પડાયો
સુરતના સરથાણા વિસ્તારની ઘટના એક વૃદ્ધ મહિનાની સોનાના દાગીના ભરેલ બેગની થઈ હતી ચોરી રીક્ષા ચાલક દાગીના ભરેલ બેગ ચોરી કરી ભાગી છૂટ્યો હતો સરથાણા પોલીસે સોનાના દાગીના રાજસ્થાનથી કબ્જે…
સુરતના સરથાણા વિસ્તારની ઘટના એક વૃદ્ધ મહિનાની સોનાના દાગીના ભરેલ બેગની થઈ હતી ચોરી રીક્ષા ચાલક દાગીના ભરેલ બેગ ચોરી કરી ભાગી છૂટ્યો હતો સરથાણા પોલીસે સોનાના દાગીના રાજસ્થાનથી કબ્જે…
પાસોદારામાં અનેક લોકોની હાજરી વચ્ચે ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલ સામે આજે શુક્રવારના રોજ ચાર્જફ્રેમ કરવામાં આવશે. ગુરુવારના રોજ કેસની મુદત દરમિયાન આરોપીને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રજૂ કરાયો હતો. સરકાર…
શહેરના સગરામપુરા વિસ્તારમાં રહેતી પિતા વગરની 16 વર્ષીય સગીર દીકરીને વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. કિશોરીને પેટમાં દુખાવો થતાં સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં…
સુરતના પાસોદ્રા ખાતે ગ્રીષ્માંની હત્યા થઈ હતીઆરોપી ફેનીલને કઠોર કોર્ટમાં રજૂ કરાયોજજ સામે આરોપ નકારતા લાજપોર જેલમાં મોકલાયોજજ સામે તેમણે હત્યા નહિ કરી હોવાનું કબુલ્યુંઆરોપી ફેનીલ સામે 2500 પાનાની પોલીસે…
સુરત ના વરાછા ખાતે ની ઘટના સુરત માં વરાછા ખાતે પરીક્ષા મા મુસ્લિમ યુવતીઓ હિજાબ પહેરી ને આવતા વિવાદ હિન્દૂ સંગઠન દ્વારા યુવતીઓ નો.વિરોધ કરાયો પોલીસે વિરોધ કરનાર લોકો ની…
પાસોદરામાં ગ્રીષ્માની હત્યા થયા બાદ આ પેજ બનાવ્યું હતુંસોશિયલ મીડિયા પર પેજ બનાવી તેમાં ગુજરાત પોલીસના લોગોનો કર્યો ઉપયોગપેજ બનાવી લોગોનો ઉપયોગ છેતરપિંડીનો પ્રયાસ કરવાનો પર્દાફાશલોકોને સોશિયલ મીડિયાની સાઈડ પર…
પહેલીવાર 6 જ દિવસમાં ચાર્જશીટ, 2500 પાનામાં કોલ ડિટેઇલ અને પુરાવા સાથેની ચાર્જશીટ તૈયાર કરાઈપાસોદરામા જાહેરમાં હત્યાના કેસમાં સંડોવાયેલાં આરોપી ફેનિલ સામે સોમવારે માત્ર 6 દિવસમાં જ હજાર પાનાની મૂળ…
કડકમાં કડક સજા મળે તેવી માંગ કરવામાં આવી હતી સુરતના ખોલવડ રોડ વિસ્તારમાં બની વધુ એક ઘટના એક પરણીતાએ આગ ચાંપી આત્મહત્યા કરતા ચકચાર મચી એક તરફી પ્રેમમાં અંધ બનેલ…
પોલીસે ફેનિલનો જે મોબાઇલ કબજે લીધો હતો તેની એફએસએલ તપાસમાં ખબર પડી છે કે તેણે વેબસાઇટ પર એકે-47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય એ બાબતે તપાસ કરી હતી, જોકે આ…
પરિવારે રૂમનું તાળું તોડીને જોતા બાળકી લોહીલુહાણ હાલતમાં મળીપરિવારના પ્રાથમિક નિવેદનના આધારે પોલીસે બે શંકમંદોની પૂછપરછ હાથ ધરી 12 વર્ષની માસૂમ બાળાને અજાણ્યા નરાધમે પોતાના હસવનો શિકાર બનાવી હતી. બાળકીને…