Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોને આવશે ડેન્જર તકલીફો,જુઓ રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)ખાવાપીવામાં કાળજી રાખવી ,સ્વજનોથી નિરાશા મળશે,ખર્ચની બાબતે સાચવીને કામ કરવું, વેપારમાં સાચવીને કામ કરવું વૃષભ (બ.વ.ઉ.)ધંધામાં આવકનું પ્રમાણ વધશે ,કામકાજમાં ફાયદો થશે ,કોઈ સારા સમાચાર મળશે,હરિફાઈવાળા કામમાં સફળતા મળશે…

કેન્સરની બીમારીએ પોલીસ કર્મચારીને બનાવ્યો ગુનેગાર

પોલીસ સ્ટેશનમાં ઉચાપત કેસમાં સાબરમતી પોલીસે જયેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરીને પૂછપરછ કરતા સામે આવ્યું કે પોલીસકર્મી જયેન્દ્રપરંતુ વર્ષ 2016 થી નવેમ્બર 2023 સુધી પોલીસકર્મી જયેન્દ્રસિંહએ મુદ્દામાલ જમા કરાવેલ ન હતો…

જાનૈયાઓથી ભરેલું ટ્રેક્ટર પલટી ખાઈ જતાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો, મધ્યપ્રદેશમાં 13નાં મોત

મધ્યપ્રદેશના રાજગઢમાં જાનૈયાઓથી ભરેલું ટ્રેક્ટર પલટી ખાઈ જતાં 13 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં ચાર બાળકો પણ સામેલ હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનામાં 15 જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા…

જગન્નાથપુરીથી દર્શન કરીને પરત ફરતા શ્રદ્ધાળુઓનો અરવલ્લીમાં અકસ્માત: 3ના મોત, 25 ઘાયલ

અરવલ્લીમાં જગન્નાથપુરીથી દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. મોડાસાનાં સાકરિયા પાસે સરકારી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 25 લોકો…

OMG! છોકરાઓ કરતાં ટીનેજ છોકરીઓમાં વધ્યું સિગારેટનું વ્યસન! જાણો- શું છે કારણોસ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છોકરાઓની સરખામણીમાં કિશોરીઓમાં ધૂમ્રપાનનું પ્રમાણ વધ્યું છે. એક દાયકામાં સિગારેટ કરતી કિશોરીઓની સંખ્યામાં 3.8%નો વધારો થયો છે, જ્યારે છોકરાઓની સંખ્યામાં સમાન સમયગાળા દરમિયાન 2.3%નો વધારો થયો છે.

છોકરાઓ કરતાં ટીનેજ છોકરીઓમાં વધ્યું સિગારેટનું વ્યસન! જાણો- શું છે કારણો સિગારેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સિગારેટના પેકેટ પર કાયદાકીય ચેતવણી લખેલી છે, પરંતુ તેમ છતાં યુવાનોમાં વ્યસનનું પ્રમાણ…

હાંસોટમાં કાકા-બા હોસ્પિટલ દ્વારા વાંકલની લાઈફ લાઇન હોસ્પિટલમાં નિ:શુલ્ક સર્જરી અને નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો .

હાંસોટના ઈન્દ્રશીલ કાકા-બા અને કલાબુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકા-બા હોસ્પિટલ, હાંસોટ અને શ્રદ્ધા સબૂરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લાઇફ લાઇન હોસ્પિટલ ખાતે મફત સર્જરી નિદાન અને સારવાર મેડિકલ કૅમ્પનું આયોજન…

ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 39 યાત્રીઓના મોત

ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 39 યાત્રીઓના મોત થયા છે. 39 પૈકી સૌથી વધારે મોત કેદારનાથ ધામમાં થયા છે. યમુનોત્રીમાં 12 લોકો તો ગંગોત્રીમાં સાત શ્રદ્ધાળુના મોત થયા છે. યાત્રીઓના હેલ્થ…

અધિકારીઓ એજન્સીઓના ઇશારે કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે : ચૈતર વસાવા

https://www.instagram.com/reel/C7LoxvBAePF/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== આજ રોજ દેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાકલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા જતા હતામોવી ચોકડી પર પોલીસે ચૈતર વસાવાને રોકી લીધુ છે.ચૈતર વસાવા ના સમર્થકો રસ્તા પર બેઠા https://www.instagram.com/reel/C7L3ry2APJy/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==…

ભાજપ નેતા મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ચૈતરભાઈ વસાવાના નામ જોગ ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી, જેના વિરૂદ્ધ ‘આપ’ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પોલીસ ફરિયાદ દાખલ કરી.

મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમ ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર મારા નામ જોગ ઉશ્કેરણીજનક પોસ્ટ કરી: ચૈતર વસાવા https://www.instagram.com/reel/C7E2lQZIVCE/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== ભાજપના આગેવાનો સાથે મનસુખભાઈ વસાવાએ ડેડીયાપાડામાં આવીને શાંતિપૂર્વક માહોલને ગરમ કર્યો:…

MDH અને Everest મસાલા પર નેપાળે લગાવી દીધો પ્રતિબંધ, બ્રિટને પણ ભારતીય માસાલ માટે નિયમો કડક બનાવ્યા

ઇથિલિન ઓક્સાઇડથી કેન્સર થવાનું જોખમ રહેલું છે. નેપાળના ખાદ્ય પ્રૌદ્યોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગના પ્રવક્તા મોહન કૃષ્ણ મહારાજને જણાવ્યું હતું કે નેપાળમાં MDH અને એવરેસ્ટ મસાલાની આયાત પર એક અઠવાડિયા…

error: