Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

સાઇટ પર તસ્કરો ત્રાટકયા : અંકલેશ્વર 20 હજારની મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

અંકલેશ્વર 20 હજારની મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરારસાઇટ ઉપરથી લોખંડની પ્લોટ નંગ-8 મળી કુલ 20 હજારના મુદ્દામાલની ચોરીચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વરના પાનોલી રેલવે…

ભરૂચમાં પતંગની દોરી બની પ્રાણઘાતક, મહિલાનું ગળું કપાયું

ઉત્તરાયણ પહેલા જ મહિલાના જીવનની દોરી કપાઈ ભૃગુઋષિ બ્રિજ પરની ઘટના દોરી વાગતા મહિલા ત્યાં જ ફસડાઈ પડી. ગુજરાતમાં ઉત્તરાયણના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી બચ્યાં છે, ત્યારે પતંગની…

અંકલેશ્વર : શહેરમાં કોરોના વધતા પાલિકા તંત્ર એક્શન મોડમાં, માસ્ક વગર ફરતા લોકો પાસેથી કરાય દંડની વસુલાત

અંકલેશ્વરમાં કોરોના બેકાબુ બનતા પાલિકા તંત્ર એક્શન મોડમાં નગરપાલિકા દ્વારા ત્રણ રસ્તા ખાતે માસ્ક ચેકીંગ હાથ ધરાયુ માસ્ક વગર ફરતા લોકો પાસેથી વસૂલવા આવ્યો દંડ અંકલેશ્વર પંથકમાં કોરોના બેકાબુ બનતા…

અંકલેશ્વર : 3 રસ્તા પાસે ગરીબ વિધવા બહેનોને શાકભાજી વેચતા અટકાવાતા રોષ, પૈસા આપવા છતાં કરાય છે દૂર કર્યા આક્ષેપ

અંકલેશ્વર ત્રણ રસ્તા માર્કેટ ખાતે ગરીબ મહિલાઓની સાથે પાલિકાની ઉદ્ધતાઇગરીબ વિધવા મહિલાઓને શાકભાજી વેંચતા પાલિકના ઈશારે પોલીસની હાકલપાલિકાને પૈસા આપીએ છતાં અમો ગરીબોને હટાવાય છે : શાકભાજી વિક્રેતાબહારથી આવતા લોકો…

કોંગ્રેસ આગેવાન વિજય સિંહ ટી પટેલ ને APMC હાંસોટના સભ્ય તરીકે દુર કરવાનો હુકમ આપતા ખડભરાટ

વિજયસિંહ ટી પટેલને સભ્ય પદેથી દૂર કરવામાં આવે છે :APMCસભ્ય તરીકે દુર કરવાનો હુકમ આપતા ખડભરાટ કલમ 13ની જોગવાઈ મુજબ APMCના સભ્ય પદેથી દૂર કરાયો હુકમ એ. પી. એમ. સી.…

ભરૂચ : સુરત ગેસ ગળતરમાં 6 લોકોના મોતની ઘટનામાં તપાસનો રેલો ભરૂચ પહોંચ્યો

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 5ની અટકાયત કરી સુરત ગેસ ગળતરમાં 6 લોકોના મોતની ઘટનામાં તપાસનો રેલો ભરૂચ પહોંચ્યો સુરતમાં ગુરુવારે ગેસ ગળતરના કારણે ૬ શ્રમજીવીઓના મોતની ઘટનામાં પોલીસે તપાસ તેજ કરી…

ભરૂચ તાલુકાના વડવા ગામમાં નીલગાયનો શિકાર કરતાં પાંચ ઇસમો ઝડપાયા.

ભરૂચ તાલુકાના વડવા ગામ ખાતે નીલગાય રોઝનો શિકાર કરવા અંગે વનવિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ બનાવ અંગે વિગતે જોતા મદદનીશ વન સંરક્ષક પેટા વન વિભાગ ભરૂચના માર્ગદર્શન હેઠળ…

ભરૂચ જિલ્લા માં નર્મદા કોલેજમાં કોરોના પોઝિટિવ કેસ અવતા: 2 દિવસ કોલેજ બંધ

ભરૂચ જિલ્લા માં નર્મદા કોલેજ અંદર કોરોના પોઝિટિવ કેસ અવતા બે દિવસની માટે સંપૂર્ણ કોલેજ બંધ રાખવામાં આવી છે ભરૂચ જિલ્લા માં નર્મદા કોલેજ અંદર કોરોના પોઝિટિવ કેસ અવતા બે…

સુરત : કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા 6 મજૂરના મોત,20 થી વધુ મજૂરોને અસર,સીએમ અને ગૃહપ્રધાનનું ટ્વિટ, દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ

સુરતની સચિન GIDC વિસ્તારની ઘટનાકેમિકલ ભરેલું ટેન્કર લીક થતા 6 મજૂરના મોતસચિનની રાજકામલ ચોકડી પાસે પાર્ક હતું ટેન્કરગેસ લીક થતા નજીકમાં સુતેલા મજૂરો ગૂંગળાયા6 મજૂરોના મોત અને 20 થી વધુ…

પાલિકાની બેદરકારી : અંકલેશ્વરના વોર્ડ નંબર-7માં રોશન પાર્ક-2માં વર્ષોથી ડ્રેનેજની સુવિધાનો અભાવ

અંકલેશ્વરના વોર્ડ નંબર-7માં ડ્રેનેજની સુવિધાનો અભાવરોશન પાર્ક-2માં વર્ષોથી ડ્રેનેજની સુવિધાનો અભાવવર્ષોથી ગટર લાઇન ખુલ્લી હોવાની સમસ્યાદુર્ઘન મારતા પાણી વચ્ચે જીવી રહ્યા છે લોકોઆગામી આઠ દિવસમાં પ્રશ્નનું નિરાકરણ કરવા અપીલનિરાકરણ નહીં…

error: