Satya Tv News

Tag: VALIYA POLICE

વાલિયા જીતાલી ગામ તરફ જવાના રોડના કાચા રસ્તા નજીકથી 3.28 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો

જીતાલી ગામ તરફ મળ્યો દારૂ3.28 લાખનો વિદેશી દારૂ કબ્જેબુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો વાલિયા પોલીસે કોંઢ ગામની સીમમાં જીતાલી ગામ તરફ જવાના રોડના કાચા રસ્તા નજીકથી 3.28 લાખનો વિદેશી દારૂનો જથ્થો…

વાલિયા પૂર્વ સરપંચના પરિવાર વચ્ચે ધીંગાણું સર્જાતા ત્રણ લોકોને ઈજાઓ પહોંચી

બસ સ્ટેન્ડ પાસે ઉભી કરેલ દુકાન મામલે ધીંગાણુંધીંગાણું સર્જાતા ત્રણ લોકોને ઈજાઓવાલિયા પોલીસે સામસામે ગુનો નોંધી તપાસ હાથ ધરી વાલિયા તાલુકાના કરસાડ ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભી કરેલ દુકાન મામલે…

વાલિયા દારૂ ભરી જતા ધારોલી ગામના બુટલેગરને ૨.૫૧ લાખથી વધુના મુદ્દામાલ કર્યો કબ્જે

વાલિયા પોલીસે ભિલોડ ગામ જવાના માર્ગ ઉપરથી વિદેશી દારૂ ભરી જતા ધારોલી ગામના બુટલેગરને ૨.૫૧ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન…

વાલિયા: પીકઅપ ગાડી ચાલકે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતા થયો અકસ્માત,ગંભીર ઈજા પહોંચી

વાલિયામાં ડહેલી પુલ પર સર્જાયો અકસ્માતચાલકનું સ્ટેયરીંગ પર કાબુ નહિ રહેતા અકસ્માતઅકસ્માતમાં ચાલકને પહોચી ગંભીર ઈજાઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયોપોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી વાલિયા-વાડી રોડ ઉપર આજે વહેલી સવારે ડહેલી…

વાલિયા લગ્નની લાલચ આપી યુવાન ભગાડી જતા પોલીસ ફરિયાદ

૧૬ વર્ષની સગીરાને લગ્નની આપી લાલચસગીરાને લાલચ આપી યુવાન ભગાડી ગયોવાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી વાલિયા તાલુકાના એક ગામમાં મજુરી કરવા આવેલ ૧૬ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી…

વાલિયામાં મળીયા લીલા ગાંજાના છોડ, ૬ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઈસમની ધરપકડ

વાલિયામાં મળીયા લીલા ગાંજાના ૬ છોડ૬ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝાપાયો ઈસમભરૂચ S.O.G.A એ ઝડપી પાડ્યો ઈસમને વાલિયા તાલુકાના રૂંધા ગામના નવા ફળિયા ઘરના ઉકરડા પાસે લીલા ગાંજાના ૬ છોડ…

વાલિયામાં ઝરપણ ફળિયા નજીક ઝાડીમાં ૧૪ હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

વાલિયાના ઝરપણ ફળિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ૧૪ હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી વિદેશી દારૂની ૯૮ નંગ બોટલ સાથે ૧૪ હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે વાલિયા પોલીસે ગુંદીયા…

વાલિયા:કોંઢના રોયલ બંગ્લોઝમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો,પોલીસે 1.47 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

કોંઢના રોયલ બંગ્લોઝમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થોપોલીસે 1.47 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યોપોલીસે ફરાર બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી વાલિયાના કોંઢ ગામના રોયલ બંગ્લોઝમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી…

વાલિયા : દોડવાડા ગામની સીમમાં આવેલ ક્રિકેટના મેદાનમાંથી જુગાર રમતા નવ જુગારીયા ઝડપાયા

વાલિયા દોડવાડાની સીમના ક્રિકેટ મેદાનમાં પોલીસના દરોડાજુગાર રમતા નવ જુગારીયાઓને પોલીસે ઝડપી પાડ્યાપોલીસે સ્થળ પરથી 4 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો વાલિયા તાલુકાના દોડવાડા ગામની સીમમાં આવેલ ક્રિકેટના મેદાનમાંથી જુગાર…

વાલિયા પોલીસે કરસાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

વાલિયા પી.આઈ. એસ.ડી.ફૂલતરિયાને નાઈટ પેટ્રોલિંગ હતા તે દરમિયાન બાતમી આધારે કરસાડ ગામમાં રહેતો બુટલેગર પ્રતિકસિંહ ઇન્દ્રસિંહ રણાએ દારૂનો મોટો જથ્થો ઠાલવ્યો હોવાની બાતમી મળી હતી.જેના આધારે પોલીસે કરસાડ ગામની સીમમાં…

error: