Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

આમોદ સરભાણ ગામે ૧૯ વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

પોલીસે એફ.એસ.એલ.ની મદદ લીધા બાદ પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું. આમોદ તાલુકાના સરભાણ ગામે ગત રોજ બપોરના સમયે મજૂર કોલોનીમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગરમ સાલનો ગાળ્યો બનાવી ફાંસો ખાઈ જીવન દોરી…

યાત્રાધામ પાવગઢ નામંદિર નિર્માણ કાર્ય ને લઈને મંદિર પાંચ દિવસ રહેછે બંધ.

યાત્રાધામ પાવાગઢ માતાજીનું મંદિર દર્શન માટે તા.13/12/2021 થી તા.17/12/2021 શુધી રહેછે બંધ. માતાજીના મંદિર નિર્માણ કાર્ય ને લઈને મંદિર પાંચ દિવસ રહેછે બંધ. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવગઢ દ્વાર…

દેશના પહેલા CDSનું નિધન:જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન

પત્ની મધુલિકા સહિત 13ના મોતકુન્નુર4 મિનિટ પહેલાસરકારે તપાસના આદેશ આપ્યારાજનાથ સિંહ દિલ્હીમાં CDSના પરિવારને મળ્યાગ્રુપ કેપ્ટન વરુણ સિંહ હોસ્પિટલમાંઈન્ડિયન એરફોર્સે CDS બિપિન જનરલ રાવતના મોતની પુષ્ટી કરી દીધી છે. ઈન્ડિયન…

UPADATE :CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુરમાં દુર્ઘટનાગ્રસ્ત, 13 લોકોના મોત, રાજનાથ સિંહ CDS રાવતના ઘરે પહોંચ્યા

તામિલનાડુના કુન્નુરના જંગલમાં બુધવારે બપોરે લગભગ 12:20 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. ગાઢ જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા પછી એમાં આગ લાગી ગઈ હતી. એમાં ચીફ ઓફ ડિફેન્સ…

CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુરમાં દુર્ઘટનાગ્રસ્ત, બિપિન રાવતને હોસ્પિટલ લઇ જવાયા

તમિલનાડુના કુન્નુરમાં સેનાનું MI-17 હેલિકોપ્ટર ક્રેશ થયુ છે. સેનાના કુલ 9 જેટલા અધિકારીઓ હેલિકોપ્ટરમાં સવાર હોવાની માહિતી મળી રહી છે.ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત મોટા ચાર અધિકારીઓ…

વડોદરા : સાવલી નગર ની 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મના બનાવમાં વિધર્મી યુવકના 8 દિવસના રિમાન્ડ

વડોદરાના સાવલી નગર ની 13 વર્ષીય સગીરા ને ફેસબુક પર સંપર્ક કરી વડોદરા સયાજી બાગ માં ઝાડી ઝાંખરા માં લઇ જઇ દુષ્કર્મ આચરવાના પ્રકરણ માં મુંબઈ ના વિધર્મી આરોપી તોહીદ…

અંકલેશ્વર :ડો બાબાસાહેબ આંબેડકરના 65 મા મહાપરિનિર્માણ દીને બાઈક રેલીનું આયોજન

અંકલેશ્વર મા ડો બાબાસાહેબ આંબેડકરના 65 મા મહાપરિનિર્માણ દીને બાઈક રેલીનું આયોજન કરી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતીભારત રત્ન ડો બાબા સાહેબ આંબેડકરના 65 મા મહાપરિનિર્માણ…

અંકલેશ્વર: ઓ.એન.જી.સી વેલ સાઈડ ઉપરથી જીવદયા પ્રેમીએ કોબ્રાનું કર્યું રેસ્ક્યુ

અંકલેશ્વર તાલુકાના મોતવણગામ નજીક આવેલ ઓએનજીસી ની વેલ સાઈટ ઉપર બ્રાઉન કોબ્રા ઘુસી ગયો હતો. જેને અંકલેશ્વરના જીવદયાપ્રેમી કાર્યકર્તાઓએ રેસ્ક્યું કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના મોતવણગામ ખાતે આવેલ ઓએનજીસીની વેલ સાઇટના…

અંકલેશ્વર : પાનોલીની આર.પી.ઇન્ડસ્ટ્રીઝમાં રવિવારે મધરાતે રીએક્ટરમાં બ્લાસ્ટ, એક કામદારનું મોત, 5 ને ઇજા

અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલી આર.પી. ઇન્ડસ્ટ્રીઝમાં રવિવારે મધરાતે રીએક્ટર ફાટતા નાઈટશિપમાં કામ કરી રહેલા એક કામદારનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે 5 કામદારો ઘવાતા સારવાર અર્થે ખસેડાયા હતા.…

અંકલેશ્વર : કાપોદ્રા ગામે બહેન સાથે આડા સંબંધની શંકાએ હત્યાનો મામલો, પોલીસે કરી 4 આરોપીની અટકાયત

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામમાં અંગત અદાવતે ચાર ઈસમોએ યુવાન ઉપર ચપ્પુ વડે હુમલો કરતા તેનું સારવાર પહેલ જ કરુણ મોત નીપજ્યું હતુ. ઘટનામાં પોલીસ તપાસમાં આરોપીની બહેન સાથે મૃતકના આડા…

error: